Archive

Tag: Google

હવે કેમેરો ચાલું કરીને પુછો કે તમે ક્યાં ઉભા છો, ગુગલ રસ્તો બતાવી દેશે

ગૂગલે એઆર ફિચર (AR feature)ની લોન્ચિંગ તારીખની જાહેરાત કરવાની હજુ બાકી છે, પરંતુ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે ગૂગલને લાગે કે તે રેડી છે તૈયારે લોન્ચ કરવામાં આવશે  એ વાતમાં કોઈ બે મત નથી કે, ગૂગલ મેપએ આપણા જીવનને…

તમારો પાસવર્ડ કેટલો સુરક્ષિત? Googleનું આ ફીચર કરશે મદદ

શું તમે સમયાંતરે પોતાના પાસવર્ડ બદલો છો? નહીં. કારણકે ઝડપી દોડધામભર્યા જીવનમાં કોઈની પાસે આટલો સમય નથી કે તેઓ પોતાના પાસવર્ડ પર ધ્યાન આપે. પરંતુ આવુ ના કરવાની બાબત તમને મોંઘી પડી શકે છે અને તમારું એકાઉન્ટ હેક થઇ શકે…

ગૂગલ પરથી ઉઠી રહ્યો છે લોકોનો ભરોસો, આ રીપોર્ટમાં થયો ખુલાસો

દુનિયાના સૌથી મોટા સર્ચ એન્જિન ગૂગલના ચીફ એક્ઝિક્યૂટીવ ઑફિસર (CEO) સુંદર પિચાઈ અને તેમની ટીમ પર હવે તેમના પોતાના કર્મચારીઓનો ભરોસો ઘટી ગયો છે. પહેલાની સરખામણીએ આવુ માનનારા લોકોની સંખ્યા ઘટી ગઈ છે કે આ ટીમ ભવિષ્યમાં પ્રભાવશાળી નેતૃત્વ આપવામાં…

ગૂગલે Gmailમાં કર્યા મોટા ફેરફાર, હવે મેઈલ વધુ સરળતાથી લખી શકાશે

ગયા વર્ષે એપ્રિલ મહિનામાં ગૂગલે પોતાના Gmailમાં મોટા ફેરફાર કર્યા હતાં. કંપનીએ Gmailની ડિઝાઈનની સાથે અમૂક નવા ફીચર્સ પણ ઈન્ટ્રોડ્યુસ કર્યા, જેમાં સ્માર્ટ કમ્પોઝ જેવા ફીચર્સ સામેલ છે. હવે અંદાજે 1 વર્ષ બાદ કંપની પોતાની ઈ-મેલ સર્વિસમાં વધુ ફેરફાર કરી…

આ વખતે લોકસભાની ચૂંટણીમાં ગૂગલ પણ પગ પેસારો કરશે, જન-જન સુધી પહોંચશે જાહેરાતો

લોકસભાની ચૂંટણી પહેલા ગૂગલ એક એવી પ્રકિયા કરવા જઈ રહી છે કે જેમાં ગૂગલના પ્લેટફોર્મ પર ચૂંટણીની જાહેરાત કોણ ખરીદી રહ્યું છે અને કેટલા પૈસાનો ખર્ચ થઈ રહ્યો છે, તે અંગે માહિતી હશે. ગૂગલના જણાવ્યા પ્રમાણે માર્ચ 2019માં ઓનલાઈન એડ…

હવે ગૂગલ ખોલશે નેતાઓની પોલ, આ રીતે ઉજાગર કરશે તેમના ખર્ચનો હિસાબ

લોકસભા ચૂંટણી પહેલા ગૂગલે એક મોટું પગલું ઉઠાવ્યું છે. ઈન્ટરનેટ ટેકનોલોજીની કંપની ગૂગલ હવે ભારતની બધી રાજકીય જાહેરાતો સાથે જોડાયેલી જાણકારીને સાર્વજનિક કરી દેશે. ગૂગલના આ નિર્ણયથી તમને ચૂંટણી જાહેરાત ખરીદનાર વ્યક્તિ અને સંબંધિત જાહેરાતની બધી જાણકારી મળી જશે. રાજકીય…

દેશના યુવાને શોધી ગૂગલમાં ભૂલ, મળ્યું એવું ઈનામ કે જોઈને ચોંકી જશો

દુનિયામાં સૌથી વધારે વપરાશ થનાર સર્ચ એન્જીન ગૂગલમાં ભૂલ મળી તો ગૂગલે પણ તેનો સ્વીકાર કર્યો છે. ટ્રાન્જીટ કેમ્પ રહેવાસી 24 વર્ષીય સાઈબર એક્સપર્ટ સત્યમ રસ્તોગીએ સર્ચ એન્જિન ગૂગલમાં ભૂલ શોધીને પોતાની પ્રતિષ્ઠામાં વધારો કર્યો હતો. ગૂગલની સિક્યોરીટી ટીમે ભૂલ…

કદાચ amazon, paytm અને Google Payને મોંઘુ પડી શકે, xiaomi કરવા જઈ રહી છે ધમાકો

ઇન્ડિયન સ્માર્ટફોન માર્કેટમાં પોતાનો હુકમ ચલાવનાર ચીનની મોબાઇલ ઉત્પાદક કંપની શિઓમીએ ઇન્ડિયામાં પેમેન્ટ એપ્લિકેશનનો પ્રારંભ કર્યો છે. આ એપ્લિકેશનને હમણાં જ બીટા વર્ઝનમાં લોંચ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં જ બધા માટે શરૂ કરવામાં આવશે. કંપનીએ આ પેમેન્ટ એપ્લિકેશનનો…

‘Bar girl in India’ સર્ચ કરતાં આવી રહ્યું હતું સોનિયા ગાંધીનું પેજ, કોંગ્રેસે મહામહેનતે દૂર કર્યું

Twitter અને Facebook પર સેંકડો યૂઝર્સે દાવો કર્યો છે કે Idiot સ્રચ કરતાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ઼્ડ ટ્રમ્પ અને Bhikhari સર્ચ કરતાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાનખાનનું નામ આવે છે. આ જ રીતે ગૂગલ સર્ચ એન્જિનમાં bar girl in india અને italian Bar…

Googleએ પ્લે સ્ટોર પરથી લાખો ફેક એપ્સ હટાવી, આ છે કારણ

Googleએ પોતાના પ્લે સ્ટોર પરથી લાખો ફેક એપ્સ અને રિવ્યૂઝને હટાવી દીધી છે. જેના માટે ગૂગલે એક એન્ટી સ્પેમ સિસ્ટમ પણ લોન્ચ કરી હતી. આ સિસ્ટમની મદદથી ગૂગલે ફેક એપ્સની સફાઈની સાથે જ ખોટી રીતે નાખવામાં આવેલા ફેક રિવ્યૂઝ અને…

ગૂગલે ખુદ કહ્યું કે 5 કરોડ લોકોનાં ડેટા ખતરામાં છે, નિર્ણયમાં કર્યો ફેરફાર

અમેરિકાની વિશાળ ઇન્ટરનેટ કંપની ગૂગલે 4 મહિના પહેલાં જ તેના સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ Google+ને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ વર્ષે ઑક્ટોબરમાં ગૂગલ પ્લસના આશરે 5 મિલિયન યુઝર્સે ખાનગી ડેટા ચોરાવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ કંપનીએ ઓગસ્ટ 2019 સુધી તેને…

Googleએ પિક્સલ સ્માર્ટફોન માટે લૉન્ચ કર્યુ કૉલ સ્ક્રીન ફીચર

ટેકનૉલોજી દિગ્ગજ કંપની ગૂગલે પોતાના પિક્સલ સ્માર્ટફોન માટે ‘કૉલ સ્ક્રીન’ ફીચર શરૂ કર્યુ છે, જેનાથી તેનો યૂઝર્સ કૉલ લેતા પહેલા આ જાણવા માટે ગૂગલ આસિસ્ટન્ટનો ઉપયોગ કરી શકશે કે તેમને કોણ કૉલ કરી રહ્યું છે અને કેમ. આ ‘કૉલ સ્ક્રીન’…

થઇ જાઓ સચેત, આ નાનકડી ભૂલના કારણે ખાલી થઇ રહ્યા છે લોકોના બેન્ક એકાઉન્ટ

ગૂગલ મેપ્સ દ્વારા હવે બેન્ક ફ્રોડ થઇ રહ્યાં છે. ગૂગલ સર્ચ અને મેપ્સ દ્વારા બેન્ક સ્કેમ થઇ રહ્યાં છે જે ચોંકાવનારા છે. તેમાં સ્કેમર્સ ગૂગલની ખામીઓનો ફાયદો ઉઠાવે છે. તે મુશ્કેલ પણ નથી. કેવી રીતે થાય છે સ્કેમ ગૂગલની યુઝર…

ફોન ચોરાય કે ગુમ થઇ જાય તો ચિંતા ન કરો, Googleનું આ ફિચર આવશે કામ

ગુમ થયેલા સ્માર્ટફોનને શોધવામાં મદદરૂપ Googleની Find My Device સેવામાં વધુ એક કામનું ફિચર જોડાયું છે. ગૂગલે ફાઇન્ડ માય ડિવાઇસ સેવામાં Indoor Maps વિકલ્પ જોડ્યો છે. તેનાથી યુઝર્સનો ગુમ થયેલો સ્માર્ટફોન શોધવામાં સરળતા રહેશે. ઇન્ડોર મેપ્સ ફિચર દ્વારા ગુગલ યુઝર્સને…

થઈ જાઓ માલામાલ: ગૂગલ એકદમ સરળ રીતે આપે છે સીધા ખાતામાં 9 હજાર રૂપિયા, કરો આટલું

ગૂગલ દ્વારા તમે સરળતાથી 9 હજાર રૂપિયા કમાઇ શકો છો. વિશ્વની સૌથી મોટી સર્ચ એન્જિન કંપની ભારતીય નાગરિકોને આ વર્ષમાં કમાણી કરવાની તક આપે છે. તેના માટે તમારે માત્ર Google duo એપ્લિકેશનની લિંક તમારા મિત્રો અને સંબંધીઓને મોકલવાની રહેશે. દરેક…

એન્ડ્રોઇડ ફોનમાં જલ્દી ઉતરે છે બેટરી? ગૂગલે બેટરી લાઇફ વધારવા આપી ખાસ સલાહ

ગૂગલે આખરે પુષ્ટિ કરી દીધી છે કે એન્ડ્રોઇસ્માર્ટફોન્સ ડાર્ક મોડ પર રાખવાથી બેટરીનો ઓછો વપરાશ થાય છે અને બેટરી લાઇફ વધેછે. સ્લેગ ગીયરના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, ગૂગલે થોડી જાણતારી સાથે ખુલાસો કર્યો કે કઇ રીતે તમારો સ્માર્ટફોન બેટરી યુઝ…

મોદી નહીં પણ ભાજપનાં આ નેતા છે ગૂગલ પર સર્ચ થવામાં પહેલા નંબરે

લોકોને ગૂગલ પર આવવાનો ખૂબ શોખ હોય છે. અવારનવાર લોકો બીજાનાં મોઢે એવું કહેતા ફરતા હોય છે કે હું ગૂગલમાં છું. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે. ગૂગલ ટ્રેન્ડ્સ મુજબ, દેશના ભૂતપૂર્વ અને વર્તમાન મુખ્ય પ્રધાનોમાં…

જાતીય સતામણીનાં આરોપો ઘરાવતા 48 લોકોને ગૂગલે ઘર ભેગા કર્યાં

ME TOO લેબલને લઈને સૌ કોઈ પ્રતિક્રીયા આપી રહ્યું છે. ગૂગલે ગુરુવારે જણાવ્યું હતું કે પાછલા બે વર્ષમાં જાતીય સતામણીના આક્ષેપો લાગેલા છે એવા 48 લોકોને નોકરામાંથી કાઢી નાખવામાં આવશે. આમાં 13 વરિષ્ઠ મેનેજરોનો પણ સમાવેશ થાય છે. ગૂગલે અયોગ્ય…

તમારા સ્માર્ટફોનને ફેક એપથી બચાવવા માટે Google લાવ્યું નવુ ફીચર

Googleએ એક નવુ ફીચર રજૂ કર્યુ છે. આ ફીચર તમને ફેક એપ્સને ઓળખવામાં મદદરૂપ થશે. ખરેખર, ઘણી વખત યુઝર્સ ઈન્ટરનેટ ડેટા બચાવવાના ચક્કરમાં ફેક એપ ડાઉનલોડ કરી નાખે છે. પછી આ ફેક એપ ઘણી વખત યુઝર્સ માટે પરેશાનીનું કારણ બને…

ખુશખબર: નહી બંધ થાય તમારુ ક્રેડિટ કે ડેબિટ કાર્ડ, આરબીઆઇએ આપી મોટી રાહત

ફેસ્ટિવ સીઝનમાં 90 કરોડથી વધુ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ બંધ થવા પરનો ખતરો હાલ પૂરતો ટળી ગયો છે. ભારતીય રિઝર્વ બેન્કે કંપનીઓને રાહત આપવાના બદલે સામાન્ય પ્રજાને મોટી રાહત આપી છે. જો કે વિદેશી કાર્ડ પેમેન્ટ ગેટવે કંપનીઓ પર કેટલીક…

Googleએ કર્યો આ મોટો ફેરફાર, તમારા કૉલ અને SMS રહેશે સુરક્ષિત

Google+ ડેટા લીક બાદ Google પોતાની નવી પ્લે સ્ટોર પૉલિસી લઈને આવ્યું છે. Googleની આ પૉલિસી યુઝર્સ માટે ખૂબ જ ફાયદાકારક છે. નવી પૉલિસી હેઠળ ભારતમાં શૉપિંગ, ન્યૂઝ, પેમેન્ટસ, ગેમિંગ અને બીજા સેગમેન્ટના ટૉપ એપ્સ માટે મોટા ફેરફાર કર્યા છે….

બંધ થઇ જશે Google Plus, 5 લાખ યુઝર્સનો પર્સનલ ડેટા લીક

ગુગલના ઉપભોક્તાઓ દ્વારા ઉપયોગ કરાનારા તેના સોશિયલ નેટવર્ક ગુગલ પ્લસને બંધ કરાવની જાહેરાત કરી દીધી છે. ગુગલે કર્યું કે આ સોશિયલ નેટવર્કિંગ સાઈટ બંધ કરતા પહેલા તેના એ બગને ઠીક કરી લીધા હતા જેને કારણે પાંચ લાખ લોકોના એકાઉન્ટમાં ખાનગી…

ગુગલનો ઉપયોગ કરતાં ઉપભોક્તાઓ માટે આવ્યા માઠા સમાચાર

ગુગલના ઉપભોક્તાઓ દ્વારા ઉપયોગ કરાનારા તેના સોશિયલ નેટવર્ક ગુગલ પ્લસને બંધ કરાવની જાહેરાત કરી દીધી છે. ગુગલે કહ્યું કે આ સોશિયલ નેટવર્કિંગ સાઈટ બંધ કરતા પહેલા તેના એ બગને ઠીક કરી લીધા હતા જેને કારણે પાંચ લાખ લોકોના એકાઉન્ટમાં ખાનગી…

આ 3.2 કરોડ એન્ડ્રૉઈડ મોબાઈલમાં હવે ચાલશે નહીં ગૂગલ ક્રોમ, આ છે કારણ

ગૂગલ ક્રોમ બ્રાઉઝર અંગે તમે જાણતા હશો. તમારા એન્ડ્રૉઈડ ફોનમાં પણ ગૂગલ ક્રોમ બ્રાઉઝર હશે, જેનો તમે ઉપયોગ કરી રહ્યાં હશો, પરંતુ કેટલાંક એન્ડ્રોઈડ મોબાઈલ યુઝર્સ માટે ખરાબ સમાચાર છે, કારણકે કેટલાંક એન્ડ્રૉઈડ ફોનમાં ગૂગલ ક્રોમ બ્રાઉઝર હવે કામ કરશે…

ગૂગલને પણ બ્રાન્ડ વેલ્યુમાં આ એપ્લિકેશને પાછળ રાખી દીધી? જાણો કોની કેટલી બ્રાન્ડ વેલ્યુ

ગ્લોબલ બ્રાન્ડ કન્સલટન્સી ઈન્ટરબ્રાન્ડે ગુરુવારે ‘બેસ્ટ-100 ગ્લોબલ બ્રાન્ડ 2018’ લિસ્ટ જાહેર કર્યું છે. તે પ્રમાણે ગૂગલને પાછળ મુકીને એપલ દુનિયાની ટોપ બ્રાન્ડ થઈ ગઈ છે. બીજી બાજુ ડેટા ચોરીના વિવાદના કારણે ફેસબુક 8માંથી 9માં નંબરે પહોંચી ગયું છે. એજન્સીના જણાવ્યા…

Googleના આ ‘પિક્સલ સ્લેટ’માં હશે બે ઑપરેટિંગ સિસ્ટમ

Googleની પ્રથમ ઑપરેટિંગ સિસ્ટમ (ઓએસ) આધારિત ટેબલેટ ‘પિક્સલ સ્લેટ’ ડ્યુઅલ-બૂટિંગ વિંડોઝ 10ને સપોર્ટ કરશે. એટલેકે એક જ ડિવાઈઝ પર બે ઑપરેટિંગ સિસ્ટમની મજા લઈ શકાશે. ક્રોમ ઓએસ એક ઑપરેટિંગ સિસ્ટમ છે, જેણે ગૂગલ ડિઝાઈન કર્યુ છે. આ લિનક્સ કેર્નલ પર…

ગૂગલને મજાકમાં પણ ના પૂછો આ 6 પ્રશ્નો, બેન્ક એકાઉન્ટમાંથી પૈસા થશે ગાયબ અને થશે જેલ

આજકાલ આપણે ઇન્ટરનેટ પર સંપૂર્ણપણે નિર્ભર છે. સ્થિતિ એવી બની ગઈ છે કે જો આપણે થોડી માહિતીની જરૂર હોય, તો આપણે તરત જ ગૂગલ બાબાના ચરણોમાં જઈશું , તમને જણાવી દઈએ કે ગૂગલ બાબા તમારા સવાલોનો જવાબ આપે છે પરંતુ…

જાણો આ બે વર્ષનાં ગુગલ બોયને, મગજમાં છે આખી દૂનિયા

માત્ર એક ટચ આપવાથી દેશ-દૂનિયાની જાણકારી આપનાર ગુગલ પછી હવે એક ગુગલ બોય ચર્ચામા છે. આખી દુનિયાનો નકશો તેના મનમાં ફિ઼ટ થઈ ગયો છે. ફક્ત એટલું જ નહીં, પરંતુ દરેક દેશનું ભૌગોલિક સ્થાન તેને યાદ છે. કોઈ પણ દેશનું નામ…

Google પર આ સર્ચ કરતાં હોય તો ચેતજો, નહી તો ખાવી પડશે જેલની હવા

આજકાલ સ્માર્ટફોન હોવો નવાઇની વાત નથી રહી. મોટાભાગની વ્યક્તિઓ પાસે સ્માર્ટફોન હોય જ છે. તેવામાં ગૂગલ પર કેટલુંક કન્ટેન્ટ સર્ચ કરવા પર જેલની હવા ખાવાનો વારો આવી શકે છે. ચાલો જાણીએ કે કેવી વસ્તુઓને ગૂગલ પર સર્ચ ન કરવી જોઇએ….

પેમેન્ટ સર્વિસ માટે RBIના નિયમો માનવા તૈયાર Google, ભારતમાં જ સ્ટોર થશે ડેટા

ટેક્નો જાયંટ કંપની ગુગલે પોતાનીપેમેંટ એપ માટે આર. બી. આઈ. ના નીતિનિયમો માની લીધાં છે અને તે અમલ કરવાં માટે ડિસેમ્બર સુધીનો સમય માંગ્યો છે. આઈ.ટી. ડિપાર્ટમેંટનાં એક અધિકારી એ વાત કરતાં એ વાત જણાવી હતી કે ગુગલ પોતાની પેમેંટ…