સુરત મહાનગર પાલિકાનું ગોપી તળાવ ઉત્સવ, તાપી શુદ્ધિકરણના નામે કરાયેલ ખર્ચનું કૌભાંડ આવ્યું સામે
હાલ ઉનાળામાં પાણીની અછત ધ્યાનમાં રાખી શહેરમાં પાણીમાં કાપ મૂકી રહેલી સુરત મહાનગર પાલિકા માટે પાણી કેટલુ કિંમતી છે તેનો અંદાજ સુરતમાં વર્ષ 2016-17માં થયેલા...