અમેરિકાની જનતાને વિદેશમંત્રીનું સંબોધન: એક વખત ચીનના ઘૂંટણીયે પડીશું, તો તે આપણે 3 પેઢી સુધી હેરાન કરશે
અમેરિકાના વિદેશ સચિવ માઇક પોમ્પેઓએ ફરી એક વખત પોતાનો ગુસ્સો ચીન પર ઠાલવ્યો છે. તેમણે સમાન વિચારધાર ધરાવતા દેશો અને સંયુક્ત રાષ્ટ્ર, નાટો જેવા આંતરરાષ્ટ્રીય...