અસંતોષ/ ઘઉંનુ નકલી બિયારણ મળતા આ વિસ્તારના ખેડૂતોએ આપી આત્મવિલોપન અને ચૂંટણી બહિષ્કારની ચીમકી
ગીર સોમનાથનાં કોડીનાર અને આસપાસનાં તાલુકાનાં ખેડૂતોએ સ્થાનિક ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. ઘઉંની ખેતી કરતા ખેડૂતોને નબળી ગુણવત્તાનું બિયારણ આવતા ભારે નુકસાન વેઠવાનો...