GSTV

Tag : glass

કામના સમાચાર/ હંમેશા ઘરમાં કાચનું તુટવું નથી હોતું અશુભ, મળી શકે છે આ પોઝિટિવ સંકેત

Ankita Trada
શુભ-અશુભને લઈને કેટલીક વાતો આપણને બાળપણથી જ એટલી વધારે વખત જણાવવામાં આવે છે કે, તેની પાછળનું કારણ જાણ્યા વગર આપણે પણ તેને માનવા લાગીએ છીએ...

કોરોનાકાળમાં માસ્ક પહેરવાથી કાનમાં થાય છે દુઃખાવો, એક્સપર્ટે જણાવી આ ટીપ્સ

Ankita Trada
કોરોનાકાળમાં તમામ લોકોની લાઈફસ્ટાઈલમાં ઘણો ફેરફાર થયો છે. માસ્ક આપણા જીવનનું અભિન્ન અંગ બની ગયું છે. માસ્ક લગાવવાથી આપણે સંક્રમણના જોખમથી બચી શકાય છે. જોકે...

કાચનો પુલ જોવા માટે હવે ચીન સુધી લાંબા થવાની જરૂર નથી, ભારતનાં આ શહેરમાં છે બનાવવાની યોજના

Mansi Patel
ઉત્તરાખંડનું સૌથી પ્રખ્યાત પર્યટક સ્થળ ઋષિકેશ ગંગાના કાંઠે વસેલું એક ખૂબ જ સુંદર શહેર છે. શહેરમાં બનેલો પુલ લક્ષ્મણ ઝુલાની બરાબર સમાન બીજો બ્રિજ બનાવવાની...

2000 વર્ષ પહેલા થયેલા જ્વાળામુખી વિસ્ફોટમાં માણસનું મસ્તિક એવી ધાતુનું બની ગયું કે જાણીને વિશ્વાસ નહીં આવે

Arohi
દક્ષિણ ઇટાલીની સરહદે માઉન્ટ વેસુવિયસ નામનો જવાળામુખી આવેલો છે. માઉન્ટ વિસુવિયસ દુનિયાના ખતરનાક જવાળામુખીમાંનો એક માનવામાં આવે છે. ૨૦૦૦ વર્ષ પહેલા આ જવાળામુખીનો ભીષણ વિસ્ફોટ...

હવે ચીનમાં કાચના પુલો ભૂતકાળ બની જશે, સરકારે શાન ગણાતા આ પુલો મામલે લીધો છે આ નિર્ણય

Mansi Patel
ચીન દ્વારા કરેલા નિર્માણમાંથી કાંચના પુલનો વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાઇરલ થયો હતો. આ પુલ ઘણો જ લોકપ્રિય છે.. જો કે આ કાચના પુલને...
GSTV