GSTV

Tag : General Bipin Rawat

ભારતના પહેલા CDS જનરલ બિપિન રાવતના સન્માનમાં ઓસ્ટ્રેલિયાનું મોટું પગલું, બંને દેશો વચ્ચે શરુ થશે આ કાર્યક્રમ

Damini Patel
સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન વચ્ચે વર્ચ્યુઅલ સમિટ થઈ હતી. વિદેશ મંત્રાલયે ભારત-ઓસ્ટ્રેલિયા સમિટ દરમિયાન હસ્તાક્ષર કરાયેલા દસ્તાવેજોની યાદી જાહેર કરી....

‘સેના પર આપણને છે ગર્વ, આઓ સાથે મળી ઉજવીએ વિજય પર્વ;’ CDS રાવતનો છેલ્લો વિડિયો આવ્યો સામે

Damini Patel
હેલિકોપ્ટર ક્રેશમાં નિધન પામેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ રાવતનો છેલ્લો વિડિયો સામે આવ્યો છે. તેમના નિધનના એક દિવસ પહેલા જ આ વિડિયો રેકોર્ડ કરવામાં...

કુન્નુર હેલિકોપ્ટર ક્રેશ/ જાણો કોણ છે એર માર્શલ માનવેન્દ્ર સિંહ જેના નેતૃત્વમાં થશે દુર્ઘટનાની તપાસ

Bansari Gohel
તામિલનાડુમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટનાની તપાસ એર માર્શલ માનવેન્દ્રસિંહની અધ્યક્ષતામાં કરવામાં આવશે અને આ તપાસમાં સેનાની ત્રણે પાંખના અધિકારીઓ પણ સામેલ હશે. એર માર્શલ માનવેન્દ્રસિંહ...

જનરલ બિપિન રાવતનું મોટું નિવેદન, પૂર્વ લદાખમાં એલએસી પાસે હજુ પણ સ્થિતિ તણાવપૂર્ણ

pratikshah
સેનાએ પ્રમુખ જનરલ બિપિન રાવતે શુક્રવારે જણાવ્યું છે કે પૂર્વ લદાખમાં વાસ્તવિક અંકુશ રેખા (LAC) પાસે સ્થિતિ હજુ પણ તણાવપૂર્ણ છે. તેમને જણાવ્યું કે ચીનની...

લદાખમાં સ્થિતિ વણસી : નૌકાદળના પી -8 આઇ સર્વેલન્સ વિમાન અને મીગ-29 બોર્ડર પર ખસેડાયા

Dilip Patel
ભારતીય નૌકાદળનું પી -8 આઇ સર્વેલન્સ વિમાન ચીન સાથેના તનાવને ધ્યાનમાં રાખીને પૂર્વી લદ્દાખમાં સતત ફરતું રહે છે અને હવે મિગ -29 કે નામનું સમુદ્રી...

લેહથી રાજનાથ સિંહે કર્યો હુંકાર: કોઈપણ દેશની એક ઇંચ જમીન પણ છીનવી નહિ શકે

pratikshah
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આજે લેહ લદાખ મુલાકાતે છે ત્યારે રાજનાથ સિંહે લેહ ખાતે જવાનોને સંબોધિત કર્યા હતા. તેમણે દેશના જવાનોને દેશનું ગૌરવ ગણાવતા કહ્યું...

પેંગોંગ લેક પાસે પેરા કમાન્ડોઝનો યુદ્ધાભ્યાસ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ જોડાયા

pratikshah
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આજે લેહના સ્ટકના પહોંચ્યા છે. રક્ષા મંત્રી સમક્ષ પેરા કમાન્ડોએ શાનદાર યુદ્ધ પ્રદર્શન કર્યું હતું, પેંગોંગ લેક પાસે પેરા કમાન્ડોઝ દ્વારા...

Ladakhમાં સંપૂર્ણ પીછેહઠ કરવા ચીનનો નનૈયો, મિલિટરી કમાન્ડર વચ્ચે ચાલી 15 કલાક બેઠક

pratikshah
Ladakh માંથી પીછેહટ કરવા મુદ્દે ચીન શરૂઆતથી જ ધાંધિયા કરતું આવ્યું છે. પોતે પીછેહટ કરી છે એવુ દેખાડી શકાય એ માટે ચીને અમુક સ્થળેથી સૈનિકોને...

બિપિન રાવતના પાકિસ્તાન પર આકરા પ્રહારો, અમે પ્રોક્સી વોર બર્દાશ્ત કરીશું નહીં

GSTV Web News Desk
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે પાકિસ્તાનને આકરો મેસેજ આપ્યો છે. તેમણે કહ્યું છે કે બાલાકોટ એરસ્ટ્રાઇકનો મેસેજ સ્પષ્ટ હતો કે અમે પ્રોક્સી વોર...

જનરલ બિપિન રાવતની હાજરીમાં જનરલ મનોજ મુકુંદે સંભાળ્યો આર્મી ચીફ તરીકે પદભાર

Arohi
સેના પ્રમુખ જનરલ બિપિન રાવત આજે રિટાયર્ડ થઈ ગયા છે, ત્યારે તેમની જગ્યાએ જનરલ મનોજ મુકુંદ નરવણે સેનાપ્રમુ બન્યા છે. જનરલ બિપિન રાવતની હાજરીમાં જનરલ...

31 ડિસેમ્બરે સેનાઅધ્યક્ષ બિપિન રાવત થશે નિવૃત, આ ત્રણ નામ નવા સેના અધ્યક્ષની રેસમાં

Arohi
ભારતીય સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવત 31 ડિસેમ્બર રિટાયર્ડ થઈ રહ્યાં છે, જે અંતર્ગત તેમના ઉતરાધિકારીની નિમણૂંકની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અધિકારીઓએ  બુધવારે તેની જાણકારી...

પાકિસ્તાનની યુદ્ધની ચીમકી વચ્ચે દેશના સેના અધ્યક્ષે એવી ધમકી આપી કે ઘણાને મરચાં લાગશે

Arohi
સેના અધ્યક્ષ જનરલ બિપિન રાવતે જમ્મુ કાશ્મીરની સ્થિતિ અંગે મહત્વનું નિવેદન આપ્યુ. તેમણે જણાવ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં સેના હમેશા એલર્ટ રહે છે. સેના દુશ્મન...

કાશ્મીરમાં નવા આતંકવાદી આવશે તો હિંસા થતી રહેશે : સેના ચીફ જનરલ બિપિન રાવત

Yugal Shrivastava
ભારતીય સેનાના ચીફ જનરલ બિપિન રાવતે આજે વાર્ષિક પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતું કે સેના દરેક રીતે તૈયાર છે. અમે પાકિસ્તાન અને ચીન એમ બંને...

જનરલ બિપીન રાવતે શા માટે કહ્યું નોકરી લેવી છે તો રેલવેમાં જાવ કે પોતાનો બિઝનેસ શરૂ કરો

Mayur
ભારતીય સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે તેવા સૈનિકોને ચેતવણી આપી કે જેઓ કર્તવ્યથી બચવા કે ફાયદો મેળવવા માટે બીમારી કે શારીરિક લાચારીનો સહારો લે છે....

પાકિસ્તાને પીઓકેમાં ધાર્મિક વસ્તી સંતુલનને બદલી નાખ્યું : જનરલ બિપિન રાવત

Yugal Shrivastava
ભારતીય સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે કહ્યુ છે કે પાકિસ્તાને પીઓકેમાં ધાર્મિક વસ્તી સંતુલનને બદલી નાખ્યું છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને ગિલગિત-બાલ્તિસ્તાનમાં યોજનાબદ્ધ રીતે કાશ્મીરીઓની ઓળખને...
GSTV