GSTV

Tag : government jobs

ડાક વિભાગમાં અહીં છે વેકેન્સી, 21700-69100 રૂપિયા સુધી મળશે સેલેરી

Mansi Patel
મહારાષ્ટ્ર પોસ્ટલ સર્કલે (Maharashtra Postal Circle) પોસ્ટમેન, મેઇલગાર્ડ અને અન્ય પોસ્ટ માટે સરકારી નોકરી (Sarkari Naukri)ની વેકેન્સી નીકળી છે. આ નોકરી માટે 10 અથવા 12...

બેંકમાં સરકારી નોકરી માટે અરજી કરવાની આ છે છેલ્લી તારીખ: 25 હજાર મળશે પગાર, આ પ્રક્રિયાનું કરશો પાલન

Mansi Patel
ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્શન (આઇબીપીએસ) એ પ્રોબેશનરી ઓફિસર અથવા મેનેજમેન્ટ ટ્રેનીની 1,417 જગ્યાઓની ભરતી માટે ખાલી જગ્યા આપી છે. આજે આ પોસ્ટ્સ માટેની અરજી...

50 હજારથી લઈને દોઢ લાખથી વધુ કમાણી કરવા માંગો છો? આ સરકારી નોકરીમાં નીકળી છે બંપર ભરતી

Mansi Patel
જો તમે ટ્રેઈની એન્જિનિયરથી લઈને ટ્રેઇની ઓફિસર (HR) સુધીની નોકરી શોધી રહ્યા છો, તો નેશનલ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન લિમિટેડમાં ઘણી જગ્યાઓ ખાલી છે. વિવિધ પદો...

સરકારી નોકરી : 500થી વધુ જગ્યા માટે એન્જિનિયરની ભરતી, મહિને 1,10,000 પગાર, આ રીતે અરજી કરો

Dilip Patel
સરકારી નોકરીની રાહ જોતા યુવાનો માટે સુવર્ણ તક છે. 500 થી વધુ પોસ્ટ પર સરકારી ભરતી બહાર આવી છે. આ અંતર્ગત, પસંદ કરેલા ઉમેદવારને દર...

IBPS સહિત આ વિભાગોમાં ખાલી પડ્યાં છે હજારો પદો, સરકારી નોકરી માટે ફટાફટ આ રીતે કરી દો અરજી

Bansari
હાલમાં આઇબીપીએસ સહિત અનેક સરકારી વિભાગોમાં સરકારી નોકરી માટે અરજી કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તમે આ નોકરીઓ માટે પણ અરજી કરી શકો...

કોન્ટ્રાક્ટરને પુત્રોની સરકારી નોકરીની લાલચ ભારે પડી, બંટી બબલીએ ખંખેર્યા અધધ રૂપિયા

Bansari
ગાંધીનગર શહેરના સે-ર6માં રહેતા કોન્ટ્રાકટરની બે પુત્રી અને એક પુત્રને સરકારી નોકરી અપાવવાના બહાને દંપતિએ અલગ અલગ સમયે 1.0પ કરોડ રૂપિયા ખંખેરી લીધા હતા અને...

એસબીઆઈમાં નોકરીની તક, 8000 પદો માટે શરૂ થઈ ભરતી પ્રક્રિયા

GSTV Web News Desk
ભારતીય સ્ટેટ બેંક (SBI)માં નોકરી મેળવવાની આ સૌથી સારી તક છે. SBIએ જુનિયર એસોસિએટ (ગ્રાહક સપોર્ટ અને સેલ્સ)ના 8000 ખાલી પદો ભરવા માટે ભરતી બહાર...

દેશની ઉચ્ચ બેંકમાં હજારો જગ્યાઓ પર ભરતી, જાણો કઈ જગ્યાઓ છે ખાલી અને કેવી રીતે કરશો આવેદન ?

Mayur
SBI Clerk Recruitment 2020: દેશની ઉચ્ચ બેન્ક એસબીઆઈમાં ક્લાર્કની જગ્યાઓ માટે જોરદાર ભરતી બહાર પાડવામાં આવી છે. SBIના જૂનીયર એસોસિએટની 7870 જગ્યાઓ ભરતી માટે SBI...

જલ્દી કરો! ધોરણ-10 પાસ માટે સરકારી નોકરી, આટલા પદો પર થશે ભરતી

Bansari
સરકારી નોકરીની શોધ કરતાં લોકો માટે DRDOએ બંપર વેકેન્સી બહાર પાડી છે. DRDO ટેકનિશિયન-એ માટે 351 પદો પર ભરતી કરશે. આ વેકેન્સી જુદા જુદા વિભાગો...

મહિને 1 લાખ રૂપિયા મળશે સેલરી, અહીં પડી છે બમ્બર વેકેન્સી, આ રીતે કરો અરજી

Bansari
ગ્રુપ-સી સર્વિસીઝના માધ્યમથી ઉમેદવારોની ભરતી કરવામાં આવશે જે હેઠળ મહારાષ્ટ્ર જાહેર સેવા આયોગે ભરતી પ્રક્રિયા હાથ ધરી છે. આ પ્રકિયા હેઠળ એક લાખ સુધીના પગારની...

સરકારી કર્મચારીઓ માટે ખુશખબર! બદલાયો પૈસા સાથે જોડાયેલો આ નિયમ

Yugal Shrivastava
કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓને મોટી રાહત આપતા શેર અને મ્યુચ્યુઅલ ફંડથી જોડાયેલો 26 વર્ષ જૂનો નિયમ બદલી નાખ્યો છે. કર્મચારી મંત્રાલય તરફથી જાહેર થયેલા આદેશ...

મોદી સરકારની દિવાળી ભેટ: 41 હજાર આશા વર્કરોનો પગાર વધ્યો

Yugal Shrivastava
કેન્દ્ર સરકારે આયુષ્માન ભારત યોજનાનો ફાયદો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે આશા વર્કરોને અપાતું મુસાફરી ભથ્થું માસિક 5000 રૂપિયાથી વધારી 6000 રૂપિયા કરી દીધુ...

સરકારી નોકરીઓમાં મળનારા પ્રમોશનમાં અનામતને લઈને સુપ્રીમ કરશે અાજે ફેંસલો

Karan
સરકારી નોકરીઓમાં મળનારા પ્રમોશનમાં અનામતને લઈને સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટની પાંચ ન્યાયાધીશોની ખંડપીઠ પ્રમોશનમાં અનામત મામલે સુનાવણી કરી રહી છે....

સરકારી નોકરીઓમાં મળનારા પ્રમોશનમાં અનામતને લઈને સુપ્રીમનો અાવ્યો મોટો ચૂકાદો

Karan
સરકારી નોકરીઓમાં મળનારા પ્રમોશનમાં અનામતને લઈને સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટની પાંચ ન્યાયાધીશોની ખંડપીઠ પ્રમોશનમાં અનામત મામલે સુનાવણી કરી રહી છે....

સરકારની અનામત નીતિ કાયદાને અનુરૂપ, પ્રમોશનમાં અનામતનો લાભ આપો

Karan
સરકારી નોકરીમાં પ્રમોશન અંગે સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને એસસી/એસટી કર્મચારીઓને પ્રમોશન આપવાની મંજૂરી આપી દીધી...
Do NOT follow this link or you will be banned from the site!