GSTV

Tag : GIDC

ગરીબોના મોઢા નો કોળિયો છીનવવાનો કાળો કારસો…

Zainul Ansari
રાજ્ય સરકાર તરફથી ગરીબી રેખાની નીચે જીવતા અને અતિમધ્યમ વર્ગના લોકોને સસ્તા દરે અનાજ મળી રહે તેના માટેની યોજના વર્ષોથી લાગુ કરવામાં આવી છે પણ...

ગરીબોના અનાજનો દુશ્મન કોણ, તેઓના મોઢાનો કોળિયો છીનવનાર કોણ છે?

Zainul Ansari
શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા નરોડા પોલીસ સ્ટેશનની હદમાં નરોડા GIDC ના ફેઝ-1 આવેલી છે આજ GIDCમાં સરકારી અનાજના ગોડાઉન છે અને આ ગોડાઉનમાંથી સરકારી સિક્કાઓ...

ભરૂચની અંકલેશ્વર GIDCમાં આવેલી કેમિકલ કંપનીમાં આગ, 3 કામદારો દાઝી જતા સારવાર માટે ખસેડાયા

HARSHAD PATEL
અંકલેશ્વર જીઆઇડીસીની શ્યામ એન્ટર પ્રાઈઝ કંપનીમાં ભીષણ આગ લાગતા ત્રણ કામદારો દાઝ્યાં છે. જેથી ત્રણેય કામદારોને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. જો કે, કંપનીમાં આગ...

BIG BREAKING : GIDCના ઊદ્યોગકારોને મળશે અંદાજે રૂ.500 કરોડની રાહત, રૂપાણી સરકારે લીધો મોટો નિર્ણય

Zainul Ansari
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાની બીજી લહેર બાદ રાજ્યના ઊદ્યોગકારો, MSME એકમોને આ બીજી લહેરની આર્થિક પ્રતિકુળ સહાયથી પૂન:બેઠા થવા માટેની રાહત આપતા મહત્વના નિર્ણયો...

અમદાવાદ બાદ હવે વલસાડમાં પણ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, મોટી જાનહાની ટળી

pratikshah
છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં આગ લાગવાના અનેક બનાવો સામે આવ્યા છે. હમણાં થોડા દિવસ પહેલા જ અમદાવાદના પીરાણા ખાતે પીપળજ રોડ પર...

વાપી જીઆઈડીસીની એક કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયરની 11 ગાડી ઘટના સ્થળે, આસપાસનો વિસ્તાર ખાલી કરાવાયો

GSTV Web News Desk
વાપી જીઆઈડીસીની એક કંપનીમાં આગ લાગી છે. કંપનીમાં આગ લાગતા અફરાફરીનો માહોલ સર્જાયો હતો. કંપનીમાં કેમિકલ પ્રોડક્ટ્સ અને જ્વલનશીલ પદાર્થનો સ્ટોક ડ્રમમાં ભરેલો હતો અને...

આર્થિક મહામારી કેવી સ્થિતિ સર્જી શકે? વટવામાં સામુહિક આપઘાત અંગે થયા ચોંકાવનારા ખુલાસા

Arohi
વટવાના વિંઝોલ વિસ્તારમાં પ્રયોશા રેસીડેન્સીંમાં  એક જ પરિવારના છ વ્યક્તિના આપઘાતની ઘટનાએ ફરી એક વખત આર્થિક મહામારી કઈ સ્થિતિ સર્જી શકે તેની ચિંતા વ્યક્ત કરવા...

GIDCમાં મોડી રાત્રે લાગેલી આગ હજુ કાબુમાં નથી આવી, ફાયરબ્રિગેડના 40 અધિકારીઓ ઘટના સ્થળે

Arohi
વડોદરા જિલ્લાના વાઘોડિયા GIDCમાં આવેલી જય એગ્રો કંપનીમાં ગત મોડી રાતે લાગેલી આગ હજુ યથાવત છે અને ફાયર વિભાગ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરાયો છે....

અહીં કોરોનાનો એક પણ કેસ ન નોંધાતા સરકારની ગાઈડલાઈન હેઠળ GIDC શરૂ થશે

Mansi Patel
દેશમાં લોકડાઉનનો માહોલ છે. ત્યારે ઓદ્યોગિક એકમો પડી ભાંગ્યા છે. પરંતુ ઔદ્યોગિક નગરી વાપીમાં હજુ સુધી કોરોનાનો એક પણ કેસ નથી નોંધાયો. જેથી કરીને અગામી...

વાપી જીઆઈડીસીમાં વિસ્ફોટ બાદ લાગી ભીષણ આગ, લોકોના જીવ તાળવે ચોટ્યાં

GSTV Web News Desk
વાપી જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં ભીષણ આગ લાગી હતી. ત્યારે આગ પર કાબૂ મેળવવા 5થી વધુ ફાયર બ્રિગેડની ગાડીની મદદ લેવામાં આવી હતી. પ્રાપ્ત થતી માહિતી...

અરવલ્લીના મોડાસામાં GIDCમાં આવેલી નમકીન બનાવતી ફેક્ટરીમાં લાગી આગ

Mansi Patel
અરવલ્લીના મોડાસામાં જીઆઇડીસીમાં આવેલી નમકીન બનાવતી ફેક્ટરીમાં આગ લાગી હતી. ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આગ લાગવાનું કારણ...

ચાંગોદર જીઆઇડીસીના કેમિકલયુક્ત પાણીથી થતા નુકશાન મામલે આખરે તંત્ર કુંભકર્ણ ઉંઘમાથી જાગ્યું

GSTV Web News Desk
ચાંગોદરના મોરૈયા મટોડા જેવા ગામોમાં ચાંગોદર જીઆઇડીસીમાંથી કેમિકલયુક્ત પાણી ખેતરોમાં અને રસ્તાઓ પર છોડવામાં આવે છે. જેને લઇ જીએસટીવી દ્વારા અહેવાલ દર્શાવ્યો હતો. ત્યારે આ...

વડોદરાની મકરપુરા જીઆઇડીસીમા બ્લાસ્ટ થતા આગ લાગી, છથી વધુ લોકો દાઝ્યા

GSTV Web News Desk
વડોદરાની મકરપુરા જીઆઇડીસીમા આવેલી કંપનીમા આગ લાગી હતી. 336 નંબરના પ્લોટમાં બ્લાસ્ટ થતા આગ લાગી હતી. આગમા છ કરતા વધુ લોકો દાઝ્યા હતા. ઇજાગ્રસ્તનો આંકડો...

સરકારે પાણીની કિંમતમાં દોઢ ગણો વધારો ઝીંકતા ઉદ્યોગ જગતમાં નારાજગી

Mansi Patel
વલસાડ જીલ્લાની ઉમરગામ જીઆઈડીસીમા 1,200થી વધુ નાના મોટા એકમો છે. સરકારે ઉમરગામના ઉદ્યોગ જગત અને રહેણાંક વિસ્તારમા અપાતા પાણી ભાવમાં લિટરદીઠ દોઢ ગણો વધારો કર્યો...

રાજકોટની કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગ બની વિકરાળ, ચાર જેટલા ફાયરમેન પણ દાઝ્યા

GSTV Web News Desk
રાજકોટમાં આજી GIDCમાં કેમિકલની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. 10 જેટલા ફાયર ફાઈટરો ઘટના સ્થળ પર પહોંચી આગ ઓલવવા ભારે જહેમત કરી રહ્યા છે. દરમિયાન...

નરોડાનાં GIDCમાં 1.75 લાખ રૂપિયાની થઈ ચોરી,સમગ્ર ઘટના CCTVમાં થઈ કેદ

Mansi Patel
અમદાવાદના દિવસેને દિવસે ક્રાઇમનો રેટ વધતો જઈ રહ્યો છે. ત્યારે નરોડા જીઆઇડીસીમાં ચોરીની ઘટના સામે આવી છે. જેમાં એક ગઠિયો ખુલ્લી દુકાનમાંથી  ફક્ત ત્રણ મિનિટમાં...

દેશ ભરમાં સ્વચ્છતા જાગૃતિ માટે અભિયાન, અહીં GIDC ખુલ્લામાં ઠાલવે છે કચરો

Arohi
સ્વછતા જાગૃતિને લઈને એક તરફ દેશમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આ તરફ ઉમરગામના ઔદ્યોગિક વિસ્તારમા કંપની સંચાલકોએ સ્વચ્છતાની આબરૂના ધજાગરા ઉડાવ્યા છે....

ફરિયાદ કરીને કંટાળેલા પ્રજાજનો જાતે જ રસ્તા પરના ખાડા પુરવા લાગ્યા

Arohi
અમદાવાદમાં સામાન્ય વરસાદ પડતાની સાથે રસ્તાઓ પર ખાડા પડે છે. તેમ છતા કોર્પોરેશન દ્વારા શહેરમાં ખાડા પૂરવામાં આવ્યા હોવાના દાવા કરવામાં આવે છે. જોકે, વડવા...

વડોદરામાં GIDCમાં વરસાદી પાણી ભરાતા 200થી વધુ ફેક્ટરીઓને નુકસાન થવાની શક્યતા

Mansi Patel
વડોદરાના સાવલી-મંજુસર જીઆઈડીસીમાં પાણી ભરાયા છે. જીઆઈડીસીમાં પાણી ભરાઈ જવાના કારણે સેંકડો રાહદારીઓ અટવાયા છે. અને વાહનોની લાંબી કતાર લાગી છે. 200થી વધુ ફેક્ટરીઓ બંધ...

વડોદરામાં ભારે વરસાદના કારણે જીઆઈડીસીમાં પાણી ભરાયા, કામદારો મુકાયા હાલાકીમાં

Arohi
વડોદરા શહેર ઉપરાંત જિલ્લામાં પણ ભારે વરસાદને કારણે પાણી ભરાયા છે. મંજુસર જીઆઈડીસીમાં પાણી ભરાયા. જેને કારણે જીઆઈડીસીમાં આવતાં કામદારો અટવાયા. જીઆઈડીસીમાં મોટાભાગની કંપનીઓ અને...

હાલોલ જીઆઇડીસીમાં આગ લાગતા અફરા તફરી, ફાયર ફાઈટરો ઘટના સ્થળે

GSTV Web News Desk
હાલોલ જીઆઇડીસીમાં સત્યમ ઇન્ડસ્ટ્રીઝ પ્લાસ્ટિક ફેકટરીમાં ભીષણ આગની ઘટના બની છે. પ્લાસ્ટિક રો-મટીરીયલના ગોડાઉનમાં ભીષણ આગની ઘટના બાદ હાલમાં હાલોલ કાલોલ સહિત ખાનગી કંપનીઓના ફાયર...

ગુજરાતની પાંચ GIDC પોલ્યુટેડ જાહેર, આ રાજ્યની જીઆઈડીસી સૌથી વધારે ફેલાવે છે પ્રદૂષણ

Mayur
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ગુજરાતની પાંચ GIDCને ક્રિટિકલ પોલ્યુટેડ જાહેર કરી છે. જેમા વડોદરાની જીઆઈડીસી સૌથી વધારે પ્રદૂષણ ફેલાવતી હોવાનું સામે આવ્યુ. એનજીડીના જણાવ્યા પ્રમાણે વડોદરા,...

હાલોલ જીઆઇડીસીના પ્રદૂષિત પાણીથી ગામ લોકો થઈ રહ્યા છે બીમાર, તંત્રના આંખ આડા કાન

GSTV Web News Desk
પંચમહાલના હાલોલના બાકરોલ નજીકથી પસાર થતી કરાડ નદીમાં સફેદ ફીણના ગોટેગોટા સર્જાયા હતા. હાલોલ જીઆઇડીસીનું પ્રદૂષિત પાણી વરસાદી પાણી સાથે નદીમાં આવતા નદીનું પાણી ખૂબ...

રાજકોટમાં જીઆઈડીસીના કેમેકિલ વાળા પાણી ગામના ચેકડેમમાં ભરાયા

Arohi
રાજકોટમાં મેટોડા જીઆઈડીસીના ઉદ્યોગોનાં કેમેકિલ વાળા પાણી ગામના ચેકડેમમાં ભરાયા. જેને કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે. કેમિકલયુક્ત પાણી આવતાં ચેકડેમમાં ફીણ જોવા મળ્યું. આવા પ્રદુષિત...

અંકલેશ્વર GIDCમાં ફાયરિંગથી મોતને ઘાટ ઉતારવાની ઘટનાનો આરોપી ઝારખંડથી ઝડપાયો

Karan
અંકલેશ્વર જીઆઈડીસીમાં ફાયરીંગ કરી મોતને ઘાટ ઉતારી દેવાના ચકચારી ગુનામાં આરોપી શૂટર મોહમદ સીરાજને દેશી તમંચા સાથે ઝારખંડથી ઝડપી પાડવામાં આવ્યો છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ...

જંતુનાશક દવાનો જથ્થો મળી આવ્યો, જાણિતી કંપનીના લેબલ લગાવવામાં આવતું હતું

Karan
અંકલેશ્વરની રાધે એગ્રોસેલ્સ કંપની 4 જુદી જુદી કંપનીની ડુપ્લીકેટ જંતુનાશક દવા બનાવતા ઝડપાયા છે. ટ્રુ બડી કન્સલ્ટન્સી પ્રા.ઇન્ડીયા લિમિટેડ નામની ઓથોરાઇઝ એજન્સીએ અંકલેશ્વર તાલુકા પોલીસને...

અંકલેશ્વરના પાનોલીમાં રીએક્ટર સાફ કરી રહેલા 2 મજૂરોનાં મોત, 3ની હાલત ગંભીર

Yugal Shrivastava
અંકલેશ્વર પાનોલી જીઆઇડીસીમાં ટેકનો ડ્રગ ઇન્ટરમીડિયેટ કંપનીમાં રીએક્ટર સાફ કરી રહેલા 5 કામદારોને ઝેરી ગેસની અસર થતા બે કામદારોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા. જ્યારે...

વાપીઃ એપેક્સ ફાર્મા કંપનીના બોઈલરમાં બ્લાસ્ટ, જીઆઈડીસીમાં છવાયો અંધારપટ

Arohi
વાપીની એપેક્સ ફાર્મા કંપનીના બોઇલરમાં બ્લાસ્ટ થતા નાસભાગ મચી ગઈ હતી. બોઈલર બ્લાસ્ટને કારણે ગેસ લીકેજ થતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી છે. આ બ્લાસ્ટમાં...

હાલોલઃ જીઆઈડીસીમાં ટાયરના ગોડાઉનમાં ભિષણ આગ

Arohi
હાલોલની જીઆઇડીસીમાં આવેલા ટાયરના ગોડાઉનમાં ભિષણ આગ લાગી. ગોડાઉનમાં મોટા પ્રમાણમાં ટાયર હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. ત્યારે આગની ઘટના અંગેની જાણ...

અમદાવાદમાં પરપ્રાંતિયોનો ડર દૂર કરવા હવે આ સત્તાધીશો આગળ આવ્યા

Yugal Shrivastava
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતા પરપ્રાંતિયોનો ડર દૂર કરવા પોલીસ અને નરોડા જીઆઈડીસીના સત્તાધીશો આગળ આવ્યા છે. પોલીસ અધિકારી નીરજ બડગુજર સહિતના અધિકારી અને જીઆઈડીસીના હોદ્દેદારોએ...
GSTV