GSTV
Home » Groundnut » Page 2

Tag : Groundnut

મગફળી મામલે ખેડૂતોએ હલ્લાબોલ કર્યું, હવે વજનકાંટો પણ વિવાદમાં

Mayur
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતોએ હલ્લાબોલ કર્યો છે. ટેકાના ભાવે મગફળી વેચવા આવેલા ખેડૂતોએ વજનકાંટા પર સવાલ ઉઠાવ્યા હતા. અને ખંભાળિયા ખાતેના મગફળી વેચાક...

VIDEO : પહેલા મગફળીમાંથી નીકળી ઇયળ અને પછી મામલતદારને કહ્યા મુર્ખ

Mayur
ઊના માર્કેટ યાર્ડમાં કિસાન સંઘના પ્રમુખે હોબાળો કર્યો હતો. ખેડૂતની મગફળીમા ઈયળ નીકળતા સરકારે નિમણૂંક કરેલા અધિકારી દ્રારા મગફળી રીજેક્ટ કરાતા હોબાળો થયો હતો.ઊના મામલતદાર...

મગફળીમાં ચાલી રહેલા ધાંધિયા સામે કોંગ્રેસે ખેડૂતો માટે આંદોલનનું રણશીંગુ ફૂંક્યુ

Mayur
સરકાર દ્વારા 15મી નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાઇ છે. બનાસકાંઠામાં 12 કેન્દ્રો ઉપર ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવી રહી છે. હાલ સુધી 610...

જીએસટીવીએ ખોલી ગુજકોટ પોલ, મગફળીના તોલમાપમાં ચાલતી ગેરરીતિનો પર્દાફાશ

Yugal Shrivastava
જીએસટીવીએ સૌપ્રથમ મગફળીમાં માટી ભેળવવાનું કૌભાંડ ઉજાગર કર્યું અને હવે ગુજકોટ દ્વારા આચરવામાં આવતા કથિત ભ્રષ્ટાચારને પણ સૌપ્રથમ જીએસટીવીએ જ ઉજાગર કર્યો. જીએસટીવીએ ગુજકોટના ભ્રષ્ટાચાર...

ગુજરાતમાં મગફળીના મુદ્દે જાણો ગુજકોટનું વધુ એક કૌભાંડ

Yugal Shrivastava
ગુજરાતમાં મગફળી કૌભાંડમાં હાથ કાળા કરી ચૂકેલ ગુજકોટનું વધુ એક કૌભાંડ સામે આવતા ચકચાર મચી ગઇ છે. વેપારીઓને મગફળીની તોલમાપ કરવાની મજૂરીમાં ગુજકોટે મોટાપાયે ભ્રષ્ટાચાર...

પાલનપુરમાં મગફળી ખરીદીમાં હોબાળો, ખેડૂતોએ કર્યો હંગામો

Mayur
પાલનપુર માર્કેટયાર્ડમાં સતત છઠ્ઠા દિવસે મગફળી ખરીદીમાં ધાંધીયા થવાના કારણે ખેડૂતોએ હંગામો કર્યો છે. કેટલાક ખેડૂતોની મગફળીના સેમ્પલ રિજેક્ટના કારણે ખેડૂતો રોષે ભરાયા હતા. થોડીવાર માટે...

જામનગરનું તંત્ર કહી રહ્યું છે, ખેડૂતો પોતે જ મગફળી વેચવા માટે આવી રહ્યા નથી

Mayur
જામનગર જિલ્લામાં ખેડૂતો પાસેથી મગફળીની ખરીદીમાં ધાંધિયા થઇ રહ્યા હોવાની ફરિયાદ ખેડૂતો કરી રહ્યા છે. તંત્રનો દાવો છે કે, ખેડૂત પોતે જ મગફળી વેચવા માટે...

જામનગરના હાપામાં મગફળી ખરીદીનો ત્રીજો દિવસ, પણ અત્યાર સુધીમાં..

Mayur
જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ થયાનો આજે ત્રીજો દિવસ છે. પરંતુ, અત્યાર સુધીમાં ફક્ત 53 જેટલા ખેડૂતોની મગફળીની ખરીદી કરવામાં આવી...

ટેકાના ભાવે મગફળી વેચવામાં ખેડૂતોની આવી હાલત, જ્યાં જુઓ ત્યાં…

Yugal Shrivastava
બનાસકાંઠા  બનાસકાંઠાના ડીસા અને પાલનપુરમાં સતત બીજા દિવસેમગફળી ખરીદીમાં નાફેડના અધિકારીઓના ધાંધિયા જોવા મળ્યા છે. બીજા દિવસે મગફળીનીખરીદી મોડે શરૂ કરવામાં આવી વહેલી સવારથી ખેડૂતો...

મગફળીમાં આ છે ટેકાનું ગણિત, ખેડૂતોના માથે નખાય છે ખર્ચ

Arohi
રાજકોટમાં બીજા દિવસે મગફળી ખરીદી નું કામ કાચબા ની ગતિએ ચાલી રહ્યુ છે. લાખો ટન મગફળીના ઉત્પાદન સામે સરકાર દ્વારા મામૂલી ખરીદી કરવામાં આવી રહી...

ટેકાના ભાવે મગફળીની ખરીદીના પહેલા દિવસે જ ખેડૂતોએ આ કારણે દેકારો બોલાવ્યો

Mayur
જામનગર હાપા માર્કેટીંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ તો થઈ. પરંતુ પ્રથમ દિવસે જ ખેડૂતોમાં દેકારો બોલી ગયો. ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા સવારે નવ વાગ્યે...

મગફળી : રાજ્યમાં ખેડૂતોના હોબાળા વચ્ચે થયો ખરીદીનો પ્રારંભ, સરકારના આયોજનો ફેલ

Arohi
આજથી રાજ્યભરમાં સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ થઈ છે.ટેકાના ભાવે મગફળી ખરીદી માટે રાજ્યમાં 122 સ્થળો પર ખરીદ કેન્દ્ર શરૂ કરાયા છે.સરકાર દ્વારા એપીએમસી...

મોડાસામાં મગફળી વેચાણનું ઓનલાઇન કેન્દ્ર શરૂ થયું, 2000થી વધુ ખેડૂતોએ કર્યું રજીસ્ટ્રેશન

Mayur
અરવલ્લી જિલ્લામાં મગફળીને ટેકાના ભાવે ખરીદવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યુ છે. મોડાસાના નવા માર્કેટ યાર્ડમાં મગફળી વેચાણનું ઓનલાઈન નોંધણી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યુ...

આ તારીખથી મગફળીની ખરીદી શરૂ થશે, ઓનલાઇન નોંધણી શરૂ

Mayur
બનાસકાંઠામાં મગફળીને ટેકાના ભાવે ખરીદવા માટે ઓનલાઈન નોઁધણી શરૂ કરવામાં આવી છે. આગામી 15મી તારીખથી મગફળી ખરીદીની શરૂઆત કરવામાં આવશે. જેના માટે ઓનલાઈન નોંધણી કરવામાં...

9 લાખ ખેડૂતોને 10 હજાર રૂપિયા દિવાળી બોનસ આપવાનો હતો મોકો, રૂપાણી સરકારે લીધો આ નિર્ણય

Karan
તેલીબિયાં પાકોમાં સૌથી મોટા અને સૌરાષ્ટ્રના ખેડૂતોનાઆર્થિક આધાર સમા મગફળીના પાકમાં તેલિયા રાજાઓને દિવાળી અને ખેડૂતોના ઘરે હૈયાહોળી છે. જગતનો તાત ગણાતો ખેડૂત કેરોસીન લેવા...

ટેકાના ભાવે ઓનલાઇન ખરીદીમાં પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવી સ્થિતિ

Mayur
આજથી મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઈન નોંધણી શરૂ કરવામાં આવી. વિવિધ માર્કેટ યાર્ડોમાં ખેડૂતો મોટી સંખ્યામાં નોંધણી કરવા ઉમટી પડ્યાં હતા. જોકે જામનગરમાં પહેલા...

કૃષિમંત્રીનો ખેડૂતોને ગુમરાહનો પ્રયાસ : દાવાઅો કર્યા ખોટા, અા છે હકીકત

Karan
ગુજરાતમાં ખેડૂતોના ભારે વિરોધ વચ્ચે અાજે ભાવાંતર મામલે સૌરાષ્ટ્રમાં હોબાળો છે. રૂપાણી, ફળદુ અને પુરષોત્તમ રૂપાલા ખેડૂતોને અે સમજાવવામાં નિષ્ફળ રહ્યાં છે કે, ખેડૂતો માટે...

ટેકાના ભાવે મગફળી વેચવા ખેડૂતોએ માર્કેટયાર્ડ બહાર રાતભર લગાવી લાઈન

Karan
ગુજરાતમાં સૌથી વધારે ખાબ સ્થિતિ ખેડૂતોની છે. અોછા પાણી વચ્ચે માંડ માંડ પકવેલી મગફળીના ભાવ મળી રહ્યાં નથી. ખેડૂતોની દિવાળી બગડી છે. સરકારે આજથી મગફળીના...

દિવાળી પહેલાં તેલના ભાવમાં ભડકો, સિંગતેલના ડબાનો ભાવ જોઈને ચોંકી જશો

Karan
સિંગતેલમાં આજે વધુ રૂ।. ૧૦ના વધારા સાથે પખવાડિયામાં આશરે રૂ।.૧૫૦નો ભાવવધારો ઝીંકી દેવાતા લોકોમાં રોષની લાગણી જન્મી છે. તાજેતરમાં સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ની ભાજપ સરકારના...

આજથી મગફળીની ખરીદી માટે ટેકાના ભાવે ઓનલાઈન નોંધણી શરૂ

Yugal Shrivastava
મગફળીના ટેકાના ભાવે ખરીદી માટે આજથી ઓનલાઈન નોંધણી શરૂ થઈ રહી છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદીની ઓનલાઈન નોંધણી માટે માર્કેટિંગ...

જૂનાગઢમાં છેલ્લા ત્રણ વર્ષથી મગફળીના કારખાનાઓ મરણ પથારીએ

Mayur
સમગ્ર ભારતમાં મગફળીના કારખાનાઓ સૌથી વધુ જુનાગઢ પંથકમાં છે. આ કારખાનાઓ છેલ્લા બે ત્રણ વર્ષ મરણ પથારીએ છે. જૂનાગઢના આ ઉદ્યોગને ટકાવી રાખવો હોય તો...

મગફળી ખરીદ કેન્દ્ર શરૂ ન થતા ખેડૂતોમાં રોષ, કૌભાંડ આચરવાની પેરવી સાથે ખેડૂતોનો આક્ષેપ

Mayur
બનાસકાંઠામાં ચાલુ વર્ષે વરસાદ ઓછો થવાથી મગફળીનું ઓછું ઉત્પાદન થયું છે. તો બીજી તરફ સરકાર દ્વારા હજુ સુધી ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્ર શરૂ ન...

મગફળીના અોછા ઉત્પાદનને પગલે અેરંડામાં તેજી, રશિયા અને ચીન છે કારણભૂત

Karan
મુંબઈ તેલિબિયાંબજારમાં આજે સિંગતેલના ભાવ વધ્યા મથાળે અથડાતા રહ્યા હતા જ્યારે આયાતી ખાદ્યતેલોના ભાવ નરમ બોલાયા  હતા. ગુજરાતમાં સિંગદાણાનો પાક ૩૧.૪૫ લાખ ટનથી ઘટી ૧૫.૯૫...

મગફળીની ગુજરાતમાં અાવક શરૂ : રાજકોટમાં અા છે ભાવ

Karan
રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળીની ધૂમ આવક શરૂ થઈ છે. યાર્ડના સૂત્રો અનુસાર આજે ૧૦,૫૦૦ ક્વિન્ટલ અર્થાત્ ૩૦ હજાર ગુણી સહિત બે દિવસમાં ૭૦ હજાર ગુણી એટલે...

મગફળી બાદ હવે ખેડૂતોને અકળાવી રહ્યા છે લસણ, ડુંગળી અને બટાટાના ભાવ

Arohi
રાજ્યમાં મગફળી બાદ હવે લસણ, ડુંગળી અને બટાટાના ભાવ ખેડૂતોને અકળાવી રહ્યાં છે. લસણ, ડુંગળી અને બટાટાના ભાવોને લઈને કૃષિ પ્રધાન આર.સી.ફળદુએ મુખ્યપ્રધાન અને નાયબ...

માત્ર મગફળી નહીં ખેડૂતોને લૂંટવા માટે આ કિમીયાઓ પણ અજમાવ્યા હોવાનો ઘટસ્ફોટ

Mayur
જામનગર જિલ્લાના લાલપુરમાં મગફળીની ખરીદીમાં માત્ર માટી ભેળવીને જ ભ્રષ્ટાચાર થયો હોય એવું નથી. ખેડૂતોને લૂંટવા માટે બીજા પણ કિમિયાઓ અજમાવવામાં આવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો...

વડોદરામાં મગફળી કાંડને લઇ કોંગ્રેસનો વિરોધ, રોડ રસ્તા કર્યા ચક્કાજામ

Mayur
સંસ્કાર નગરી વડોદરામાં પણ મગફળી કાંડને લઈને ધરણા કાર્યક્રર્મ યોજાયો. વડોદરામાં કલેકટર કચેરી ખાતે જિલ્લા કોંગ્રેસના હોદ્દાદારો, ધારાસભ્યો અને કાર્યકર્તા એકત્રિત થયા હતા. અને મગફળી...

મગફળી કૌભાંડ : સરકારે રૂપિયા 250 કરોડમાં ધૂળ અને માટીની ખરીદી કરી

Karan
છેલ્લા છ માસ જેટલા સમયથી સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનું કૌભાંડ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ત્યારે બહાર આવતી એક ચોંકાવનારી હકીકત અનુસાર આ કૌભાંડમાં...

મગનને મગફળી માટે સરકારે અાપ્યો હતો છૂટ્ટો દોર : અપાયા હતા 8 અધિકારો

Karan
જીએસટીવીએ જેતપુરના પેઢલા ગામે મગફળીમાંથી માટી કૌભાંડ ઉજાગર કર્યા બાદ પોલીસે કૌભાંડના માસ્ટરમાઇન્ડ ગણાતા મગન ઝાલાવડીયાની ધરપકડ કરી છે ત્યારે કૌભાંડમાં મગન ઝાલાવડીયાની ભૂમિકાને લઇને...

મગફળી કાંડમાં ભૂમિકાને લઇને સરકાર અને નાફેડ વચ્ચે મહાભારત, બોડાનું કોંગ્રેસમાંથી રાજીનામું

Karan
મગફળીકાંડ મામલે ગુજરાતની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરનારા નાફેડના ચેરમેન વાઘજી બોડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસના મંચ પરથી વાઘજી બોડાએ નિવેદન આપવામાં ઉતાવળ...
Do NOT follow this link or you will be banned from the site!