વર્ષ 1947માં ભાગલા વખતે જ તમામ મુસલમાનોને પાકિસ્તાન મોકલી દેવાની જરૂર હતી, ભાજપના સાંસદ ભડકયા
ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહે ફરી એક વખત વિવાદિત નિવેદન આપ્યું છે. બિહારના પૂર્ણિયામાં ગિરિરાજ સિંહે જણાવ્યું કે વર્ષ 1947માં ભાગલા વખતે...