ખુશખબર/ દેશની પહેલી ગીઅર્ડ ઇલેક્ટ્રિક મોટરસાઇકલ : એક જ ચાર્જ પર ચાલશે 300 કિ.મી., આટલી હશે કિંમત
ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ ઝડપથી વધી રહી છે, ખાસ કરીને ટુ-વ્હીલર સેગમેન્ટમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ વધુ જોવા મળી રહી છે. બીજી કંપની ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર...