Archive

Tag: Genpact Company

જે કંપનીના પ્રેસિડેન્ટ પર #METOOનો આરોપ લાગ્યો હતો, તેણે કરી લીધી આત્મહત્યા

જેનપેક્ટ કંપનીના આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ સ્વરૂપ રાજે પોતાના નિવાસસ્થાને ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. ઘટનાસ્થળેથી પોલીસને એક સુસાઈડ નોટ પ્રાપ્ત થઈ છે. થોડા દિવસો પહેલા સ્વરૂપ રાજ પર જાતીય સતામણીનો આરોપ લગાવાયો હતો. જેને કારણે સ્વરૂપ રાજને તેની કંપનીએ…