ફિલ્મી રીતે DRIની ટીમે સુરતના બુલિયન માર્કેટમાં બોલાવી તવાઈ, આઠ કરોડનું સોનું કબ્જે કર્યું: સ્મગલર 100 કરોડનું સોનુ લઈ શહેરમાં પ્રવેશ્યા!
સુરતના વરાછા અને મહીધરપુરામાં ડીઆરઈ (ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ)ની ટીમે તવાઈ બોલાવી છે અને આઠ કરોડનું સોનું ઝડપી પાડ્યુ છે. ગ્રાહકના સ્વાંગમાં ડીઆરઆઈએ દરોડા પાડ્યા...