છેલ્લા દિવસે 100 કરોડ ચૂકવીને ફ્યુચર ગ્રૂપે ડિફોલ્ટરનો થપ્પો ના લાગવા દીધો, મુકેશ અંબાણી ખરીદશે આ કંપની
દેશમાં ઝડપથી વિકસી રહેલી ફ્યુચર ગ્રૂપ પર વ્યાજના ચક્કરનું સંકટ એવું છે કે કંપનીએ વિદેશી બોન્ડ પર 100 કરોડનું વ્યાજ ચૂકવીને ડિફોલ્ટર થતાં પોતાને બચાવી...