Sarkari Naukri: પોસ્ટ વિભાગમાં 1371 પદો પર ભરતી, 69 હજાર મળશે સેલરી, આ છે અરજીની અંતિમ તારીખ
Post Office Recruitment 2020 (Maharashtra Postal Circle Vacancy): પોસ્ટ વિભાગમાં યુવાઓ માટે બંપર સરકારી ભરતી માટે અરજી મંગાવવામાં આવી છે. યોગ્ય તથા ઇચ્છુક ઉમેદવાર આ...