ક્રિપ્ટોકરન્સી એક્ષચેન્જના સ્થાપકનું ભારતમાં અચાનક મોત, જાણો કેટલા કરોડો ફસાયા
કેનેડાના સૌથી મોટા ક્રિપ્ટોકરન્સી એક્ષચેન્જના ૩૦ વર્ષીય સ્થાપકનું ભારતમાં અચાનક મોત થઇ જતાં એક્ષચેન્જને નાદારી સામે રક્ષણની મંજૂરી આપવામાં આવી છે. મૃત્યુ પામેલા સીઇઓ પાસે...