GSTV

Tag : Global

જો માનવતા સમાપ્ત થઇ જાય તો ક્યાં જીવીત રહેશે મનુષ્ય? ભવિષ્યમાં આ દેશો રાખશે પૃથ્વી પર માનવ સભ્યતાને જીવંત

GSTV Web Desk
જ્યારે વૈશ્વિક સમાજ સમાપ્ત થાય ત્યારે ન્યુઝીલેન્ડ, આઇસલેન્ડ, બ્રિટન, તાસ્માનિયા અને આયર્લેન્ડ જીવીત રહેવા માટેના શ્રેષ્ઠ સ્થાનો હશે. આ માહિતી એક અધ્યયનમાં આપવામાં આવી છે....

ચીનને ઘેરો ઘાલી અમેરિકા ફરીથી અણુ બોમ્બ બનાવવા લાગ્યું, જિનપીંગ અને ટ્રમ્પ દુનિયાને વિશ્વયુદ્ધમાં ધકેલશે

Dilip Patel
સ્ટોકહોમ આંતરરાષ્ટ્રીય શાંતિ સંશોધન સંસ્થાના જણાવ્યા અનુસાર અમેરિકા પાસે 7550 પરમાણુ શસ્ત્રો છે. તેણે મિસાઇલ અને બોમ્બર્સમાં 1750 બોમ્બ તૈનાત કર્યા છે. તેમાંથી 150 યુરોપમાં...

દેશના સૌથી ધનિક મુકેશ અંબાણીએ અઠવાડીયામાં મેળવેલી આ 4 સફળતા જાણીને તમે કહેશો ધંધો તો આમ કરાય

Dilip Patel
ગુજરાતીના રગે રગમાં વેપાર વણાયેલો છે એ આજે મુકેશ અંબાણીએ સાબિત કરી દીધું છે. પિતાનો વારસો સંભાળ્યા બાદ રિલાયન્સ કંપની આજે દેવામુક્ત થઈ ગઈ છે....

ક્રિસ્ટાનિલા જૉર્જીવા બન્યા IMF ચીફ, ક્રિસ્ટીન લેગાર્ડની લેશે જગ્યા

Mansi Patel
IMF એટલે કે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષના કાર્યકારી બોર્ડે ક્રિસટાલિના જોર્જીએવાને સંસ્થાના નવા એમડી તથા કાર્યકારી બોર્ડના અધ્યક્ષ તરીકે નિમણૂંક કર્યા છે. ક્રિસ્ટાલિનાએ ક્રિસ્ટીન લગાર્દનું સ્થાન...

દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા વચ્ચે ટ્રેડવોરના કારણે વૈશ્વિક મંદીની સંભાવના વધી, ભારતને પણ થશે ઘણી અસરો

GSTV Web News Desk
દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચે ટ્રેડવોરના તણાવને કારણે વૈશ્વિક મંદીની સંભાવનાઓ વધી રહી છે. અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલું ટ્રેડવોર આ સંકેતો આપી રહ્યું...

Twitterએ લોન્ચ કર્યો #TweetUps ગ્લોબલ પ્રોગ્રામ

Mansi Patel
દુનિયાની ટોપ માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરે પોતાનો ગ્લોબલ #TweetUps પ્રોગ્રામ શરૂ કરી દીધો છે. આ કન્વર્સેશન પ્રોગ્રામનો એક ઉદ્દેશ છે ડાયલોગ દ્વારા ઓનલાઈમ મોડ સુધી પહોંચવાનો....

ઉત્તર ધ્રુવમાં ગ્લોબલ વોર્મિંગની ભયાનક અસર, વિજ્ઞાનીઓ આપી આ ચેતવણી…..

pratikshah
તાજેતરમાં, કેમ્બ્રિજ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ સંશોધન કેન્દ્ર સ્થાપવાની યોજના બનાવી છે, જેમાં પૃથ્વીને ગ્લોબલ વોર્મિંગથી સુરક્ષિત કરવામાં મદદ કરશે. આમાં, વૈજ્ઞાનિકો એવા માર્ગો શોધી કાઢશે કે...

‘ગાંધી ગ્લોબલ પ્લે ભારત ભાગ્ય વિધાતા’ ના પ્રીમિયર શોનું કરાયું આયોજન

Yugal Shrivastava
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિની રાષ્ટ્ર વ્યાપી ઉજવણીના ભાગ રૂપે ‘ગાંધી ગ્લોબલ પ્લે ભારત ભાગ્ય વિધાતા’ ના પ્રીમિયર શોનું આયોજન પાલડી ટાઉન હોલ ખાતે...

બનાસકાંઠાના જસરા ગામે શિવ અને અશ્વ મેળો રંગે ચંગે સંપન્ન

Yugal Shrivastava
એકાવન હજાર દીવડાની મહા આરતી સાથે શિવ અને અશ્વ મેળો રંગે ચંગે સંપન્ન. લુપ્ત થતી અશ્વની જાતિને ટકાવી રાખવા અને અશ્વ શક્તિનું સન્માન થાય જેના ભાગ...

કંપાલામાં પીએમ મોદીએ ભારતીય સમુદાયને કર્યું સંબોધન, યુગાન્ડાની સેનાને ટ્રેનિંગ આપવાની ભારત કરશે વ્યવસ્થા

Yugal Shrivastava
યુગાન્ડાની રાજધાની કંપાલામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સમુદાયને સંબોધન કર્યું. આ નિમિતે અહીં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા. અહીં પીએમ મોદીએ સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ...

24 તારીખે લોન્ચ થઇ શકે છે MI A2, જાણો તેના ફિચર વિશે

Yugal Shrivastava
ચીની સ્માર્ટફોન મેકર Xiaomiએ પ્રથમ વખત ભારતમાં સ્ટોક એન્ડ્રોઇડ સાથે Mi A1 લોન્ચ કર્યો છે. સ્માર્ટફોન ભારતમાં ખૂબ પોપ્યુલર થયો અને સારું વેચાણ પણ કર્યું...

બીટકોઇનમાં રોકાણ મુસ્લીમોની આસ્થા સાથે સંકળાયેલું છે ?

Karan
દુબઇના દાયકાઓ જૂના ગોલ્ડ સૌકમાં ગ્રાહકો બંગડીઓ અને નેકલેસ માટે ટોળે વળે છે. એમિરેટ્સમાં આ કેન્દ્ર સોનાના વેપાર  અને બુલીયન માટે નાણાંકીય એન્જિનીયરીંગમાં એક નવી...
GSTV