GSTV

Tag : GirSomnath

ગીરસોમનાથમાં 100 જેટલા ખેડૂતોએ ગેસ પાઈપલાઈનને લઈને વિરોધ નોંધાવ્યો

Nilesh Jethva
ગીરસોમનાથ જીલ્લાના આલીદર ગામે ગેસની પાઈપલાઈન નાખવા મામલે ખેડૂતોનો વિરોધ જોવા મળ્યો છે. ખેડૂતોએ ગેસની પાઈપલાઈનનું કામ અટકાવવા માટે મીટીંગનું આયોજન કર્યું હતું. મીટીંગ પાછળનું...

30 મિનિટ સુધી કરાવી કસરત અને પછી હાથમાં આવ્યો મગર, જોવા માટે લોકોના ટોળે-ટોળા

Karan
કોડીનારના દેવલી ગામે મગર જોવા મળતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. મગર અંગેની જાણ સ્થાનિક વહીવટી તંત્રને કરવામાં આવતા મગરનું રેસ્ક્યૂ હાથ ધરવામાં આવ્યું હતું. મગરને...

પાકિસ્તાનની જેલમાં અઢી મહિના પહેલા મૃત્યુ પામેલા નાનુભાઇનો મૃતદેહ આજે ઉનાના પહોંચ્યો

Karan
પાકિસ્તાનની જેલમાં અઢી મહિના પહેલા મૃત્યુ પામેલા નાનુભાઇનો મૃતદેહ આજે ઉનાના કાજરડી ગામે લાવવામાં આવ્યો હતો. ત્યારે પરિવારે હૈયા ફાટ રુદન કર્યું હતું. પરિવારને આશા...

ખાંભાના ખડાધારમાં આ શખ્સે સિંહણને કુહાડીના 4 ઘા માર્યા, સિંહણને હવે….

Karan
ખાંભાના ખડાધારમા બકરાનું મારણ કરતા ઉશ્કેરાયેલા મનુ નામના શખ્સે સિંહણને કુહાડીના 4 ઘા માર્યા. ત્યારે વનવિભાગ દ્વારા સિંહણ પર હુમલો કરનાર શકંમદની પૂછપરછ હાથ ધરી...

કોડીનારમાં રાતોરાત ખેડૂતનો 5 વીઘાનો ઉભો પાક બળી ગયો, કારણ PGVCL…

Karan
કોડીનારના દુદાણાં ગામે સરપંચના શેરડીના પાક આગમાં લપટાયાની ઘટના બની છે. PGVCLનો વીજ તાર ખેતરમાં તૂટી પડતા લાગેલી આગને કારણે 5 વીઘા શેરડી બળીને ખાખ...

VIDEO: ભાદરવાની ગરમીમાં લીંબુ સોડા પીવા આખલો દુકાનમાં પહોંચ્યો

Karan
ભાદરવો મહિનો ચાલી રહ્યો છે. માથું ફાટી જાય તેવો તડકો પડે છે. ત્યારે સૌ કોઇને ઠંડાપીણા પીવાનું મન થાય છે. તો તેમાં આખલો કેવી રીતે...

ગીર-સોમનાથઃ વેરાવળ ન.પા.ની જનરલ બોર્ડની મિટિંગ બાદ હોબાળો, અને રાજીનામું

Karan
ગીર સોમનાથની વેરાવળ નગરપાલિકાની જનરલ બોર્ડની મિટિંગમાં હોબાળો થયો હતો. પૂર્વ ટીપી કમિટીના ચેરમેન દેવેન્દ્ર મોતીવરસને સેનેટીશન કમિટીના ચેરમેન બનાવતા ખાતાનો અસ્વીકાર કર્યો હતો. ભાજપ...

ગીરસોમનાથઃ ફરી એક વખત દલિત સમાજ દ્વારા અચોક્કસ મુદ્દતનું આંદોલન શરૂ

Arohi
ગીરસોમનાથ જિલ્લામાં ફરી એક વખત દલિત સમાજ દ્વારા અચોક્કસ મુદ્તનું આંદોલન શરૂ થયુ છે. ડારી ગામે સર્વે નંબર 598 વાળી ખાલસા થયેલી જમીન દલીત સમાજને...

ગીર-સોમનાથઃ અંબુજા સિમેન્ટે ખેડૂતોના પાકને નાશ કરવાનો કોન્ટ્રાક્ટ લીધો છે ?

Karan
ગીર સોમનાથના કોડીનારમાં અંબુજા સિમેન્ટ કંપનીની માઇન્સનો પાળો તૂટતા આજુબાજુના ગામોમાં તથા ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે. તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે...

સોમનાથ મંદિર પરિસરમાં આખલાઓની ફાઈટ

Karan
ભગવાન મહાદેવના સોમનાથ મંદિરના પટાંગણમાં પ્રતિદિન હજારો દર્શનાર્થીઓ આવતા હોય છે. ત્યારે મંદિર પરિસરમાં બે આખલા જાણે યુદ્ધે ચઢ્યા હતા. એકબીજાને સામસામે શિંગડા ભરાવીને બાખડતા...

ગીરસોમનાથઃ વરસાદથી ખેતરોમાં થયેલા નુકસાનનું વળતર ક્યારે આપશે સરકાર

Karan
ગીર સોમનાથ જિલ્લામાં અતિભારે વરસાદના કારણે અનેક ખેડૂતોને ભારે નુકસાની થઈ છે. જે અંગે અખિલ ભારતીય યદુવંશી મહાસભાએ કલેક્ટરને આવેદનપત્ર આપી વળતરની માગણી કરી છે....

વરસાદમાં રેલ ટ્રેક ધોવાયા, મીટર ગેજના આ રૂટ રહેશે બંધ

Karan
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી થયેલી તારાજીના કારણે રેલવે ટ્રેકોને નુકસાન થયું છે. જેથી મીટરગેજ ટ્રેનો એક મહિના સુધી બંધ રહેશે જેમાં વેરાવળ-દેલવાડા, જૂનાગઢ-દેલવાડા, અમરેલી- વેરાવળ, જૂનાગઢ...

વેરાવળ તાલુકામાં ખેડૂતોની માગણીઃ ‘નિષ્ફળ પાકના નુકસાનનું વળતર આપે સરકાર’

Karan
ગીર સોમનાથના વેરાવળમાં ભારે વરસાદના કારણે ખેતરમાં પાક નિષ્ફળ ગયા છે.જેમાં મગફળી, સોયાબીન, કપાસ જેવા પાકો નિષ્ફળ જતાં મોટું નુકસાન થયું છે. હજુ પણ ખેતરોમાં...

સીઅેમનો હેલિકોપ્ટરથી ગીરસોમનાથ જવાનો ફરી પ્રયાસ, વાયુસેનાના હેલિકોપ્ટરમાં નીકળ્યા

Karan
મુખ્યપ્રધાન વિજય ભાઈ રૂપાણી પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે નીકળ્યા છે. તેઓ એરફોર્સના ખાસ હેલિકોપ્ટરમાં પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે. તેમની સાથે મુખ્ય સચિવ ડો.જે. એન. સિંહ,...

પાણીમાં ગરકાવ થયો ગીર સોમનાથ જિલ્લો : ગીરગઢડા, ઉના અને કોડિનારમાં અાભ ફાટ્યું

Karan
ગીર સોમનાથ જિલ્લામાં ફરી આભ ફાટતાં સમગ્ર પંથક બેટમાં ફેરવાઇ ગયો છે. ગીર સોમનાથના ગીર ગઢડા, ઉના અને કોડીનારમાં ધોધમાર વરસાદને કારણે અનેક ગામડાઓ જળબંબાકાર...

સુત્રાપાડાઃ સરસ્વતી નદીમાં પાણી ઓસર્યા, માધવરાયજી મંદિરના થયા દર્શન

Arohi
ગીર સોમનાથમાં સરસ્વતી નદીમાં પુર બાદ સ્થિતિ સામાન્ય થઈ છે અને ફરી સુત્રાપાડાના સુપ્રસિદ્ધ માધવરાયજી મંદિર દર્શન થયા છે. ગીરના જંગલમાં ભારે વરસાદના કારણે પ્રાચીની...

ગીર સોમનાથ: પાક વિમો ન મળતા મુખ્ય આધાર કેરીના ઉત્પાદને ખેડૂતોને રડાવ્યા

Arohi
ગીર સોમનાથ પંથક જ્યાં કેરીનું ઉત્પાદન જ મુખ્ય આધાર છે અન્ય કોઇ ઉદ્યોગ ધંધા ન હોવાથી અહીં 70 ટકા કેસરનું ઉત્પાદન થાય છે. પરંતુ હવે...

ઉનાથી ગૌરવ સંવિધાન ગૌરવ યાત્રાનું પ્રસ્થાન

Karan
ઉના ત્રિકોણબાગ ખાતેથી સંવિધાન ગૌરવ યાત્રાનું પ્રસ્થાન થયું હતુ. આ યાત્રા ઉનાથી ગાંધીનગર સુધી પહોંચશે. યાત્રા પહેલા  સમઢીયાળાના દલિત પરિવારના પીડિતો અને અન્ય બીજા સામાજિક...
Do NOT follow this link or you will be banned from the site!