આગેકૂચ / અમૂલના મેનેજીંગ ડિરેકટર, ડૉ. આર.એસ. સોઢીની ઈન્ટરનેશનલ ડેરી ફેડરેશન બોર્ડમાં નિમણૂંક
ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિ. (GCMMF) (અમૂલ) ના મેનેજીંગ ડિરેકટર ડૉ. આર.એસ.સોઢીની તા. 1 જૂન, 2021 ના રોજ યોજાયેલી આઈડીએફની જનરલ એસેમ્બલી પ્રસંગે ઈન્ટરનેશનલ...