GSTV

Tag : Groundnut

જૂનાગઢનું મગફળી કૌભાંડ : ચાર શખ્સો વિરૂદ્ધ ફરિયાદ દાખલ

Mayur
જુનાગઢ માર્કેટ યાર્ડમાં થયેલા મગફળી કૌભાંડ મામલે પુરવઠા વિભાગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અજાણ્યા ચાર શખ્સો સામે આ ફરિયાદ કરવામાં આવી છે. આ અજાણ્યા શખ્સો...

મગફળીની ખરીદીમાં ગોલમાલ : પુરવઠા મામલતદારે કર્યો સ્વીકાર, નથી મગફળી આ ખેડૂતોની

Nilesh Jethva
મગફળીની ત્રણ હજાર જેટલી બોરીઓમાં ભેળસેળ, ઓછું વજન, નબળી ગુણવત્તા સામે આવી છે. ત્યારે ભાજપની સરકાર ખેડૂતોના નામે આચરવામાં આવતા કૌભાંડમાં જવાબદારો સામે ક્યારે અને...

મગફળીના ખેડૂતો માટે રાહતના સમાચાર, સરકાર આજથી આપશે આ લાભ

Mayur
ગુજરાતમાં પડેલા માવઠાંને પરિણામે મગફળીના ટેકાના ભાવે કરવાની ખરીદીને મુલતવી રાખવામાં આવી હતી. હવે આ ખરીદી 18મી નવેમ્બર એટલે કે આજથી પાછી ચાલુ કરવાનો નિર્ણય...

ટેકાના ભાવે મગફળીની ખરીદી આ તારીખ સુધી રહેશે બંધ, રાજ્ય સરકાર કરી રહી છે એક મહત્વનું કામ

Mayur
દિવાળીના તહેવારો પૂરા થયા પછીય કમોસમી વરસાદ ચાલુ થઈ જતાં અને આાગમી 5મીથી 7મી નવેમ્બરે ફરી એકવાર તોફાની વરસાદ પડવાની આગાહીને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે...

આ તારીખ સુધી નહિ થાય ટેકાના ભાવે મગફળીની ખરીદી, સીએમ રૂપાણીએ કરી જાહેરાત

Nilesh Jethva
ટેકાના ભાવે ખરીદી અંગે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ જાહેરાત કરતાં, 15 નવેમ્બર સુધી ટેકાના ભાવે ખરીદી મોકૂફ રાખવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. સીએમ વિજય રૂપાણીએ પ્રેસ...

અમરેલી જિલ્લાના નવ કેન્દ્રો પર મગફળીની ખરીદી શરૂ, પણ ખેડૂત માત્ર એક

Arohi
ગઈકાલથી અમરેલી જિલ્લાના 9 કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળીની ખરીદી શરુ કરવામાં આવી છે. જો કે ગંજ બજાર ખાલી ભાસી રહ્યાં છે. ગઈકાલે પ્રથમ દિવસે...

મગફળીના પેકેજીંગના માપદંડમાં કરવામાં આવ્યો આ ફેરફાર

Arohi
મગફળીના પેકિંગમાં હાલાકી પડતી હોવાથી મગફળીની 20 નંબરની જાતના પેકેજીંગના માપદંડમાં ફેરફાર કરવામાં આવશે. 35 કિલોના પેકીંગને બદલે 30 કિલોના પેકિંગ કરવાનો નિર્ણય લેવામાં આવશે....

મગફળીના ખેડૂતો માટે આવ્યા રાહતના સમાચાર, સરકારે લીધો આ ફાયદાકારક નિર્ણય

Arohi
મગફળી ખરીદી અંગે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણ લીધો છે. સરકાર પળલેલી મગફળી ખરીદવાનો પણ નિર્ણય કર્યો છે. સરકાર આઠ ટકા સુધી ભીંજાયેલી મગફળી ખરીદશે. ભીંજાયેલી...

આ જિલ્લામાં 21,000 ખેડૂતોએ મગફળી વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવેલું પણ પહોંચ્યા 3

Mayur
સાબરકાંઠા જીલ્લા સહીત ગુજરાતભરમાં આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવી છે. જો કે સાબરકાંઠા જીલ્લામાં ટેકાના ભાવે મગફળીનાં વેચાણમાં ખેડૂતોએ ઉદાસીનતા બતાવી છે....

સરકાર દ્વારા આજથી શરૂ કરાઈ ટેકાના ભાવની મગફળીની ખરીદી, ૧૨૨ સેન્ટરો થયું પર ઓનલાઇન રજીસ્ટ્રેશન

Arohi
સરકાર દ્વારા આજથી ટેકાના ભાવની મગફળીની ખરીદી શરૂ કરાઈ છે. રજીસ્ટ્રેશન કરાવેલા ખેડૂતને મેસેજ દ્વારા જાણ કારવામાં આવી છે. આજે એક કેન્દ્ર દીઠ 25 ખેડૂતોને...

‘સોમા’ દ્વારા મગફળી અને સિંગતેલના ઉત્પાદનના આંકડા જાહેર કરવામાં આવ્યા

Nilesh Jethva
રાજકોટ સૌરાષ્ટ્ર ઓઇલમીલ એશોશીએશન દ્રારા આજે મગફળી અને સીગતેલના ઉત્પાદનના આંકડાઓ જાહેર કરવામા આવ્યા હતા. આ વષૅ સારો વરસાદ છે ત્યારે સોમાનો અંદાજે છે એક...

જૂનાગઢના ખેડૂતોને ઘરે લાપસીના આંધણ : મગફળીના મળ્યા આટલા ઉંચા ભાવ

Mayur
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની આવક શરૂ થઈ ગઈ છે. આજે એક જ દિવસમાં 2500 ગુણી મગફળીની આવક થઈ છે. આ વર્ષે ખૂબ જ સારો...

મગફળીની ઓનલાઈન પ્રક્રિયામાં ભ્રષ્ટાચારનો અજગર ભરડો, વારો મેળવવા ખેડૂતદીઠ ચૂકવાય છે આટલા રૂપિયા

Mayur
મગફળીની ઓનલાઈન પ્રક્રિયા શરૂ થઈ છે ત્યાંજ ભ્રષ્ટાચારની ગંધ આવી ચૂકી છે. માળીયા હાટીના તાલુકાના જૂથળ ગામે ખેડૂતોને ઓનલાઈન વારો મેળવવા માટે 200 રૂપિયા વધારાના...

મગફળી માથાનો દુખાવો, રજિસ્ટ્રેશનથી ધાંધિયા શરૂ થતાં સૌરાષ્ટ્રમાં ખેડૂતોનો હોબાળો

Mayur
રાજયમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે રજિસ્ટ્રેશન શરૂ થયુ છે. આજથી લઈ 31 ઓક્ટોબર સુધી રજિસ્ટ્રેશન કરી શકાશે. રાજકોટ જિલ્લાના 11 યાર્ડમાં રજિસ્ટ્રેશન થઇ રહ્યુ...

ગુજરાત, સૌરાષ્ટ્ર તથા મધ્ય-પ્રદેશમાં વ્યાપક વરસાદથી સિંગદાણા, કપાસ, સોયાબીનના પાકને અસર પડશે

Arohi
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે  નવી માગ પાંખી હતી. બેન્ક હોલીડેના પગલે બજારમાં આજે હોલીડે મુડ જેવી સ્થિતિ જોવા મળી હતી. દરમિયાન, ગુજરાત, સૌરાષ્ટ્ર તથા મધ્ય...

આગામી ચાર કે પાંચ દિવસમાં વરસાદ નહીં પડે તો સૌરાષ્ટ્રમાં મગફળી કપાસનો પાક સુકાઈ જશે

Mayur
આ વર્ષે પણ ગુજરાતમાં ચોમાસું ખેંચાય ગયું છે પ્રથમ વરસાદ સમયસર થયો હતો જેને પગલે સૌરાષ્ટ્રમાં રોકડિયા પાક ગણાતા કપાસ તેમજ મગફળીનું ધૂમ વાવેતર થયું...

VIDEO : મગફળીનું વાવેતર કર્યું હોય તો પાકની માવજત કેવી રીતે કરવી તે ક્લિક કરી જાણી લો

Mayur
સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વરસાદ પડી ચૂક્યો છે. વાવણી લાયક વરસાદ થવાના કારણે હવે ખેડૂતોએ પાકનું વાવેતર કરવા માટેની કમર કસી દીધી છે. સૌરાષ્ટ્ર કચ્છ...

ધોળકા વિધાનસભા વિવાદ : તત્કાલિન ચૂંટણી અધિકારીને પોતાનો પક્ષ રજૂ કરવાનો કોર્ટે સમય આપ્યો

Nilesh Jethva
ધોળકા વિધાનસભાની ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની જીતને પડકારતી અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટ આ કેસમાં ડેપ્યુટી કલેકટર સહિત તમામ લોકોના નિવેદન લઇ ચુકી છે....

ગાંધીધામ મગફળી કૌભાંડ : ગુજરાત કિસાન કોંગ્રેસે રાજ્ય સરકાર પર કર્યા ગંભીર આક્ષેપ

Nilesh Jethva
ફરી એકવખત સામે આવેલા મગફળી કૌભાંડને લઇને ગુજરાત કિસાન કોંગ્રેસે રાજ્ય સરકાર સામે આક્ષેપો કર્યા છે. જેમાં સ્પષ્ટપણે આક્ષેપ કરાયો છેકે સરકાર મળતિયાઓને બચાવવા માટે...

ગાંધીધામ મગફળી કૌભાંડ મામલે ગુજરાત સરકારે હાથ કર્યા અદ્ધર

Nilesh Jethva
તો જે કૌભાંડને લઇને સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી છે. તેવા કચ્છના મગફળી કૌભાંડને લઇને ગાંધીધામના મામલતદાર ચિરાગ હિરવાણીયાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ છેકે મગફળી કૌભાંડને લઇને...

દિલીપ સંઘાણીએ કોંગ્રેસને કહ્યું, ‘પુરાવા આપો પછી આરોપ લગાવો’

Mayur
ગાંધીધામમાં ગુંજેલા મગફળી કાંડથી ફરી મગફળી કાંડનો મુદ્દો ગરમાયો છે. જેના પર રાજકીય ગરમાવો શરૂ થયો છે. સમગ્ર મગફળી કાંડમાં નાફેડના વાઈસ ચેરમેન દિલીપ સંઘાણીએ...

શું મગફળી કૌભાંડથી ભ્રષ્ટાચારના રૂપિયા સીધા કમલમાં જાય છે ?

Mayur
ગાંધીધામમાં સામે આવેલા મગફળીના માટી કૌભાંડને પગલે કોંગ્રેસ પણ મેદાને આવી ગઇ છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ મગફળીકાંડમાં સીધા રૂપાણી સરકાર અને ભાજપ પર આકરા...

VIDEO : ગુજરાત સરકારનો ભાંડો ફુટ્યો, ગાંધીધામમાં સામે આવ્યું નવું મગફળી કૌભાંડ

Nilesh Jethva
રાજ્યમાં ફરી એકવખત કથિત મગફળી કૌભાંડ સામે આવ્યુ છે. જેમાં હરાજી દ્વારા વેપારીઓને મગફળીનું વેચાણ કરતા ભાંડાફોડ થયો છે. ગુજરાત કીસાન કોંગ્રેસ દ્વારા ગાંધીધામના મગફળીના...

ગુજરાતમાંથી મગફળીની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા પૂર્ણ, જાણો સરકારે કેટલા કરોડ ચૂકવ્યા ખેડૂતોને

Mayur
તો રાજયમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવનારા ખેડૂતોની ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયા પૂરી થઇ છે. રાજય સરકાર દ્વારા 42 લાખ 72 હજાર 885 ક્વિન્ટલ મગફળીની ખરીદી...

અમરેલી : પાંચ દિવસથી ખેડૂતો માર્કેટ યાર્ડમાં આવે છે પરંતુ મગફળીનો યોગ્ય ભાવ મળતો નથી

Mayur
અમરેલીના બાબરા માર્કેટિંગયાર્ડમાં મગફળીના ભાવ યોગ્ય ન મળતા ખેડૂતોએ હંગામો મચાવ્યો. છેલ્લા પાંચ દિવસોથી ખેડૂતો મગફળી લઈને માર્કેટ યાર્ડમાં આવે છે પરંતુ મગફળીનો યોગ્ય ભાવ...

મગફળીની ખરીદી મંથર ગતિએ ચાલી રહી હોવાથી ભારતીય કિસાન સંઘે ગુજરાતના કૃષિ પ્રધાનને લખ્યો પત્ર

Mayur
રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી તેમજ અડદ અને મગની ખરીદી તો ચાલી રહી છે. પરંતુ આ પ્રક્રિયા ધીમી ગતિએ ચાલતી હોવાથી ભારતીય કિસાન સંઘે...

50 ખેડૂતોને મગફળી લઇ બોલાવાય છે, પણ આવે છે માત્ર 25થી 30

Mayur
ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતોની ટેકાના ભાવે ખરીદાતી મગફળીનો એક સપ્તાહ જેટલો સમય થઇ ગયો છે. ત્યારે સરકાર દ્વારા ૩ હજાર ક્વિન્ટલ મગફળીની ખરીદી કરવામાં...

મગફળીની ખરીદીમાં નવું કૌભાંડ થવાની શક્યતા, ખેડૂતોની ફરિયાદ માર્કેટ યાર્ડમાં ધાંધિયા

Yugal Shrivastava
ગુજરાતમાં મોટા ઉપાડે ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત તો કરી દેવાઇ છે. પરંતુ એકે એક માર્કેટ યાર્ડમાં ખરીદીમાં ધાંધિયા થતાં હોવાની ખેડૂતોની ફરિયાદ ઉઠી છે....

નીતિન પટેલ ત્રાટક્યા મગફળીનું મોનીટરીંગ કરવા, અધિકારીઓને કર્યા સૂચનો

Mayur
રાજયમાં મગફળીનું ભૂત છેલ્લા કેટલાય સમયથી જુદા જુદા મુદ્દાઓ પર ધૂણી રહ્યું છે અને સમગ્ર તંત્રને ડરાવી રહ્યું છે. હાલના દિવસોમાં સરકાર દ્વાર મગફળી ખરીદવાની...

અણઘડ આયોજનનું શ્રેષ્ઠ ઉદાહરણ, મગફળી વેચ્યાને 6 દિવસ થઇ ગયા પણ ખેડૂતોના પૈસા ક્યા ?

Mayur
રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કર્યા બાદ સરકાર સતત એક પછી એક વિવાદોમાં સપડાઇ રહી છે. ત્યારે બનાસકાંઠાના ખેડૂતો પણ સરકારના અણઘડ આયોજનનો...
Do NOT follow this link or you will be banned from the site!