Supreme Court Junior Translator Vacancy : સુપ્રીમ કોર્ટમાં આ પદો માટે બમ્પર ભરતી, 40 હજારથી વધારે મળશે પગાર
ભારતની સુપ્રીમ કોર્ટમાં કોર્ટ આસિસ્ટન્ટ (જુનિયર ટ્રાન્સલેટર) માટે જગ્યા ખાલી છે. આ જગ્યાઓની ભરતી માટે જોબ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. કોઈપણ ઉમેદવારો કે જેઓ...