GSTV
Home » GIR SOMANATH

Tag : GIR SOMANATH

પીજીવીસીએલના કર્મચારીની મોત બાદ હવે પરિવારે આત્મવિલોપનની આપી ચીમકી

Mayur
ગીર સોમનાથમાં પીજીવીસીએલના કર્મચારીનુ વિજ કરંટ લાગવાથી મોત થતા મૃતકના પરિવારજનોએ આત્મવિલોપન કરવાની ચીમકી આપી છે.  મૃતકના પરિવારનું કહેવુ છે કે, જ્યા સુધી પીજીવીસીએલના અધિકારી...

સિંહો મામલે ગુજરાત સરકાર પાસેથી નથી ફૂલપ્રૂફ પ્લાન, હવે લીધો આ નિર્ણય

Mayur
ગીરના 23 સિંહોના મોત બાદ સફાળા જાગેલા વન વિભાગે તમામ સિંહોના ચેકિંગનો નિર્ણય લીધો છે. ત્યારે ગીરના સિંહોના લોહીના સેમ્પલ લેવાની કામગીરીના બીજા તબક્કાનો પ્રારંભ...

સિંહોના મોત બાદ શ્રદ્ધાંજલી કાર્યક્રમને મંજૂરી ન અપાતા સિંહ પ્રેમીઓ નારાજ

Hetal
ગીરનું ઘરેણું એવા 23 સિંહોના તાજેતરમાં મોત નિપજ્યા છે જેમને શ્રદ્ધાંજલી આપવા તેમજ હવે કોઇ સિંહોના મોત ન થાય તે સંદર્ભે પર્યાવરણ બચાવ સમીતી દ્વારા એક...

શ્રાવણ મહિનામાં સોમનાથ મહાદેવના દર્શને આવ્યા લાખો શ્રદ્ધાળુ

Shyam Maru
વિખ્યાત સોમનાથ મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન કુલ આઠ લાખથી વધુ યાત્રીકોએ દશઁનનો લાભ લીધો. જેમાં આ વર્ષે સોમનાથ ટ્રસ્ટની આવક પણ ગત વષઁની સરખામણીમાં...

અટલ બિહારી વાજપેયીની અસ્થી વિસર્જન યાત્રા, સોમનાથ યુનિવર્સિટીના ત્રિવેણી સંગમમાં જવા રવાના

Mayur
દેશના લોકપ્રિય નેતા સ્વ.અટલજીના અસ્થી વિસર્જન માટેની યાત્રા સોમનાથ યુનિવર્સિટીથી ત્રિવેણી સંગમ જવા માટે રવાના થઇ હતી. યાત્રાને ભૂદેવો દ્વારા શાસ્ત્રોકત વિધી પૂર્ણ કર્યા બાદ...

ગીર સોમનાથ : સેલ્ફી લેતી મહિલાનો પગ લપસતા જમઝીર ધોધમાં ખાબકી

Mayur
ગીર સોમનાથનો જમજીર ધોધ ખતરનાક ગણાય છે. આ ધોધમાં નહાવા પર પ્રતિબંધ છે. ત્યારે આ ધોધની નજીકથી એક મહિલાએ સેલ્ફી લેવા જતા સમયે મહિલાનો પગ...

ગુજરાતમાં અહીં વરસાદની ચાહત બની આફત, હાલત થઈ દયનીય

Mayur
રાજયમાં કેટલીક જગ્યાએ વરસાદની ચાહત હવે આફત બની રહી છે. વધારે પડતા પાણીની આવક હવે જાવક બને તેવી લોકો આશા રાખી રહ્યા છે. ગીર સોમનાથ...

ગીર સોમનાથમાં અનરાધાર વરસાદના કારણે સોસાયટીઓ નદીમાં પરિવર્તિત થઇ

Mayur
ગીર સોમનાથમાં મુશળધાર વરસાદ વરસતા સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતુ. ભારે વરસાદને કારણે વેરાવળની અનેક સોસાયટીઓ બેટમાં ફેરવાઈ ગઈ હતી. અહીંની આખી સોસાયટી પાણીમાં...

ગીર સોમનાથમાં સતત ચાર દિવસ વરસાદના કારણે 300 ખેતરો તળાવ બન્યા

Mayur
ગીર સોમનાથ પંથકમાં સતત ચાર દિવસથી મેઘરાજાએ જાણે મંડાણ કર્યા હોય ચારેતરફ જળબંબાકાર જેવી સ્થિતી સર્જાઇ છે. વડોદરા ડોડીયા ગામ બેટમાં ફરેવાયુ છે. 300 જેટલા...

ગીર સોમનાથમાં સ્થિતિ વણસતા પહેલા જ એનડીઆરએફની ટીમ પહોંચી ગઇ

Mayur
ગીર સોમનાથના ઉના પંથકના દરિયાકાંઠાના ગામોમાં હાઈટાઈડથી સ્થિતિ વણસે તે પહેલા એનડીઆરએફની ટીમ પહોંચી ગઈ છે. અને વરસાદી આફત કે હાઈટાઈડના આફત સામે પહોંચી વળતા...

ગીર-સોમનાથમાં ધોધમાર વરસાદ, ખેતરો બેટમાં ફેરવાતા પાક નિષ્ફળ જાય તેવી ભીતી

Bansari
ગીર સોમનાથ પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે.  ગીર સોમનાથના સુત્રાપાડા,  કોડીનાર અને ગીર ગઢડામાં ધોધમાર વરસાદમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેથી ખેતરો બેટમાં ફેરવાયા...

ગીરસોમનાથના કોબ ગામ ખાતે ચાલતા કૂટણખાના પર જનતા રેડ, એક યુવતી અને બે શખ્સો ઝડપાયા

Bansari
ગીરસોમનાથના ઉનાના કોબ ગામે ચાલતા કુટણખાના પર જનતા રેડ પાડવામાં આવી છે અને બાદમાં પોલીસને બોલાવીને બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.ઉનાના કોબ ગામે છેલ્લા...

ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામે ભેદી ધડાકાથી લોકોમાં ફફડાટ

Mayur
ગીર સોમનાથના ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામે ભેદી ધકાડાથી લોકોમાં ફફડાટ જોવા મળ્યો છે. ધોકડવાના આસપાસના ગામો સહિત ગીર જંગલમાં ભેદી ધડાકાનો અવાજ સંભળાયો હોવાની ચર્ચા...

આજથી ગીરમાં સિંહોનું વેકેશન શરૂ, ટુરિસ્ટો માટે સિંહ દર્શન બંધ

Hetal
એશિયા ટીક સિંહોના નિવાસસ્થાન સાસણ ગીરમાં આજથી સિંહ દર્શનનું વેકેશન શરૂ થયુ છે. જે 16 ઓક્ટોબર સુધી ચાલવાનું છે. એટલે કે આજથી ટુરિસ્ટો સાસણ ગીરમાં...

વેરાવળની યુવતી પર દુષ્કર્મ, બે મહિલા આરોપીની પણ સંડોવણી

Mayur
વેરાવળમાં એક યુવતીએ પોતાના પર સામૂહિક બળાત્કાર થયાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ યુવતીએ વેરાવળના મુસ્લિમ યુવક સોયબ સોરઠીયા સહિત કુલ 5 યુવકો સામે અલગ...

સોમનાથ મંદિરનો 68મો સ્થાપના દિન : વિશેષ આરતી અને પૂજાનું આયોજન

Mayur
સોમનાથ મંદિરનો આજે 68 મો સ્થાપના દિવસ છે. 11 મે 1951 ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતી ડો.રાજેન્દ્ર પ્રસાદના હસ્તે સવારે 9:46 મિનિટે મંદીરની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ...

GSTVનો અહેવાલ : ગીર સોમનાથના વેરાવળ ખાતેના પાંજરાપોળની સ્થિતિ દયનીય

Mayur
રાજ્યમાં ગૌશાળાઓ અને પાંજરાપોળની હાલત વિકટ બની છે. જીએસટીવીની ટીમે ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ પાંજરાપોળ સંચાલીત ગૌશાળાની વાસ્તવિકતા ચકાસી. જો જાણવા મળ્યું કે પશુઓમાટે ઘાસચારો...

ગુજરાતનો એક એવો જિલ્લો જે હજુ જંગલ રાજમાં જીવે છે

Mayur
વાત છે ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકાના એવા ગામની કે જે આજે પણ જંગલ રાજમાં જીવે છે. અહીં પાણી અને વીજળી જેવી પ્રાથમિક સુવિધાઓ પણ...

ગીર સોમનાથમાં સૌરાષ્ટ્ર દલિત સંગઠન દ્વારા ધરણા, જાણો શું છે કારણ ?

Mayur
ગીર સોમનાથ જિલ્લામાં ઈણાજ ગામે આવેલી કલેક્ટર કચેરીએ સૌરાષ્ટ્ર દલિત સંગઠન દ્વારા ધરણા કરવામાં આવ્યા છે. સરકારના પરીપત્ર મુજબ જમીન વિહોણા દલિતોને પડતર જમીન ફાળવાવમાં...
Do NOT follow this link or you will be banned from the site!