મોદીનો મોટો નિર્ણય : દેશમાં હવે કોઈ પણ વ્યક્તિ ગેસ સ્ટેશન શરૂ કરીને કરી શકશે લાખોની કમાણીDilip PatelJune 9, 2020June 9, 2020ગુજરાતમાં હવે એલએનજી સ્ટેશનોનો ધંધો કોઈ પણ વ્યક્તિ શરૂ કરી શકે છે. ગુજરાતમાં તેની આયાત કરીને સ્ટોરેજ કરવાની સૌથી સારી સુવિધા છે. ઉપરાંત કેરળ, મહારાષ્ટ્ર...