Archive

Tag: government

સર્વપક્ષીય બેઠક પૂર્ણ, વિપક્ષે કહ્યું અમે સરકાર અને દેશની સાથે ઉભા છીએ

પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરના પ્રજાજનોમાં પાકિસ્તાન સામે બદલો લેવાની માંગણી પ્રબળ બની રહી છે. ત્યારે વડાપ્રધાન મોદીએ ફરી એક વખત આતંકવાદીઓને કડક સજા આપવાની ખાતરી આપી છે. મહારાષ્ટ્રના યવતમાલમાં જાહેર સભાને સંબોધવા પીએમ મોદીએ પુલવામાના આતંકવાદી હુમલા અંગે…

પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ સરકારે અત્યાર સુધીમાં આટલા પગલા ભર્યા

પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાને લઇને દેશભરમાં આક્રોશ છે. ત્યારે શુક્રવારે સરકારે એક પછી એક કાર્યવાહી કરીને પ્રપંચી પાડોશી પાકિસ્તાન ઉપર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો. ત્યારે આવો જાણીએ પુલવામા હુમલા બાદ સરકારે અત્યાર સુધી ક્યાક્યા પગલા ભર્યા છે. પુલવામામાં સીઆરપીએફના જવાનોની…

મોદીને લાગશે ઝટકો, આ કોંગ્રેસ સરકાર 5 સમાજને આપશે આટલા ટકા અનામત

રાજસ્થાનમાં અશોક ગેહલોતની કોંગ્રેસ સરકારે બુધવારે વિધાનસભામાં ગુર્જર સહિત કુલ ૫ સમૂદાયને સરકારી નોકરીઓ અને શિક્ષણમાં ૫ ટકા અનામત આપતું બિલ પાસ કર્યું છે.  આ બિલમાં રાજ્યની પ અત્યંત પછાત જ્ઞાાતિઓ ગુર્જર, બંજારા, ગડિયા લોહાર, રાયકા અને ગાડરિયાઓને આરક્ષણનો લાભ…

2018માં શસ્ત્રવિરામ ભંગની 2140 ઘટનાઓ સામે આવી

જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા વધી રહ્યા છે, ગયા વર્ષે આતંકી હુમલા અને સરહદે પાક. ગોળીબાર બન્નેનું પ્રમાણ અગાઉના વર્ષ કરતા વધુ જોવા મળ્યું હતું. સરકારે સંસદમાં આપેલા આંકડામાં જણાવ્યું હતું કે ગયા વર્ષે ૨૦૧૮માં શસ્ત્ર વિરામ ભંગની ૨૧૪૦ ઘટના સામે…

સિટિઝનશિપ બિલનો વિરોધ ખોટા ડરના કારણે : કિરણ રિજિજુ

કેન્દ્ર સરકારે આજે કહ્યું હતું કે પૂર્વોત્તર રાજ્યોમાં થઇ રહેલા સુચિત ખરડા સિટિઝનશિપ બિલનો વિરોધ ખોટા ડરના કારણે થઇ રહ્યો છે. આ બિલને લોકસભામાં પાસ કરી દેવાયો હતો હવે તેને ઉપલા ગૃહમાં પાસ કરવાનું બાકી છે. કેન્દ્રના ગૃહરાજ્ય મંત્રી કિરણ…

નાગેશ્વર રાવને શર્માની ટ્રાન્સફર ભારે પડી, કોર્ટની અવમાનના બદલ રાવ દોષીત

બિહારના મુઝફ્ફરનગર શેલ્ટર હોમ કેસની તપાસ કરી રહેલા એકે શર્માની ચાલુ તપાસે જ ટ્રાન્સફર કરી દેવી સીબીઆઇના પૂર્વ વચગાળાના ડાયરેક્ટર નાગેશ્વર રાવને ભારી પડી ગયું છે. આ મામલો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો હતો એવામાં કોર્ટને વિશ્વાસમાં લીધા વગર જ નાગેશ્વર…

ગુજરાતમાં વાઘ દેખાતા સરકાર ખુશખુશાલ, એક શિક્ષકની તસવીર બાદ થયા ખુલાસાઓ

ગુજરાતના જંગલમાં વાઘ દેખાયો હોવાની વનવિભાગે પુષ્ટી કરી છે. જેને લઈને રાજ્ય સરકારના વન પ્રધાન ગણપત વસાવાએ ખુશી વ્યક્ત કરી છે. તેઓએ કહ્યુ કે, મહીસાગરના જંગલમાં વાઘ હોવાના અહેવાલને સર્ચ ઓપરેશન હાથ ધરાયુ. આ વાઘ પાડોશી રાજ્ય મધ્યપ્રદેશથી આવ્યો હોવાનું…

કેન્દ્ર સરકાર એક્સિસ બેંકમાંથી પોતાનો આટલો હિસ્સો વેચશે

૫૩૧૬ કરોડ રૃપિયા મેળવવા માટે સરકાર એક્સિસ બેંકમાં એસયુયુટીઆઇ દ્વારા પોતાનો હિસ્સો વેચશે તેમ એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે.  ત્રણ ટકાની ઓફર ફોર સેલ ૧૨ ફેબુ્રઆરીથી બે દિવસ માટે શરૃ કરવામાં આવશે. ચાલુ નાણાકીય વર્ષમાં ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા ૮૦,૦૦૦ કરોડ રૃપિયા…

ચૂંટણી નજીક આવી રહી છે પણ મોદી સરકારને કોઈ ડર નથી, ફરી વધ્યા પેટ્રોલ ડિઝલના ભાવ

બે સપ્તાહ બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો. રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં પાંચ પૈસા અને ડીઝલની કિંમતમાં છે. પૈસાનો વધારો નોંધાયો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 70.33 રૂપિયા જ્યારે ડીઝલની કિંમત 65.62 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલની કિંમત…

યેદિયુરપ્પાની ઓડિયો ટેપ, આ મુખ્યમંત્રીએ કહ્યું : જો ટેપ નકલી સાબિત થશે તો હું રાજકારણ છોડીશ

જો  યેદિયુરપ્પાની જારી કરાયેલી ઓડિયો ટેપ નકલી સાબિત થશે તો હું રાજકારણ છોડી દઇશ તેમ કર્ણાટકના મુખ્યપ્રધાન એેચ ડી કુમારસ્વામી આજે જણાવ્યું હતું.  યેદિયુરપ્પા દ્વારા જેડીએસના ધારાસભ્યને લાલચ અપાઇ હોવાના પોતાના દાવાને વળગી રહેતા કુમારસ્વામીએ ટેપને નકલી ગણાવનાર યેદિયુરપ્પાની ટીકા…

આ રાજ્યની સરકારે કરોડોના ખર્ચે બે ટ્રેનો ભાડે રાખી, કેન્દ્ર સરકાર સામે પ્રદર્શન

કેન્દ્ર સરકાર સામે ૧૧ ફેબ્રુઆરીએ ચંદ્રાબાબુ નાયડૂના દ્વારા વિરોધ પ્રદર્શન કરવા નવી  દિલ્હી જવા આંઘ્ર પ્રદેશની સરકારે રૃપિયા ૧.૧૨ કરોડના ખર્ચે બે ટ્રેનો ભાડે રાખી હતી, એમ અધિકારીઓએ અમરાવતીમાં આજે કહ્યું હતું. સામાન્ય વહીવટી વિભાગે દક્ષિણ રેલવેમાંથી ૨૦-૨૦ કોચની બે…

બજેટ 2019 : ગામડા, ગરીબો, ખેડૂતો અને ટેક્સધારકો માટે છપ્પરફાડ બજેટ

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પાંચ વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યા છે. અને તેનું અંતિમ બજેટ આજે નાણાપ્રધાન પિયૂષ ગોયલ રજૂ કરી રહ્યા છે.  આ બજેટને વચગાળાનું બજેટ ગણાવાયું છે, કારણ કે લોકસભાનો કાર્યકાળ પૂર્ણ થવા જઇ રહ્યો છે. નવી લોકસભા…

Budget Exclusive: શું ખેડૂતોને રાહત માટે સરકાર પાસે નાણા છે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે શાસનની સમયાવધિ આવી રહી છે. એપ્રિલ અને મે મહિના દરમિયાન લોકસભાની ચૂંટણી આવી રહી છે અને આ પહેલા તા.૧ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ વચગાળાના નાણામંત્રી પિયુષ ગોયલ વર્ષ ૨૦૧૯-૨૦નું લેખાનુદાન રજુ કરશે. જોકે, જેમ NDAના પ્રથમ કાળમાં…

મોદી સરકાર સામે આ બજેટમાં છે પડકારો ? ચૂંટણીના માહોલમાં અગ્નિ પરિક્ષા થશે

વચગાળાનું બજેટ રજૂ થવાને હવે ગણતરીનો જ સમય રહ્યો છે. બજેટના પાનાઓમાં રાજકીય સંકેતો પણ તપાસવા પડશે. લોકસભાની ચૂંટણીના માહોલમાં વર્તમાન એનડીએ સરકાર પાસે હવે આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસો બચ્યા છે. એ તો નક્કી છે કે આ વખતે…

અસંગઠિત ક્ષેત્રના 10 કરોડ કામદારોને પેન્શનની ગેરંટી આપશે સરકાર!

સરકાર દેશના અસંગઠિત ક્ષેત્રમાં સૌથી નબળા 25 ટકા હિસ્સા માટે એક આર્થિક સિક્યોરિટી સ્કીમ શરૂ કરવા પર વિચાર કરી રહી છે. જે હેઠળ અસંગઠિત ક્ષેત્રના 10 કરોડ કામદારોને નિવૃત્તિ બાદ એક લઘુત્તમ પેન્શનની ગેરંટી આપવામાં આવશે. આ પેન્શન એવા કામદારોને…

આજથી સંસદમાં બજેટ સત્ર શરૂ થતાં પહેલા રાષ્ટ્રપતિ કોવિંદ બંને સદનને સંયુક્ત સંબોધશે

આજથી સંસદમાં બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંસદના કેન્દ્રીય કક્ષમાં રાજ્યસભા અને લોકસભાના સંયુક્ત સદનને સંબોધશે. રાષ્ટ્રપતિ તેમની સરકારની ઉપલબદ્ધિઓ, દશા અને દિશા બતાવશે. આ બાદ પહેલી ફેબ્રુઆરીએ હાલ કેન્દ્રીય નાણા પ્રધાનનો હવાલો સંભાળતા પ્રધાન પીયુષ…

કર્ણાટકમાં જેડીએસ અને કોંગ્રેસના ઘમાસાણ વચ્ચે ભાજપ અવિશ્વાસ પ્રસ્તાવ લાવે તેવી શક્યતા

કર્ણાટકમાં જેડીએસ અને કોંગ્રેસના ઘમાસાણ વચ્ચે રાજ્યમાં નંબર વન પાર્ટી ભાજપ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે. ભાજપની ગતિવિધિથી કોંગ્રેસ અને જેડીએસ સતર્ક થયા છે. કર્ણાટકમાં બજેટ સત્ર દરમ્યાન ભાજપ અવિશ્વાસ પ્રસ્તાવ લાવીને કર્ણાટકમાં સત્તાનો દાવો કરી શકે છે. કોંગ્રેસને ભાજપની ગતિવિધિની…

કેટલા ગામડાઓ છે દુષ્કાળ ગ્રસ્ત, શું કરશે સરકાર જાણો વિગતે

દુષ્કાળ ગ્રસ્ત તાલુકાઓના ખેડુતોને સહાયરૂપ થવા માટે રાજ્ય સરકાર પાસે પુરતુ ફંડ ઉપલબ્ધ છે. કેન્દ્ર સરકારે પણ રાજ્યના ખેડુતોના હિત માટે નાણાની ફાળવણી કરી છે જે મુજબ અત્યારે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારનું મળી કુલ 2355 કરોડનું ભંડોળ થાય છે….

આ રાજ્યમાં કોંગ્રેસની સરકાર સામે આરક્ષણના મુદ્દે ગુર્જરોએ કર્યું આરપારની લડાઈનું એલાન

રાજસ્થાનમાં હવે કોંગ્રેસની સરકાર સામે ગુર્જરોએ આરક્ષણના મુદ્દે આરપારની લડાઈનું એલાન કર્યુ છે. આજે સવાઈ માધોપુરમાં અનામત માટે ગુર્જરોની મહાપંચાયત બોલાવવામાં આવી છે.ગુર્જરોએ સરકારને અનામત આપવા માટે 20 દિવસનુ અલ્ટીમેટમ આપવાનુ નક્કી કર્યુ છે. ગુર્જર આરક્ષણ સંઘર્ષ સમિતિના અધ્યક્ષ કિરોડી…

રેલવેએ રદ્દ કરી 400 ટ્રેનો! આ રીતે ચેક કરો પોતાની ટ્રેનનુ સ્ટેટસ

ભારતીય રેલવેએ પરિચાલનોને પગલે શનિવારે (26 જાન્યુઆરી) 400થી વધુ ટ્રેન રદ્દ કરી દીધી છે. જે ગાડીઓને રદ્દ કરવામાં આવી છે, તેમાં સૌથી વધુ પેસેન્જર ટ્રેનો છે. સાથે જ રેલવેએ મેલ અને એક્સપ્રેસ ટ્રેનને પણ રદ્દ કરી છે. દેશભરમાં રેલવેના અલગ-અલગ…

દારૂના શોખીનોને લાગશે ઝટકો, ગોવા સરકાર લેવા જઈ રહી છે આ નિર્ણય

દારૂના શોખીનો માટે ગોવા, દીવ-દમણ અને આબુ એ 3 ફેવરિટ સ્થળો છે. ગોવા એ ખર્ચાળ હોવા છતાં ગુજરાતીઓ ડિસેમ્બરમાં મન મૂકીને દારૂ પીવા માટે ગોવા જાય છે. ગોવા એ રમણિય પ્રદેશ છે. જ્યાં સરકાર દ્વારા અપાતી છૂટોને પગલે ગોવામાં પ્રવાસીઓના…

બનાસકાંઠા: કર્મચારીઓ તંત્ર સામે વિરોધ કરીને આપી ચીમકી

બનાસકાંઠામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ તંત્ર સામે વિરોધ દર્શાવી રહ્યા છે. વિભાગના કર્મચારીઓએ ડીસામાં પોતાની વિવિધ પડતર માંગણીઓ મામલે કાળીપટ્ટી ધારણ કરીને વિરોધ દર્શાવ્યો. વક્રતા એ છે કે એક તરફ મુખ્યમંત્રી બનાસકાંઠામા પહોંચ્યા છેતો બીજી તરફ આરોગ્ય કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન યોજયું…

કૃષિલોનના લક્ષ્યને વધારીને 12 લાખ કરોડ રૂપિયા કરવાની તૈયારી

સરકાર આગામી 1 ફેબ્રુઆરીએ રજૂ થતા વર્ષ 2019-20ના બજેટમાં કૃષિલોનના લક્ષ્યને લગભગ 10 ટકા વધારીને 12 લાખ કરોડ રૂપિયા કરી શકે છે. સૂત્રોએ આ માહિતી આપી છે. ચાલુ નાણાંકીય વર્ષ માટે, “સરકારે 11 લાખ કરોડ રૂપિયાના કૃષિલોનનું લક્ષ્ય નક્કી કર્યુ…

અમેરિકામાં શટડાઉનને પગલે ટ્રમ્પે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાર્ષિક બેઠકમાં ભાગ લેવાનું ટાળ્યું

અમેરિકામાં સરકારી કામગીરી આંશિક સ્વરૂપે બંધ(શટડાઉન)ને પગલે દેશના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ(ડબ્લ્યુઇફી)ની વાર્ષિક બેઠકમાં ભાગ લેવા માટે જનારા પ્રતિનિધિમંડળનો પ્રવાસ રદ કરી દીધો છે. અઆ પ્રતિનિધિમંડળની સાથે ટ્રમ્પ પણ દાવોસ જવાના હતાં.  અમેરિકામાં સરકારી કામગીરી આંશિક…

મોદી સરકારનો શિક્ષણક્ષેત્રે મોટો નિર્ણય, 3,600 કરોડના ખર્ચે 11 રાજ્યોને થશે લાભ

કેન્દ્ર સરકારે ગુજરાત સહિતના 11 રાજ્યોમાં 13 નવી સેન્ટ્રલ યુનિવર્સિટી સ્થાપવાના નિર્ણયને લીલી ઝંડી આપી દીધી છે.આ યુનિવર્સિટીઓના નિર્માણ માટે 3600 કરોડ રુપિયાનું બજેટ ફાળવવામાં આવ્યુ છે.બીજી તરફ, આર્થિક આધારે 10 ટકા અનામતના નિર્ણયનો અમલ કરવા માટે દેશભરની શૈક્ષણિક સંસ્થાઓમાં…

આ રાજ્યમાં કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધન વાળી સરકાર સંકટમાં, ભાજપની બની શકે છે સરકાર

લોકસભાની ચૂંટણી પહેલા જ કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધન વાળી સરકાર સંકટમાં આવી ગઇ છે. અચાનક બે અપક્ષ ધારાસભ્યોએ સરકારને આપેલો ટેકો પરત ખેંચી લીધો છે. જેને પગલે ફરી કર્ણાટકની કોંગ્રેસ જેડીએસની સરકાર પર સંકટના વાદળ છવાયા છે. કર્ણાટક સરકારને…

ઝિમ્બાબ્વેમાં પેટ્રોલિયમ પેદાશોની કિંમતમાં વધારો થતા જાણો શું થયું?

ઝિમ્બાબ્વેમાં પેટ્રોલિયમ પેદાશોની કિંમતમાં વધારો થયો છે. આ વધારો  150 ટકા જેટલો થયો છે. પેટ્રોલિયમ પેદાશોમાં વધારો થવાના કારણે ઝિમ્બાબ્વેના અનેક શહેરોમાં હિંસા ફાટી નિકળી. લોકો રસ્તા પર ઉતરી  આવ્યા અને હિંસક પ્રદર્શન કરી રહ્યા છે. સતત પેટ્રોલ અને ડીઝલની…

સવર્ણોને અનામત લાગુ થવાથી જાણો ક્યાં-ક્યાં થશે મોટા પાયે ફેરફારો

ગુજરાત સરકારે કેન્દ્રના ૧૦ ટકા અનામતના કાયદાને રાજ્યમાં ભરતી-શિક્ષણમાં લાગુ કરવાની જાહેરાત કરી દીધી છે ત્યારે ૨૦૧૯-૨૦નાશૈક્ષણિક વર્ષ માટેના આરટીઈ પ્રવેશથી માંડી ધો.૧૧ સાયન્સના પ્રવેશ ઉપરાંત યુનિવર્સિટીઓના યુજી-પીજી કોર્સીસ તેમજ મેડિકલ-ઈજનેરી સહિતના તમામ પ્રોફેશનલ-ટેકનિકલ કોર્સીસમાં પ્રવેશ માટેના નવા નિયમો લાગુ…

કેન્દ્ર સરકારની આ યોજનાના કારણે બેંકોમાં એનપીએના ભારણમાં થઈ રહ્યો છે વધારો

કેન્દ્રની મોદી સરકારે પ્રધાન મંત્રી મુદ્રા યોજના ખુલ્લી મુકી હતી, જોકે આ યોજનાને કારણે બેંકોમાં એનપીએનું ભારણ વધી રહ્યાનું એક રિપોર્ટમાં સામે આવ્યું છે. એવા અહેવાલો છે કે આરબીઆઇએ કેન્દ્રની મોદી સરકારને આ યોજના મુદ્દે ચેતવણી આપી છે અને જણાવ્યું છે…

જો તમે સવર્ણોની ૧૦ ટકા અનામતમાં આવો છો, તો બની શકો છો પેટ્રોલ પમ્પ અને ગેસ એજન્સીના માલિક

લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે સવર્ણોને ખુશ કરવા માટે આર્થીક રીતે નબળા સવર્ણોને ૧૦ ટકા અનામતનો પ્રસ્તાવ લાવી છે, જેને બન્ને ગૃહમાં મંજૂરી મળી ગઇ હતી. જે બાદ આ બિલને રાષ્ટ્રપતિ સમક્ષ મોકલવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિએ આ બિલ પર સહી કરી…