‘ફેન’માં શાહરૂખ અને ‘કપૂર એન્ડ સન્સ’માં ઋષિ કપૂરને જબરદસ્ત લુક આપનાર ગ્રે કેનોમે જીત્યો ઓસ્કર
91માં ઓસ્કર અવોર્ડઝમાં ગ્રેગ કેનોમે બેસ્ટ મેકઅપ એન્ડ હેર કેટેગરીમાં અવોર્ડ જીત્યો છે. તેને આ અવોર્ડ ક્રિશ્વન બેલ સ્ટારર ફિલ્મ ‘વાઇસ’ માટે મળ્યો છે. ગ્રેગ...