ગર્ભવતી મહિલાઓની ડિલીવરીનો ખર્ચ ઉઠાવશે મોદી સરકાર, જાણો આ ખાસ યોજનાનો લાભ લેવા કયા ડોક્યુમેન્ટ્સની પડશે જરૂર
જનની સુરક્ષા યોજના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન અંતર્ગત એક સુરક્ષિત માતૃત્વ કાર્યક્રમ છે. તેનો હેતુ ગરીબ ગર્ભવતી મહિલામાં સુરક્ષિત પ્રસવને પ્રોત્સાહન આપવાનો છે. કેન્દ્ર સરકાર તેના...