GSTV
Home » governor

Tag : governor

તેલંગણાને મળ્યા નવા રાજ્યપાલ, રાજ્યપાલ બનતાની સાથે જ રચ્યો કિર્તીમાન

Mayur
તમિલિસાઇ સુંદરરાજને રવિવારે હૈદરાબાદમાં તેલંગાણાના નવા રાજ્યપાલ તરીકેના શપથ ગ્રહણ કર્યા. તમિલસાઇ સુંદરરાજન વ્યવસાયે ડોકટર છે. તેઓ તેલંગાણાની પ્રથમ મહિલા રાજ્યપાલ છે. તેલંગાણા હાઇકોર્ટના ન્યાયધીશ

પાંચ રાજ્યોમાં નવા રાજ્યપાલની નિમણૂંક, કેરળમાં એ રાજ્યપાલ જે રાજીવ ગાંધી સરકારમાં મંત્રી હતા

Mayur
પાંચ રાજ્યોમાં નવા રાજ્યપાલની નિમણુંક રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા કરવામાં આવી છે. આ રાજ્યપાલોમાં તામિલનાડુ ભાજપના પ્રમુખ ડો. તમિલિસાઇ સૌદરાજનનો પણ સમાવેશ થાય છે. આ

દેશના પાંચ મોટા રાજ્યોમાં નવા રાજ્યપાલની નિમણૂંક

Mayur
દેશના 5 રાજ્યોમાં નવા રાજ્યપાલની નિમણૂંક કરવામાં આવી છે. આરિફ મોહમ્મદ ખાનને કેરળના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. જ્યારે કે કલરાજ મિશ્રાને રાજસ્થાનના રાજ્યપાલ બનાવાયા છે.

જેણે વિરપ્પનનું ઢીમ ઢાળી દીધેલું સરકાર તેને જ કાશ્મીરનો નવો રાજ્યપાલ બનાવવા જઈ રહી છે, આતંકીઓમાં ફફડાટ

Mayur
જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલના સુરક્ષા સલાહકાર કે.વિજયકુમાર આગામી સમયમાં કેન્દ્રશાસિત કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર બને તેવી અટકળો વહેતી થઈ છે. અત્યારે વિજયકુમાર કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકના સુરક્ષા સલાહકાર

RBIના ગવર્નર રહી ચૂકેલા રધુરામ રાજન, આઈએમએફના મેનેજિંગ ડાયરેક્ટર પદની યાદીમાં પણ ટોચ પર

Dharika Jansari
RBIના ગવર્નર રહી ચૂકેલા રધુરામ રાજન ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના અધ્યક્ષ બને એવી શક્યતા વધી રહી હોવાનું જાણવા મળ્યું હતું. બ્રિટિશ મિડિયાના રિપોર્ટ મુજબ આઇએમએફના મેનેજિંગ

આજે ગુજરાતના નવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત શપથગ્રહણ કરશે

Mayur
ગુજરાતના નવા રાજ્યપાલ તરીકે નિમાયેલા આચાર્ય દેવવ્રત આજે શપથગ્રહણ કરવાના છે. રાજભવન ખાતે સવારે 11 વાગ્યે આચાર્ય દેવવ્રત ગુજરાતના રાજ્યપાલ તરીકે શપથગ્રહણ કરી વિધિવત રીતે

આનંદીબહેનની બદલી : મધ્ય પ્રદેશના બદલે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ

Mayur
કેન્દ્ર સરકારે ચાર રાજ્યોમાં નવા રાજ્યપાલની નિમણૂક કરી છે. જેમાં ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હવે મધ્ય પ્રદેશના સ્થાને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકેનો કાર્યભાર સંભાળશે. 

રાજ્યપાલ વજુભાઇએ વિશ્વાસનો મત લેવા સૂચના આપતા હોબાળો

Mayur
કોંગ્રેસ અને જેડીએસના 16 ધારાસભ્યોના રાજીનામા બાદ કર્ણાટકમાં સર્જાયેલો વિવાદ વધુ ચગ્યો છે. ગુરૂવારે વિધાનસભામાં વિશ્વાસ મતની પ્રક્રિયા હાથ ધરાવાની હતી, જોકે અચાનક રાજ્યપાલ વજુભાઇ

કુમારસ્વામીનાં રાજીનામા પર અડગ બીજેપી, રાજ્યપાલને મળ્યા પાર્ટી નેતા

Mansi Patel
કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય ડ્રામામાં બુધવારે ભાજપના નેતા બીએસ યેદિયુરપ્પાની આગેવાનીમાં ભાજપના એક પ્રતિનિધિમંડળે વિધાનસભાના સ્પીકર કે.આર. રમેશ સાથે મુલાકાત કરી. ભાજપે કહ્યું કે કુમારસ્વામી

પેટ્રોલ-ડીઝલના ભાવ વધવા છતાં નથી વધી મોંઘવારી : RBI ગવર્નર

Arohi
બજેટમાં પેટ્રોલ-ડીઝલ પર વધારવામાં આવેલા ટેક્સ બાદ તેના ભાવમાં સામાન્ય વધારો થયો છે પરંતુ તેની મોંઘવારી પર અસર નથી. આ વાત બજેટ બાદ નાણાંમંત્રી નિર્મલા

આંધ્ર પ્રદેશના રાજ્યપાલ બનાવા અંગે સુષ્મા સ્વરાજે આપી આ સ્પષ્ટતા, કહી આ વાત..

Arohi
પૂર્વ વિદેશ પ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા સુષ્મા સ્વરાજને આંધ્ર પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવી રહ્યા હોવાના અહેવાલોને ખુદ સુષ્મા સ્વરાજે રદિયો આપ્યો છે. સુષ્મા સ્વરાજે

બંગાળના રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીએ PM મોદી સાથે કરી મુલાકાત

Mansi Patel
પશ્વિમ બંગાળમાં હિંસાની ઘટના વચ્ચે બંગાળના રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીએ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત પહેલા તેમણે જણાવ્યુ કે, પીએમ મોદી સાથે શપથગ્રહણ

‘આપણે બધા ભાજપના કાર્યકર્તા છીએ’ જેવું નિવેદન આપતા રાજસ્થાનના રાજ્યપાલ ફસાયા

Mayur
લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન નેતાઓની ટિપ્પણી પર ચૂંટણી પંચ સતત નજર રાખી રહ્યું છે. રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણસિંહના એક નિવેદનને લઈ ચૂંટણી પંચે અત્યંત કડક વલણ

કોંગ્રેસ ધારાસભ્યને સસ્પેન્ડ કરી દેતા પરેશ ધાનાણી તો ગવર્નર પાસે પહોંચી ગયા

Shyam Maru
તાલાળાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને સસ્પેન્ડ કરવા મામલે કોંગ્રેસે રાજ્યપાલને રજૂઆત કરી છે. વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં કોંગ્રેસના

રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનને અપાશે યશવંતરાવ ચવ્હાણ પુરસ્કાર

Hetal
રિઝર્વ બેંકના માજી ગવર્નર રઘુરામ રાજનને ૨૦૧૮નો યશવંતરાવ ચવ્હાણ પ્રતિષ્ઠાનનો પ્રતિષ્ઠિત એવો પુરસ્કાર જાહેર કરવામાં આવ્યો છે. ૧૨ માર્ચ ૨૦૧૯ના દિવસે, આવતા મંગળવારે યશવંતરાવ ચવ્હાણની

આજે વિધાનસભાના બજેટ સત્રનો ત્રીજો દિવસ, બંને પક્ષના વરીષ્ઠ નેતાઓન ગેરહાજરી

Hetal
આજે વિધાનસભાના બજેટ સત્રનો ત્રીજો દિવસ છે. આજે બે બેઠકોમાં સત્રની કામગીરી યોજાઇ રહી છે. રાજ્યપાલના અભિભાષણ પર ચર્ચા દરમિયાન ભાજપ અને કોંગ્રેસ બંનેના વરીષ્ઠ

વરસાદની અછતના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન, આ યુવાનો પહોંચ્યા ગાંધીનગર

Shyam Maru
રાજ્યમાં વરસાદની અછતને કારણે મોટા પાયે પાકને નુકસાન થતાં ખેડૂતોની હાલત કફોડી બની ગઇ છે. ત્યારે પાટણના યુવાનોએ ખેડૂતોના દેવા માફ કરવાની માંગણી સાથે રાજ્યપાલને

ગર્ભવતી મહિલાને બચાવવા આ રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યપાલ દોડ્યા, આખરે સેના પણ આવી મદદે

Arohi
અરુણાચલ પ્રદેશના તવાંગમાં એક મહિલા લેબર પેઈનને કારણે કણસી રહી હતી અને તેને ડોક્ટરની પાસે લઈ જવાની કોઈ વ્યવસ્થા ઉપલબ્ધ ન હતી. મહિલાને બહાર હોસ્પિટલમાં

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ભંગ : જાણો રાજ્યપાલે શું આપ્યા કારણો, થઈ શકે છે લોકસભા સાથે ચૂંટણી

Hetal
જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ભંગ કરવામાં આવી છે. રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યુ છે કે તેમણે આ નિર્ણય અનેક સૂત્રોને ટાંકીને પ્રાપ્ત થયેલી સામગ્રીના આધારે લીધો છે. તેમણે

RSS સાથે સંકળાયેલા સંગઠને RBIના ગવર્નર ઉર્જિત પટેલને જાણો શું આપી સલાહ

Hetal
કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા વચ્ચે બધું ઠીકઠાક ચાલી રહ્યું નથી. ગત કેટલાક દિવસોથી આ વાતના સંકેતો મળી રહ્યા છે. આ અહેવાલો વચ્ચે

આરબીઆઈના વરિષ્ઠ અધિકારીઓએ સરકાર પર બેંકના કામકાજમાં દખલગીરી કરવાનો લગાવ્યો આરોપ

Hetal
સીબીઆઈમાં ચાલી રહેલા ધમાસાણમાં ગુંચવાયેલી કેન્દ્ર સરકાર માટે હવે નવી મુસીબત રિઝર્વ બેંક તરફથી આવી રહી છે. આરબીઆઈના વરિષ્ઠ અધિકારીઓએ સરકાર પર રિઝર્વ બેંકના કામકાજમાં

રિઝર્વ બેન્કે વૈશ્વિક કરન્સીની સ્થિતિ પર કર્યું ચોકાવનારું નિવેદન, કહ્યું યુદ્ધ થશે

Karan
ભારતીય રિઝર્વ બેંકએ કહ્યું કે દુનિયાભરમાં ઉઠાવવામાં આવેલા સંરક્ષણવાદી પગલાઓથી કરન્સી વોર ઉત્પન્ન થવાની સંભાવના છે. જેનાથી ભારતના વિકાસના ભાવિ માર્ગમાં અડચણ ઉત્પન્ન થવાની સંભાવના

શું ભાજપ રાજ્યપાલના માધ્યમથી કાશ્મીરમાં સત્તા મેળવવા ઈચ્છે છે

Shyam Maru
જમ્મુ કાશ્મીરમાં  ભાજપ અને પીડીપી વચ્ચે થયેલા છૂટાછેડા બાદ જમ્મુ કાશ્મીરમાં ભાજપે મોટી રાજકીય કવાયત શરૂ કરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે એન.એન વોહરના સ્થાને પૂર્વ

દર્શન માટે આજે રાજ્યપાલ ઓ.પી.કોહલી પણ જગન્નાથ મંદિરે પહોંચ્યા

Arohi
અમદાવાદની રથયાત્રાને લઈને અબાલ વૃદ્ધ સૌ કોઈમાં ઉત્સાહનો માહોલ છે. ત્યારે આજે ભગવાન જગન્નાથના દર્શન માટે આજે રાજ્યપાલ ઓ.પી.કોહલી પણ જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા અને

મહેબૂબા મુફ્તિ સરકાર ગઈ : જમ્મુ-કાશ્મિરમાં ભાજપે પીડીપીને સમર્થન પાછું ખેંચ્યું

Karan
જમ્મુ-કાશ્મીર ભાજપના કોર ગ્રુપની બેઠક દિલ્હી ખાતેના પાર્ટીના મુખ્યમથક ખાતે શરૂ થઈ ચુકી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે જમ્મુ-કાશ્મીરના પાર્ટી પ્રમુખ રવિન્દ્ર રૈન

જાણો કોંગ્રેસે રાજ્યપાલોના માધ્યમથી બરખાસ્ત થયેલી સરકારનો ઈતિહાસ

Hetal
કર્ણાટકના મામલાને લઈને કોંગ્રેસ રાજ્યપાલની ભૂમિકા પર આજે સવાલ ઉઠાવી રહ્યું છે. પરંતુ આજ કોંગ્રેસે રાજ્યપાલોનો ઉપયોગ કરવાની ખોટી પરંપરા પાડી હતી. કોંગ્રેસે ગવર્નરની ઓફિસોનો

કર્ણાટકમાં ભારે ડ્રામા બાદ ભાજપને સરકાર બનાવવાનો રસ્તો સાફ, આજે 9 વાગ્યે યેદીયુરપ્પા લેશે શપથ

Hetal
આખરે ભારે ડ્રામા બાદ કર્ણાટકમાં ભાજપને સરકાર બનાવવાનો રસ્તો સાફ થયો. સવારે 9 વાગ્યે રાજ્યપાલ વજુભાઈ વાળા યેદીયુરપ્પાને મુખ્યપ્રધાન પદના શપથ લેવડાવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું

કર્ણાટકમાં સત્તા મેળવવા કોંગ્રેસ અને જેડીએસ સક્રિય, બંને પાર્ટીના ધારાસભ્યોની આજે બેઠક

Hetal
કર્ણાટકમાં સત્તા મેળવવાને લઈને કોંગ્રેસ અને જેડીએસ પણ સક્રિય છે અને તેઓની પણ  પોત-પોતાના કાર્યાલયમાં આજે બેઠક યોજાઈ છે. રાજ્યમાં સૌથી ઓછી બેઠક ધરાવતી જેડીએસ

કદાવર નેતા અાનંદીબહેન પટેલે મધ્ય પ્રદેશમાં ગવર્નરના પદની ગરીમા લજવી

Karan
અાનંદીબેન પટેલ અેટલે ગુજરાત ભાજપના કદાવર નેતા. ગુજરાતમાં સાઇડલાઇન થઈ જતાં ભાજપે તેમની કામગીરી ધ્યાને રાખી હાલમાં મધ્ય પ્રદેશના ગવર્નર બનાવ્યા છે. અમિતશાહ અને અાનંદીબેન

મહિલા ૫ત્રકારના ગાલ ઉ૫ર હાથ ફેરવતા રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત વિવાદમાં ફસાયા

Vishal
તમિલનાડુના રાજ્યાપલ બનવારીલાલ પુરોહિત એક મહિલા પત્રકારના ગાલ પર હાથ ફેરવવાના મામલે વિવાદમાં સપડાયા છે. 78 વર્ષીય બનવારીલાલ પુરોહિતે રાજભવન ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન
Do NOT follow this link or you will be banned from the site!