200 રૂપિયાનો લહેંગો ઓનલાઈન લેવા જતા 1 લાખ રૂપિયામાં પડ્યો, Google Pay વાપરતા સમયે ભૂલથી પણ ના કરતા આ કામ..
રાજસ્થાનના જોધપુર જીલ્લામાં સાઈબર ફ્રોડની ઘટના સામે આવી છે. અહીં મંડોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા નાગૌરી બેરા ખાતે રહેતી એક સ્ટુડન્ટ સાથે સાઈબર ફ્રોડની ઘટના...