મહાવિનાશ આવશે/ 10 હજાર કરોડ ટન બરફ પિગળ્યો, 27 જુલાઈએ એટલો ઓગળ્યો કે પાણીથી એક આખુ ઉત્તર પ્રદેશ ડૂબી જાય
બરફથી છવાયેલા રહેતા ગ્રીનલેન્ડ પર પણ હવે ગ્લોબલ વોર્મિંગની માઠી અસરો દેખાવા માંડી છે. 27 જુલાઈએ ગ્રીનલેન્ડના ઉત્તરી વિસ્તારમાં મોટા પાયે બરફ પીગળી ગયો હોવાથી...