GSTV

Tag : Girls

વાઇરલ વિડીયો / સ્ટેજ પર ડાન્સ દરમિયાન આપસમાં બે છોકરીઓ વચ્ચે થયો ટકરાવ, જોરદાર થઈ મુક્કા લાત

GSTV Web Desk
આજકાલ બધા કહે છે કે ‘છોકરીઓ કોઈથી ઓછી નથી’. આખરે ઓછી હોય પણ કેમ? કારણ કે, તે કોઈપણ બાબતમાં પાછળ નથી. પરંતુ, કેટલાક કિસ્સાઓમાં તમે...

વાઇરલ વિડીયો / શિવપુરીમાં બે છોકરીઓ વચ્ચે રસ્તા પર ફાઈટ, એકબીજા પટકી – પટકીને માર્યા

GSTV Web Desk
શિવપુરી જિલ્લામાં બે છોકરીઓ વચ્ચે ભીષણ લડાઈનો વીડિયો વાયરલ થયો છે. બંને છોકરીઓ રસ્તા પર એકબીજાને માર મારી રહી છે. આ ઘટના શિવપુરી શહેરના માધવ...

Girls Unusual Habits : છોકરીઓની આ આદતો છોકરાઓને પાગલ બનાવે છે! પરંતુ ક્યારેય કહેશે નહીં

GSTV Web Desk
છોકરીઓની ઘણી આદતો છોકરાઓને પોતાની તરફ આકર્ષિત કરે છે, મોટાભાગે તેઓ આ બાબતો જાણતા પણ નથી હોતા. છોકરીઓની કોઈ ખાસ આદત અથવા કામને કારણે છોકરાઓ...

માગો એવી મળતી છોકરી, 5 છોકરા અને 5 છોકરીઓ એવી સ્થિતિમાં પકડાયા કે પોલીસને પણ શરમ આવી

Mansi Patel
લખીમપુર ખેરી જિલ્લાના પોલીસ સ્ટેશન સદર કોટવાલી વિસ્તારમાં પોશ વિસ્તારમાં પોલીસે સેક્સ રેકેટ પર દરોડો પાડ્યો હતો. પોલીસને બાતમીદાર પાસેથી બાતમી મળી હતી કે આ...

છોકરીઓને શોર્ટ સ્કર્ટ પહેરવા પર આ દેશમાં મૂકાયો પ્રતિબંધ, છોકરાઓ શર્ટલેસ નહીં થઈ શકે

Ankita Trada
સંસ્કૃતિના નામ પર પૂર્વી એશિયાના દેશ કંબોડિયામાં છોકરીઓને શોર્ટ સ્કર્ટ પહેરવા પર પ્રતિબંધ મૂકાયો છે. એટલું જ નહીં, પરંતુ છોકરાઓને પણ શર્ટલેસ લુક માટે મનાઇ...

સુંદર અને સુશીલ હોવા છતાં વર્ષોથી આ ગામની છોકરીઓ છે કુંવારી, લગ્ન માટે નથી મળતા છોકરા

Ankita Trada
લગ્ન માટે છોકરો અથવા છોકરી ન મળવી એક સામાન્ય સમસ્યા છે, પરંતુ આ સમસ્યા ત્યારે હોય છે, જ્યારે લગ્ન માટે લાયક છોકરા પાસે સારી નોકરી...

સોનુ સૂદની કમાલ જારી છે, કેરળમાં ફસાયેલી 177 છોકરીઓને એરલિફ્ટ કરાવી

Mansi Patel
કોરોના વાયરસને પગલે ચાલી રહેલા લોકડાઉનમાં બોલિવૂડની હસ્તીઓમાં સૌથી સક્રિય હોય તો તે સોનુ સૂદ છે.  સોનુ સૂદ તેના સેવાકાર્યોને કારણે દરરોજ પ્રકાશમાં આવતો રહે...

મહિલાનોના ટુંકા વસ્ત્રોથી પ્રકૃતિ રૂઠતા આવ્યો Corona, મોલાનાએ આપ્યું વિવાદિત નિવેદન

Arohi
પાકિસ્તાનના પ્રખ્યાત કટ્ટરપંથી મૌલાના તારિક જમીલે એક દિવસ પહેલા વડાપ્રધાનના કોરોના (Corona) વાયરસ ટેલિથોનમાં મીડિયા પર તેમની વિવાદિત ટિપ્પણી બદલ માફી માંગી છે. જો કે,...

મહિલાઓ હવે ‘ઝાંસી કી રાની’ થઇ શકશે : સરહદે મોકલવા સુપ્રીમની મંજૂરી

Arohi
સુપ્રીમ કોર્ટે  કેન્દ્ર સરકારને આદેશ કર્યો છે કે ઈન્ડિયન આર્મીમાં મહિલાઓને પણ પરમેનેન્ટ કમાન્ડ પોસ્ટિંગ આપવામાં આવે. એટલે કે અત્યાર સુધી મહિલા અધિકારીઓ શોર્ટ સર્વિસ...

શું તમારી પણ એકલા ફરવા જવાની ઈચ્છા છે? તો આ છે દેશના 5 સુંદર અને સુરક્ષિત શહેર

Ankita Trada
સામાન્ય રીતે તો, હરવા ફરવાનો શોખ આજના દરેક યુવાનોને હોય છે, પરંતુ કેટલાક લોકોને એકલા ફરવામાં ખૂબ શાંતિ મળતી હોય છે. આ પ્રકારના લોકો દેશ...

મનગમતી છોકરી સાથે કરો બળાત્કાર અને બનાવી લો પત્ની, નહીં થાય કોઈ સજા

pratikshah
તુર્કીમાં છેલ્લા ઘણા સમયથી એક વિવાદસ્પદ કાયદા બાબતે બબાલ મચ્યો છે. તુર્કીની સંસદમાં આ મહિનાનાં અંતમાં રજૂ થવાવવાળું આ બિલ 18 વર્ષથી નાની ઉંમરની કિશોરી...

સર્જરી કરાવીને ‘કુંવારી’ થઈ રહી છે છોકરીઓ, અહીંથી પકડાયા 22 ક્લિનીક

Mansi Patel
લગ્ન બાદ પ્રથમ રાત્રિ પહેલાં પોતાને કુંવારી સાબિત કરવા માટેના સામાજીક દબાણને લઈને હવે છોકરીઓ લગ્ન પહેલાં પોતાનાં કૌમાર્ય(પ્રાઈવેટ પાર્ટ)નું ઓપરેશન કરાવવા માટે સિક્રેટ ક્લિનીક...

ગુજરાતમાં મહિલાઓ માટે રાજકોટ પોલીસ બની સૌથી અગ્રેસર, 24 કલાક આપશે સુરક્ષા

Mansi Patel
મહિલાઓની છેડતીને અટકાવવા માટે રાજકોટ પોલીસ દ્વારા વિશેષ એપ તૈયાર કરવામાં આવી છે.પોલીસ દ્વારા ‘દુર્ગા શક્તિ’ નામની આ એપનું આજે અનાવરણ કરવામાં આવ્યું. પોલીસ કમિશ્નર...

આ વખતે નવરાત્રિમાં ખરી ફેશન તો ચમકતા સ્ટિક ઓન ટેટૂ નવું આકર્ષણ બન્યા

Mansi Patel
નવરાત્રિ શરૂ થવાને એક-બે દિવસ બાકી હોય  ત્યારે ખેલૈયા યુવક-યુવતીઓ, વસ્ત્રો, આભૂષણો, ગરબે રમવાના સ્થળ રમવાની સ્ટાઈલ વગેરે તમામ બાબતોની તૈયારી પૂરી કરી ચૂક્યા હોય...

‘કિસ’ના અનુભવને માણવા દરેક યુવતી કરે છે આ એક ખાસ વસ્તુ

Arohi
દંપતિ હોય કે ગર્લફ્રેન્ડ, બોયફ્રેન્ડ પોતાનો પ્રેમ દર્શાવવા માટેનો સૌથી બેસ્ટ રસ્તો છે કિસ.. ઝઘડો થયો હોય કે પ્રિયજન પર પ્રેમ આવે એક કિસ કરવાથી...

અનોખું ગામ: જ્યાં ખાલી જન્મે છે છોકરીઓ, વર્ષોથી આ કારણે છોકરાનો નથી થયો જન્મ

GSTV Web News Desk
શું તમે એવા ગામની વાત સાંભળી છે, જ્યાં ખાલી છોકરીઓનો જ જન્મ થાય છે. પોલેન્ડ અને ચેક રિપબ્લિકની સીમા પર એક અનોખું ગામ છે, જ્યાં...

કેનેડામાં વસતા સિંધી સમુદાય કરી રહ્યો છે પાકિસ્તાન સામે વિરોધ

GSTV Web News Desk
કેનેડામાં વસતા સિંધી સમુદાય તરફથી મોટા પાયા પર પાકિસ્તાનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કેનેડામાં વસતા સિંધી, પાક. માં રહેનાર હિંદુ સગીર યુવતીઓના જબરદસ્તી ધર્માંતરણ...

કસરત કરતી વખતે છોકરીના શરીરમાંથી પરસેવાની જગ્યાએ નીકળે છે આ વસ્તુ, ડોક્ટર પણ છે મુંઝવણમાં

GSTV Web News Desk
દુનિયામાં દરેક લોકો પોતાને ફિટ રાખવા માટે અને વજન વધતું અટકાવવા માટે જિમ જઈને ખૂબ કસરત કરે છે અને પરસેવો પાડે છે. પરંતુ તમે જાણો...

કલંક: નરાધમ પ્રોફેસર કરતો હતો આ કામ

GSTV Web News Desk
હરિયાણામાં સરકારી કોલેજમાં વિદ્યાર્થિનીઓ સાથે યૌન શોષણ કરવાનું સામે આવ્યું છે. ફરિદાબાદના રાજકીય મહાવિદ્યાલયનો આરોપ સામે આવ્યા પછી એક પ્રોફેસર અને બે કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં...

આ ચાર રાશીની છોકરીઓ પોતાના જીવન સાથીને ખુશ રાખવામાં કોઇ કચાશ રાખતી નથી

Arohi
જે કોઇ વ્યકિતના જીવનમાં સારો મહિલા સાથી હોય તે બહુ પ્રગતિ કરી શકે છે. કારણ કે મહિલા સાથી દવારા જે ભાવનાત્મક સહયોગ મળે છે તેવો...

સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ કરતી છોકરીઓ થઈ જાવ સાવધાન, સામે આવી છે આ ખબર

Arohi
આજ કાલના જીવનમાં સોશિયલ મીડિયા એક મહત્વનો ભાગ બની ચુક્યું છે. લોકો વધુને વધુ સમય સોશિયલ મીડિયા પર પસાર કરવાનું પસંદ કરે છે સવારે ઉઠતાની...

અહીં 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર વેચી દેવાય છે યુવતીઓને, જાણીને રૂંવાડા ઉભા થઈ જશે

Yugal Shrivastava
આજે અમે તમને એક એવા ગામની કહાની જણાવવા જઈ રહ્યાં છીએ, જેને જાણીને તમારા રૂંવાડા ઉભા થઈ જશે. આ કહાની ખૂબ દર્દનાક છે. મધ્ય પ્રદેશના...

ગરીબીના કારણે અહીંની મહિલાઓ પીરિયડ્સમાં કરે છે અખબાર-પાંદડાનો ઉપયોગ

Yugal Shrivastava
પૅડમેન ફિલ્મ બાદ ભારતમાં જ્યાં લોકો પીરિયડ્સ (માસિક) પર ખૂલીને વાત કરવા લાગ્યાં છે ત્યારે સરકારે પણ સૅનિટરી નૅપકિન્સ પરથી GST હટાવી દીધો છે. પરંતુ...
GSTV