GSTV
Home » Gdp

Tag : Gdp

Moody’sએ ભારત માટે GDP વૃદ્ધિદરના અનુમાનને ફરી ઘટાડ્યુ, 2019-20 માટે 5.8%થી ઘટાડી 5.6% કર્યુ

Mansi Patel
આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીઝ ઈન્વેસ્ટર સર્વિસે ગુરૂવારે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતના આર્થિક વૃદ્ધિ દરના અનુમાનને 5.8 ટકાથી ઘટાડીને 5.6 ટકા કરી દીધુ છે. મૂડીઝનું...

મોદી સરકારના વિકાસને ગ્રહણ, મૂડીઝે GDPની કરી નવી આગાહી

Nilesh Jethva
નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદી સરકારના 5 બિલિયન ડોલર ઇકોનોમિના લક્ષ્યાંકને વધુ એક ફટકો વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે આવ્યો છે. મૂડીઝે ભારતીય અર્થતંત્રના સંદર્ભે સમગ્ર નાણાંકીય...

મોદી સરકાર માથે પડ્યા પર પાટુ, હવે SBIએ GDP દર નીચો દર્શાવ્યો

Arohi
મોદી સરકાર તે વાત વારંવાર કહી રહી છે કે અર્થતંત્રમાં મંદી નથી પણ સુસ્તી છે. અને સુસ્તીની આ પ્રક્રિયા એક ચક્રીય પ્રવૃતિ છે. વહેલી તકે...

જીડીપીને વધારવા ઉસ્તાદ મોદી સરકાર આંકડાકીય ગણિતોમાં કરશે મોટા ફેરફાર, બદલશે આ નિયમ

Arohi
ભારત જ્યારે આર્થિક મંદીમાંથી પસાર થઇ રહ્યું છે અને એપ્રિલ-જૂન, ૨૦૧૯માં જીડીપી ઘટીને પાંચ ટકા થઇ ગયું છે ત્યારે જીડીપી માટે નવા બેઇઝ વર્ષ અંગે...

ભારત કરતાં ચીનનો GDP તળીયે, ત્રણ દાયકામાં સૌથી ઓછો

Mayur
૨૦૧૯ના ત્રીજા ત્રિમાસિકમાં ચીનનો આર્થિક વિકાસ દર ઘટીને ૨૯ વર્ષની નીચી સપાટીએ રહ્યો છે. અમેરિકા સાથેના વેપાર યુદ્ધ તથા ઘરઆંગણે માગમાં ઘટાડો થતાં આર્થિક વિકાસને...

GDP મુદ્દે વિશ્વ બેંકે એવું નિવેદન આપ્યું કે મોદી સરકારે 2021 સુધી માત્ર ટીકાઓ જ સહન કરવાની છે

Mayur
દેશભરમાં મંદીના માહોલ વચ્ચે વર્લ્ડ બેંકે ભારતને વધુ એક મોટો ઝટકો આપ્યો છે. વર્લ્ડ બેંકે ભારતના વિકાસ દરનું અનુમાન ઘટાડી 6 ટકા કર્યું છે. વર્ષ...

GDPનો અંદાજ 5.8 અને છતાં મોદી સરકાર પાંચ ટ્રિલિયન ડોલર ઈકોનોમીની વાતો કરી રહી છે

Mayur
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર વર્ષ ૨૦૨૫ સુધી પાંચ ટ્રિલિયન ડોલરના અર્થતંત્રના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે જીડીપી ગ્રોથ વધારવા પર ભાર મૂકી રહી છે. બીજી તરફ...

મોદી સરકારનું સપનું રોળાયું, હવે જીડીપી 8 ટકા થવાની આશા બની ગઈ ધૂંધળી

Mansi Patel
મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે 2019-20 માટે ભારતનો જીડીપી અંદાજ ઘટાડીને 6.20 ટકાના બદલે 5.80 ટકા કરી દીધો છે. મૂડીઝનું કહેવું છે કે ભારતીય અર્થતંત્ર નરમાશથી પ્રભાવિત...

RBIએ GDPનો અંદાજ ઘટાડતા સેન્સેક્સમાં 434 પોઇન્ટનો કડાકો, રોકાણકારોની સંપત્તિમાં રૂા. 1.42 લાખ કરોડનું ધોવાણ

Mayur
સ્થાનિક અને વૈશ્વિક સ્તરની વિવિધ પ્રતિકૂળતાઓની શેરબજાર પર પ્રતિકૂળ અસર છવાયેલી જ હતી, ત્યાં વળી આજે રિઝર્વ બેંક દ્વારા પણ જીડીપીના અંદાજમાં સૂચક ઘટાડો કરાતા...

GDPને લઈ મોદી સરકારને IMFએ આપ્યો સૌથી મોટો ઝટકો

Mayur
ભારતનો આિર્થક વિકાસ ધારણા કરતા વધારે નબળો રહ્યો છે તેમ આઇએમએફએ એક નિવેદનમાં જણાવ્યું છે. આઇએમએફએ ભારતના નબળા આિર્થક વિકાસ માટે કોર્પોરેટ અને પર્યાવરણ નિયામકની...

જીડીપી વૃદ્વિ છ વર્ષના તળિયે, પાયાનો ઉદ્યોગોમાં વૃદ્વિ ઘટીને 2.1 ટકા: ડોલર રૂ.72.40ની ટોચે

Bansari
દેશમાં આર્થિક અધોગતિ થઈ રહ્યાનું સ્પષ્ટ દર્શાવતાં એક પછી એક આંકડા જાહેર થતાં રહીને ગત સપ્તાહમાં પ્રથમ ત્રિમાસિકનો જીડીપી વૃદ્વિ આંક ઘટીને પાંચ ટકાની છ...

GDPને લઈને પ્રિયંકા ગાંધીનાં સરકાર પર પ્રહાર, પુછ્યુ: અર્થવ્યવસ્થાને નષ્ટ કરવાની કરતૂત કોની?

Mansi Patel
જીડીપી વૃદ્ધિદરમાં ઘટાડાને લઈને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે પૂછ્યુ છેકે, અર્થવ્યવસ્થાને નષ્ટ કરવાની કરતૂત કોની છે? ગાંધીએ...

આર્થિક મોરચે બેહાલીના એંધાણ: GDP ઘટીને માત્ર પાંચ ટકા

Mayur
મેન્યુફેકચરિંગ અને કૃષિ સેક્ટરના નબળા દેખાવને પગલે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના પ્રથમ કવાર્ટર એટલે કે એપ્રિલથી જૂન સુધીના સમયગાળામાં જીડીપી ઘટીને પાંચ ટકા રહ્યો છે. જે...

PM મોદીના 5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમીના સપનાને ફટકો, દેશનો GDP છ વર્ષના નીચલા સ્તરે

Mansi Patel
મંદીને કારણે દેશના વિકાસદરમાં ઘટાડો જોવા મળ્યો છે. ચાલુ નાણાકીય વર્ષના પહેલાં ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ 5.8 ટકાથી ઘટીને પાંચ ટકા રહી ગયો છે. જે છ...

રઘુરામ રાજને મંદી પર મોદી સરકારને સતર્ક કરી, અર્થવ્યવસ્થામાં મંદી ચિંતાજનક

Mansi Patel
ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યુ છેકે, અર્થવ્યવસ્થામાં આવી રહેલી મંદી બહુજ ચિંતાજનક છે. અને સરકારે ઉર્જાક્ષેત્ર અને નોન બેંકિંગ નાણાકીય ક્ષેત્રોની સમસ્યાઓને...

ચંદ્રયાન 2 બાદ મોદી સરકાર માટે આવ્યા બીજા મોટા ખુશીના સમાચાર

Mayur
જીએટી જેવા સુધારાત્મક પગલાઓને કારને નાણાકીય વર્ષ 2020-21થી ભારતનો જીડીપી આઠ ટકાથી વધુ રહેશે તેમ નીતિ આયોગના વાઇસ ચેરમેન રાજીવ કુમારે જણાવ્યું છે. યુનાઇટેડ નેશન્સના વડા...

અમેરિકા સામેની ટ્રેડ વોર ભારે પડી ચીનનો જીડીપી 27 વર્ષના તળિયે

Arohi
ચાલુ વર્ષના બીજા કવાર્ટરમાં ચીનનો આર્થિક વિકાસ ઘટીને ૬.૨ ટકા થયો છે. જે છેલ્લા ૨૭ વર્ષનો સૌથી ઓછો વિકાસ દર છે. અમેરિકા સાથેના વેપાર યુદ્ધ...

વિકાસનો દર 7 ટકા રહેવાનું અનુમાન, ક્રૂડ ઓઇલની કિંમત ઘટશે : જાણો આર્થિક સર્વેની મોટી વાતો

Bansari
મોદી સરકારના બજેટ પહેલા ગુરૂવારે સંસદમાં આર્થિક સર્વે રજૂ કરવામાં આવ્યો. જેમા GDP  સાત ટકા રહેવાનું અનુમાન છે. આર્થિક સર્વે મુખ્ય આર્થિક સલાહકાર કેવી સુબ્રમણ્યમે...

વર્ષ 2011-12થી 2016-17 સુધી દેશનો જીડીપી 2.5 ટકા વધારીને દર્શાવાયો : સુબ્રમણ્યમ

Mayur
નાણાકીય વર્ષ ૨૦૧૧-૧૨થી ૨૦૧૬-૧૭ સુધી દેશનો જીડીપી વિકાસ દર ૨.૫ ટકા વધારીને દેખાડવામાં આવ્યો હતો તેમ નરેન્દ્ર મોદીના પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે જણાવ્યું...

વર્લ્ડ બેંકનું અનુમાન : નાણાકીય વર્ષ 2019-20માં ભારતનો વિકાસ દર 7.5 ટકા રહેશે

Bansari
વર્લ્ડ બેંકના રિપોર્ટ મુજબ નાણાકીય વર્ષ 2019-20માં ભારતનો વિકાસ દર 7.5 ટકા રહેવાનું અનુમાન છે. જે અંગેની માહિતી ગ્લોબલ ઈકોનોમિક પ્રોસ્પેક્ટસના એક રિપોર્ટમાં આપવામાં આવી...

વિકાસ દરમાં ઘટાડા પર ચિદમ્બરમે કહ્યું : સરકારના દાવાની પોલ ખુલી

Premal Bhayani
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને દેશના પૂર્વ નાણાં પ્રધાન પી.ચિદમ્બરમે વર્તમાન નાણાંકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં વિકાસ દરમાં ઘટાડાને લઇને શુક્રવારે સરકાર પર સીધો પ્રહાર કર્યો...

મોદી સરકાર માટે લોકસભાની ચૂંટણી પહેલાં આવ્યા મોટા રાહતના સમાચાર

Premal Bhayani
દેશનો આર્થિક વિકાસ દર 2018-19માં 7.2 ટકાથી વધીને નાણાંકીય વર્ષ 2019-20માં 7.5 ટકા પર પહોંચવાની આશા છે. નાણાં મંત્રાલયે એવી આશા વ્યક્ત કરી છે. ચાલુ...

જો આમ જ ખુશ ખબરીઓ આવતી રહી તો નરેન્દ્ર મોદીને ફરી પ્રધાનમંત્રી બનતા કોઈ નહીં રોકી શકે

Mayur
વર્લ્ડ બેન્કના ચાલુ નાણાકીય વર્ષ 2018-19માં ભારતની જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ) ગ્રોથ 7.3 ટકા રહેવાનું અનુમાન યથાવત રાખ્યું છે. એટલે કે, આગામી બે વર્ષોમાં વિકાસ...

મોદીને આવશે ટેન્શન, આ એજન્સી ખુશ નથી સરકારની આર્થિક નીતિઓથી

Karan
નબળાં આર્થિક વિકાસદર ઉપરાંત કથળતી જતી રાજકોષિય સ્થિતિથી ભારતના સોવરિંગ ક્રેડિટ પ્રોફાઇલ ઉપર જોખમ ઊભું થયું છે. મૂડીઝએ ભારતનું સોવરિન રેટિંગ બીએએ-3થી અપગ્રેડ કરીને બીએએ-ટુ...

મોદી સરકારને ઝટકો : વિકાસનો પરપોટો ફૂટી ગયો, જાહેર થયો GDPનો આ આંક

Karan
દેશના વિકાસ દરમાં બીજા ત્રિમાસીકમાં મોટું ગાબડું પડ્યું છે. સરકારના તાજા આંકડા મુજબ હાલના નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં જીડીપી પાછલા ત્રિમાસિકના સરખામણીમાં ગગડીને 7.1 ટકા...

નીતિ પંચના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે ચિદમ્બરમ સામે ફેક્યો પડકાર, કહ્યું GDP પર ચર્ચા કરવા છે તૈયાર

Arohi
નીતિ પંચના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે કહ્યું છે કે જીડીપી ડેટા પર કોઈ બાજીગરી કરાઈ નથી. તેઓ ચિદમ્બરમ સાથે ચર્ચા કરવા માટે તૈયાર છે. મોદી સરકારે...

GDP આંકડા મામલે ચિદમ્બરમનું નિવેદનઃ નીતિ પંચ બેકાર સંસ્થા, બંધ કરવી જોઈએ

Arohi
કેન્દ્ર સરકારે બુધવારે કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારે દશ વર્ષના કાર્યકાળમાં દેશના આર્થિક વિકાસ દરના આંકડા ઘટાડી દીધા છે. નવેસરથી કરવામાં આવેલી ગણતરી બાદ જાહેર કરવામાં...

GDP વિવાદ પર નાણા મંત્રી અરૂણ જેટલીનો કોંગ્રેસ પર પલટવાર, કહ્યું- પહેલા વખાણ કર્યા અને હવે વિરોધ

Arohi
કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલીએ નવી સીરિઝના જીડીપી ડેટા જાહેર થવા મામલે કોંગ્રેસ તરફથી કરવામાં આવેલા શાબ્દિક હુમલાનો જવાબ આપ્યો છે. જેટલીએ કહ્યુ છે કે...

આર્થિક ક્ષેત્રમાં ભારતની મોટી છલાંગ, પ્રથમ ત્રિમાસિકમાં વિકાસ દર 8.2 ટકા રહ્યો

Bansari
દેશને આર્થિક મોરચે એક સારા સમાચાર મળ્યા છે કે દેશનો છેલ્લાં ત્રિમાસિક સમયગાળામાં એટલે કે છેલ્લાં એપ્રિલ જુનમાં આર્થિક વિકાસ દર 8.2 ટકા જેટલો નોંધાયો...

લોકસભાની ચૂંટણી પહેલાં મોદી સરકાર માટે અાવી સૌથી મોટી ખુશખબર

Karan
2019ની લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકાર માટે મોટી રાહતના સમાચાર આવી રહ્યા છે. મોદી સરકાર માટે અા સૌથી મોટી ખુશખબર છે. અાગામી સમયમાં ભારતનું અર્થતંત્ર...
Do NOT follow this link or you will be banned from the site!