અમદાવાદના ગોમતીપુરમાં લુખ્ખા તત્વોનો આતંક, યુવકનું અપહરણ કરી હાથની આંગળી કાપીને પગમાં કર્યું ફ્રેક્ચર
અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો છે. અહીંયા એક યુવકનું ગળા પર કાતર મૂકીને કારમાં અપહરણ કર્યા બાદ તેને ઢોર માર મરાયો હતો. યુવકના...