રૂપાણી સરકારની 5 વર્ષની ઉજવણી એ સીએમ રૂપાણીનો વિદાય સમારંભ જ હતો, સરકારની નિષ્ફળતા સામે પ્રજામાં હતો રોષ
સીએમ રૂપાણીના રાજીનામા બાદ કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે રૂપાણી સરકારની 5 વર્ષની ઉજવણી એ સીએમ રૂપાણીનો વિદાય...