GUJCET Exam 2022: ગુજકેટની પરીક્ષાની તારીખ અને ગાઇડલાઇન્સ થઇ જાહેર, આ નિયમોને ખાસ ધ્યાનમાં રાખજો
GUJCET Exam 2022 Guidelines: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા લેવામાં આવનારી ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આ વર્ષે 18 એપ્રિલ 2022ના રોજ...