હવે ટ્રેનમાં મળશે પ્લેન જેવું સુવિધા, પેક્ડ ફૂડના સ્થાને મુસાફરોને ભોજન પીરસવામાં આવશેDamini PatelDecember 11, 2021December 11, 2021હવે જ્યારે તમે ટ્રેનમાં મુસાફરી કરવા જાવ અને વિમાનની એર હોસ્ટેસ જેવી એટેન્ડન્ટ કે સ્ટુઅડ્રેસ (મહિલા સહાયક) તમને તમારી સીટની જગ્યા બતાવવામાં મદદ કરે અથવા...