નસીબનાં બળિયાં/ એવિએશન સેક્ટરની હાલત ખરાબ છતાં એરપોર્ટમાં શા માટે રોકાણ કરી રહ્યા છે ગૌતમ અદાણી?
કોરોના કાળમાં એવિએશન સેક્ટરની હાલત ખરાબ છે, છતાં ઉદ્યોગપતિ ગૌતમ અડાણી એરપોર્ટ બિઝનેસમાં રોકાણ કરી રહ્યા છે. અડાણી ગ્રુપે મંગળવારે ગુવાહાટી, જયપુર અને તરુવનંતપુરમ એરપોર્ટના...