ગોધરામાં યોજાયેલા ભાજપના સંમેલનમાં મુખ્યપ્રધાન રૂપાણી તેમજ પ્રદેશ પ્રમુખ સી આર પાટિલે કોંગ્રેસ તેમજ AIMIM પર નિશાન સાધ્યું. મુખ્યપ્રધાન રૂપાણી અને સી આર પાટિલે સરપંચો...
પંચમહાલ જિલ્લા ભાજપ દ્વારા પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટના અભિવાદન કાર્યક્રમમાં કોવિડ-19ના ગાઈડલાઈનના લીરે લીરે ઉડ્યા હતા. સભાખંડમાં કાર્યકરોની મોટી ભીડ જોવા મળી હતી. કાર્યક્રમમાં રાજયમંત્રી...
ગોધરા તાલુકાના ઓરવાડા પાસે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમા પિતા-પુત્રના મોત થયા છે જ્યારે પત્નીને ગંભીર ઈજા થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર...
ગોધરામાં કોરોનાની મહામારી વચ્ચે જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો જાહેરમાં ભંગ કરવામાં આવી રહ્યો છે. ગોધરાના બારમોલી રોડ પર શાકભાજી સહિત જીવનજરૂરી ચીજ વસ્તુઓ ખરીદવા લોકોની ભીડ...
દિલ્હી-મુંબઈ કોરીડોર નેશનલ હાઇવે પંચમહાલ અને દાહોદ જિલ્લામાંથી પસાર થનાર છે. જેને લઈને તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેનો વિરોધ પંચમહાલના...
યુનિવસિટી ગ્રંથ નિર્માણ બોર્ડેના ઉપાધ્યક્ષ ભાવનાબહેન દવેએ ગોધરા કાંડ મુદ્દે કોંગ્રેસ અંગે લખેલા પુસ્તક બાદ વિવાદ થયો છે. આ પુસ્તકમાં એવુ લખાયુ છેકે, ગુજરાતની સ્થાપ્ના...
ગોધરાના સિગ્નલ ફળિયા ખાતે રહેતા લઘુમતી સમાજના પરણિત યુવકના ચકચારી મોતના પ્રકરણમાં તેની જ પત્નીએ પ્રેમી સાથે મળી પતિની ઠંડા કલેજે પોતાના જ ઘરમાં મધ્યરાત્રીએ...
પંચમહાલના ગોધરામાં પોસ્ટના બનાવટી દસ્તાવેજ બનાવીને ત્રણ કરોડનું ફુલેકું ફેવરનાર દંપતીની ધરપકડ કરવામાં આવી છે. એલ.સી.બી પોલીસે ગણતરીના દિવસોમાં ભેજાબાજ પતિ પત્નીની ધરપકડ કરી હતી....
પંચમહાલના ગોધરાના લઘુમતી કોમના 80થી વધુ નાગરિકો પાકિસ્તાનના કરાંચીમાં ફસાઇ જતાં પરિવારજનો ઘેરી ચિંતામાં મુકાઇ ગયા છે. કાશ્મીરમાંથી કલમ 370 રદ થયા બાદ ભારત અને...
પંચમહાલના ગોધરા નગર પાલિકાના ભુગર્ભ ગટર કોન્ટ્રાક્ટરની પોલ ખુલી છે. ગોધરા મેશરી નદીમાં દૂષિત પાણી ઠલવાતુ હોવાનું સામે આવ્યું છે. ભુગર્ભ ગટર યોજનાનું દુષિત પાણી...
ગોધરામાં પોલીસ પાર્ટી પર કસાઈઓએ જીવલેણ હુમલો કર્યો છે. જેમાં એક પોલીસકર્મી ઘાયલ થયા છે, ગૌવંશ બચાવવા માટે પોલીસકર્મીઓ પહોંચ્યા હતા. જ્યાં માથાભારે કસાઈઓ પાસેથી...
ગોધરામાં શુક્રવારે લઘુમતી સમાજના 3 લોકોને માર મારવાની ઘટના ઘટી હતી. ત્યારે આ ઘટના મોબ લિંચિંગને લગતી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. જો કે...
ગોધરામાં મોબ લિંચિંગની કથિત ઘટના સામે આવી છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ગોધરામાં બાવાની મઢી વિસ્તારમાં પસાર થતાં લઘુમતિ સમાજના ત્રણ જેટલાં યુવકો પર હુમલો...
ગોધરા નગર પાલિકા સંચાલિત શહેરની સીટી બસ હવે શાળાએ જતા બાળકોને પણ ઉપયોગી બનશે. વાલીઓની રજૂઆતના પગલે નગર પાલિકા દ્વારા બાળકોની સલામતીના ભાગરૂપે નિર્ણય લેવામાં...
ગોધરા શહેરના ખાડી ફળિયામાં રસ્તાના મુદ્દે બે જૂથ સામ સામે આવી ગયા હતા. જેમાં બંન્ને જૂથો તરફથી સામસામે ધાણીકૂટ પથ્થરમારો કરાયો હતો. પોલીસે ઘટના સ્થળે...
ગોધરામાં આવેલી કલરલ શાળાના સત્તાધીશોની મનમાની સામે આવી છે. ગેરકાયદેસર રીતે વિદ્યાર્થીઓને પ્રવેશ આપી ખીસ્સા ભરવાની નીતિ બહાર આવી છે. શાળાને અંગ્રેજી માધ્યમની માન્યતા ન...
પંચમહાલમાં ટિકિટ નહી મળતા નારાજ થયેલા પ્રભાતસિંહ પાણીમાં બેસી ગયા હોય તેમ લાગી રહ્યુ છે. ગોધરામાં સીએમ રૂપાણી દ્વારા ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે...
ગોધરામાં એક પરિણીતાએ તેના પતિને જીવતો સળગાવી દીધો. ગંભીર રીતે દાઝેલા પતિનું સારવાર દરમિયાન મોત થયું. પોલીસે પત્ની સામે હત્યાનો ગુનો નોંધીને તેની ધરપકડ કરવા...
ફરી એક વખત સેલ્ફીએ વિદ્યાર્થીનો ભોગ લીધો છે. હાલોલ તાલુકામાં દેવ ડેમ પાસે આવેલા ઇકોટુરીઝમમાં તારથી બાંધેલ પથ્થર પર ચઢીને વિદ્યાર્થી સેલ્ફી લીધી હતી. ત્યારબાદ...
ગોધરાના પરવડી ચોકડી પાસે વિદ્યાર્થીઓને લઈને પરત ફરતી બસને અકસ્માત નડ્યો હતો. જેમાં 24થી વધુ વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. જેમને સારવાર માટે ગોધરાની સિવિલ હોસ્પિટલ...
ગોધરાની પ્રાથમિક શાળના વિદ્યાર્થીઓને શૌચાલય જવા માટે અડધો કિલોમીટરની મંજલ કાપવાની પડી રહી છે. ગોધરાની વિવેકાનંદ શાળામાં શૌચાલયનો અભાવ છે. જેથી વિદ્યાર્થીઓએ શૌચાલય માટે શાળા...
સુરક્ષિત સવારી,એસ ટીઅમારીના દાવાઓ વચ્ચે દાહોદ-અમદાવાદ વોલ્વો એસટી બસમાં નશામાં ધૂત કંડકટર હોવાનોવીડિયો વાયરલ થયો. એસટી વિભાગે તપાસ કરતા કંડકટરે નશો કર્યો હોવાનું સામે આવ્યુ...
દાહોદ જીલ્લામાંદિવાળીના બીજા દિવસે એટલે કે નૂતન વર્ષના દિવસે ગાય ગૌહરીના તહેવારની ઉજવણીકરવામાં આવે છે. નગરજનો દ્વારા ગાયની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. અને...
પંચમહાલ જિલ્લાની પંચમહાલ સહકારી બેંકમાં ભાજપ સમર્થિત પેનલનો વિજય થયો છે. 16 વર્ષના સમયગાળા બાદ સહકારી બેંકમાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. સહકારી બેંકના 20...