GSTV

Tag : giloy

Immunity Booster / કોરોનાકાળમાં ઈમ્યુનિટી બૂસ્ટ કરે છે આ ઉકાળો, ડેન્ગ્યુ સહિતના અન્ય રોગોમાં પણ ફાયદાકારક

Zainul Ansari
ગિલોય એ ખૂબ જ સસ્તી આયુર્વેદિક દવા છે અને તે સરળતાથી ઉપલબ્ધ છે. તેને ગુડુચી અથવા અમૃતા તરીકે પણ ઓળખવામાં આવે છે. આયુર્વેદમાં ગિલોયનો ઉપયોગ...

ઓમિક્રોન / ઇમ્યુનિટી માટે ગિલોયનું વધુ સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક, જાણી લો કેવી થાય છે આડઅસર

Bansari Gohel
ભારત સહિત વિશ્વના ઘણા દેશો હાલમાં કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરી રહ્યા છે. નિષ્ણાતો કહે છે કે ઓમિક્રોન વેરિઅન્ટ ડેલ્ટા કરતાં ઓછું ખતરનાક છે, પરંતુ...

અગત્યનું/ ગિલોય સમજીને તમે ક્યાંક આ વસ્તુનું સેવન તો નથી કરી રહ્યા ને? આ રીતે કરો અસલી-નકલીની ઓળખ

Bansari Gohel
મોટાભાગના લોકો ગિલોયનો રસ, ગિલોયનો ઉકાળો અને તેમાંથી બનેલી અન્ય પ્રોડક્ટ્સનું સેવન કરે છે, પરંતુ આયુષ મંત્રાલયે ચેતવણી આપી છે કે ગિલોયનું સેવન કરતા પહેલા...

હેલ્થ/ ગિલોયનું આડેધડ સેવન કરતા હોય તો ચેતજો, શરીરના આ અંગને કરે છે સૌથી વધુ નુકસાન

Bansari Gohel
કોરોના કાળમાં, મોટાભાગના લોકો સંક્રમણથી બચવા માટે ઔષધિઓમાંથી બનાવેલા ઉકાળાનો ઉપયોગ કરે છે. આ તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. નિષ્ણાંતોના મતે ઔષધિઓનો ઉપયોગ કરવાથી...

ગિલોય જ્યુસના ફાયદા- ગિલોયનો રસ પ્રતિરક્ષા માટે અમૃત છે, જાણો તેના ફાયદા

Pravin Makwana
ગિલોયના પાંદડા બેક્ટેરિયા અને વાયરસથી થતા ઘણા રોગોને મૂળમાંથી દૂર કરવાની ક્ષમતા ધરાવે છે. ગિલોયનો ઉકાળો શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારીને રોગો સામે લડવાની શક્તિ...

Natural Remedy : આયુર્વેદિક ઔષધિ છે ગિલોય, તેના ફાયદા જાણશો તો રહી જશો દંગ, ભરપુર ગુણોથી ભરેલી છે ગિલોય

Chandni Gohil
ગિલોય એક આયુર્વેદિક ઔષધિ છે, જેનો ઉપયોગ વર્ષોથી દવા તરીકે કરવામાં આવે છે. સંસ્કૃતમાં ગિલોયને અમૃતા કહેવામાં આવે છે. જેનો અર્થ છે “અમરત્વનું મૂળ” કારણ...

હેલ્થ/ ઇમ્યુનિટી વધારવાના ચક્કરમાં આડેધડ ના કરવા લાગતા ગળોનું સેવન, થઇ શકે છે આ ગંભીર આડઅસરો

Bansari Gohel
ગળોનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારક છે. પ્રાચીન કાળથી જ ગળોનો ઉપયોગ દવાઓમાં કરવામાં આવે છે. કોરોના કાળમાં ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવવા માટે ઘણાં...

Health Tips: ‘ગિલોયનો ઉકાળો’ બનાવવાની આ છે સાચી રીત, આટલી માત્રાથી વધુનું સેવન સ્વાસ્થ્યને કરશે નુકસાન

Bansari Gohel
બદલાતી મોસમમાં, આપણી ઇમ્યુનિટી એટલે રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય છે. આવી સ્થિતિમાં લોકો ઝડપથી માંદા પડે છે. બીજી તરફ, કોરોના રોગચાળાએ લોકોને ભયભીત પણ કર્યા...
GSTV