બાજપેઈની સરકારમાં જયા જેટલી ભ્રષ્ટાચારના કેસમાં દોષી ઠર્યા, સંરક્ષણ સોદામાં જ્યોર્જ ફર્નાન્ડીઝે રાજીનામું આપેલું
સમતા પાર્ટીના ભૂતપૂર્વ પ્રમુખ અને પૂર્વ સંરક્ષણ પ્રધાન જ્યોર્જ ફર્નાન્ડીઝના નજીકની નેતી જયા જેટલીને ભ્રષ્ટાચારના ગુનામાં સજા થઈ છે. 20 વર્ષ જુના ભ્રષ્ટાચારના કેસમાં દોષી...