Archive

Tag: Glen Maxwell

ક્રિકેટ પ્રેમીઓને ઝાટકો, IPL 2019માંથી બહાર થયા આ બે દિગ્ગજ બેટ્સમેન

આઈપીએલ 2019 શરૂ થતા પહેલા ક્રિકેટ પ્રેમીઓને મોટો ઝાટકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયન સ્ટાર ઑલરાઉન્ડર અને એક સમયે આઈપીએલના મિલિયન ડૉલર બેબી રહેલા ગ્લેન મેક્સવેલ તથા બેટ્સમેન આરોન ફિંચે વર્ષ 2019માં ટી-20 લીગની થનારી હરાજીમાંથી હટવાનો નિર્ણય કર્યો છે. ઓસ્ટ્રેલિયન ટીમનો…

મેક્સવેલનું ખરાબ ફોર્મ દિલ્હીની નિષ્ફળતાનું કારણ: પોંટિંગ

દિલ્હીનાં કોચ રિકી પોંટિગે હમવતન ખેલાડી ઓલરાઉંડર ગ્લેન મેક્સવેલનાં ખરાબ ફોર્મને દિલ્હીની નિષ્ફળતાનું મોટુ કારણ ગણાવ્યુ હતુ. તો સામા છેડે રિષભ પંતનાં વખાણ કર્યા હતા. દિલ્હીની આ સીઝન ભુલવાલાયક રહી એક તો કેપ્ટન બનેલાં ગંભીરે ઉપરાછાપરી મળેલી હારને પગલે રાજીનામું…

ઓસ્ટ્રેલિયાની વનડે ટીમમાંથી મૈક્સવેલ બહાર, ક્રિસ લિનની વાપસી

ઇંગ્લેન્ડ વિરુદ્ધની વનડે સિરીઝમાંથી ગ્લેન મૈક્સવેલ અને મૈથ્યૂ વેડને ઓસ્ટ્રેલિયન ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. મુખ્ય પસંદગીકાર ટ્રેવર હોન્સના જણાવ્યા પ્રમાણે મૈક્સવેલના પ્રદર્શનમાં વનડે માટે નિરંતરતા નહી હોવાથી ટીમમાં તેને સ્થાન આપવામાં આવ્યું નથી. જ્યારે એશિઝ ટેસ્ટ સિરીઝમાં શાનદાર પ્રદર્શન…

મૈક્સવેલ-સ્ટિવ સ્મિથે ફરી ઉડાવી વિરાટ કોહલીની મજાક

ચેતેશ્વર પૂજારાની 11મી ટેસ્ટ સદી ઉપરાંત બેટસમેનોની સૂઝબૂઝભરી બેટિંગની મદદથી ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે રાંચીમાં રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગ્સમાં 300 રનનો સ્કોર પાર કર્યો છે ત્યારે ટીમના કપ્તાન વિરાટ કોહલી બેટિંગ કરતા માટે મેદાન પર ઉતરતાની સાથે જ ઓસ્ટ્રેલિયનોએ પોતાના ચિર પરિચિત અંદાજમાં તેની નકલ કરી હતી.

મૈક્સવેલે કરી કમાલ, આ સિદ્વિ હાંસલ કરનાર બન્યો બીજો ઓસ્ટ્રેલિયન ક્રિકેટર

ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મૈક્સવેલે શુક્રવારે ભારત સામે રાંચી ટેસ્ટમાં ઇતિહાસ રચ્યો હતો. મૈક્સવેલે આ ટેસ્ટમાં સદી ફટકારી હતી અને આ સાથે તે આંતરરાષ્ટ્રીય ફોરર્મેટમાં સદી ફટકારનાર બીજો ઓસ્ટ્રેલિયન ક્રિકેટર બન્યો છે.

IPL 10: ગ્લેન મેક્સવેલ બન્યો કિંગ્સ ઇલેવન પંજાબનો નવો કેપ્ટન

આઇપીએલમાં પોતાના પ્રથમ ખિતાબ જીતવાના ઇરાદાથી કિંગ્સ ઇલેવન પંજાબે ઓસ્ટ્રેલિયાના બેટસમેન ગ્લેન મેક્સવેલને ટીમનો નવો કેપ્ટન બનાવ્યો છે. આઇપીએલ 2010ના સત્રમાં મુરલી વિજયની જગ્યાએ ગ્લેન મેક્સવેલ ટીમની કેપ્ટની કરતો નજરે આવશે. મહત્વનું છે કે, આઇપીએલ 2010 ની શરૂઆત પાંચ એપ્રિલથી શરૂ થશે અને 21 મે એ સમાપ્ત થશે.