GSTVના અહેવાલનો પડઘો / ગુલામો જેવી જીંદગી જીવવા મજબૂર ગીરના અંતરિયાળ વિસ્તારના લોકો, હવે જમીન અને મકાનોનો થશે સર્વે
સામાજિક જવાબદારી નિભાવવામાં હંમેશા અગ્રેસર રહેતા જીએસટીવીના સચોટ અને અસરદાર અહેવાલનો ફરી એક વખત પડઘો પડ્યો છે. જીએસટીવીએ ગીરમાં ગુલામ શિર્ષક હેઠળ વિશેષ અહેવાલ પ્રસારિત...