GSTV

Tag : Gas Leak

દુખદ/ બારેજા ગેસ સિલિન્ડર લીકેજ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધ્યો, જાણો અત્યાર સુધીમાં થયા કેટલાંના મોત

Bansari
અમદાવાદના બારેજામાં ગેસ સિલિન્ડરમાં લીકેજ દુર્ઘટનામાં  મૃત્યુઆંક 9 થયો છે. મંગળવારે ગેસ લીકેજની ઘટના બની હતી. જેમાં આખો પરીવાર ભોગ બન્યો હતો. સારવાર માટે આ...

પાણીમાં લાગી આગ! સમુદ્રની વચ્ચે ધધકવા લાગ્યા જ્વાળા, જાણો શું છે આના પાછળનું કારણ

Damini Patel
મેક્સિકોના યુકાટન પ્રાયદ્વીપના પશ્ચિમમાં સમુદ્ર વચ્ચે આગ લાગી ગઈ. ઘટનાની જાણકારી મળતા જ આનન-ફાનનમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો. મેક્સિકોની સરકારી તેલ કંપની પેમેક્સે...

વિશાખાપટ્ટનમ ગેસ લીક દુર્ઘટના: NGTએ એલજી પોલિમર્સને ફટકારી નોટિસ, 50 કરોડ જમા કરવાનો આપ્યો આદેશ

Bansari
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)એ વિશાખાપટ્ટનમમાં ગુરુવારે થયેલી ગેસ ગળતરની ઘટનામાં કેન્દ્ર, એલજી પોલીમર્સ ઈન્ડિયા પ્રા., કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તેમજ અન્યને શુક્રવારે નોટિસ ફટાકરી છે....

વિશાખાપટ્ટનમ ગેસ લીક: મોડી રાત્રે ખાલી કરાવવામાં આવ્યો ચાર કિલોમીટરનો વિસ્તાર

Arohi
વિશાખાપટ્ટનમમાં ગેસ લીકની ઘટના બાદ મોડી રાત્રે ચાર કિલોમીટરના વિસ્તારમાં આવેલા ગામડાઓને ખાલી કરાવવામાં આવ્યા. મોડી રાત્રે ગેસ લીકના અહેવાલ ફરીવાર સામે આવ્યા હતા. જોકે,...

ગેસ લીકેજની વધુ એક ઘટના : છત્તીસગઢની પેપરમીલના 7 મજૂરો હોસ્પિટલમાં, 3ની હાલત ખરાબ

Bansari
વૈશ્વિક મહામારીમાં કોરોના વાયરસનો સામનો કરી રહેલા ભારતીયો માટે ગુરુવારનો દિવસ સારો રહ્યો નથી. કોરોનાના વધતા જતા કેસો વચ્ચે દેશવાસીઓને પણ ગેસ દુર્ઘટના જેવી આપત્તિનો...

વિશાખાપટ્ટનમ ગેસકાંડ : મોતને ભેટનારને એક કરોડ અને વેન્ટિલેટર પરના દર્દીને 10 લાખની સહાય, જગનની જાહેરાત

Mansi Patel
આંધ્ર પ્રદેશનાં વિશાખાપટ્ટનમનાં આર.આર. વેંકટપુરમ ગામમાં એક પ્લાન્ટમાંથી કેમિકલ લીક થયા બાદ 11 લોકોનાં મોત થયા હતા. ત્યારે આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન જગન મોહન રેડ્ડીએ વિશાખાપટ્ટનમ જઇને...

સુરતમાં ગેસ લીકેજ થતા લાગી ભીષણ આગ, ફાયર ફાયટર ઘટના સ્થળે

GSTV Web News Desk
સુરતના ઉધનામાં ગેસ લાઈનમાં આગની ઘટના ઘટી છે. ગેસલાઈનના ખોદકામ દરમિયાન ગેસ લીકેજ થતાં આગ ફાટી નીકળી હતી. આગની જ્વાળાઓ ઉંચે સુધી જોવા મળી હતી....

વાપી જીઆઇડીસીમાં ગેસ લીકેજ થતા લોકોને ઘર છોડવાની ફરજ પડી

Yugal Shrivastava
વાપી જીઆઇડીસીમાં ગેસ લીકેજની ઘટના બની છે.વાપીના હન્ડ્રેડ શેડ કેમિકલ કંપનીમાં ઝેરી ગેસ લીકેજ થયો છે.ગેસ લીકેજ થતાની સાથે જ આસપાસના વિસ્તારના લોકોને ઘર છોડીને...

એમોનિયા ગેસ ભરેલી ટ્રક ગોવા પલટી જતા ગેસ ગળતર, વાસ્કો ગામને કરાવ્યું ખાલી

Yugal Shrivastava
ગોવાના વાસ્કોમાં એમોનિયા ગેસ ભરેલી ટ્રક પલટી જતા ગેસ ગળતર થયું છે. ગેસ ગળતરના કારણે બે મહિલાઓને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ...

જેતપુરમાં ગેસ ગળતરના કારણે 4 મજૂરોના મોત

Yugal Shrivastava
જેતપુરના સામામકાંઠા વિસ્તારમાં ગેસ ગળતરના કારણે ચાર મજૂરોના મોત નિપજ્યા છે. સામાકાંઠા વિસ્તારમા આવેલી ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસીયેશનના ફિલ્ટર પ્લાન્ટમાં ફિલ્ટર પ્લાન્ટની સફાઈ કામગીરી દરમિયાન...

ઉત્તરપ્રદેશ: શામલીમાં સુગર મિલમાં ગેસ ગળતર, 250 વિદ્યાર્થીઓની તબિયત લથડી

Yugal Shrivastava
યુપીના શામલી જિલ્લામાં મંગળવારે એક ખાનગી શાળામાં અચાનક 250થી વધુ વિદ્યાર્થીઓની તબિયત લથડતાં પરિવારજનોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. શાળાની પાસે આવેલા સુગર મિલની ડિસ્ટલરી...

વલસાડના સરીગામ GIDCમાં અમોનિયા ગેસ લીક થયો, જીપીસીબીની ટીમ દોડતી થઇ

Yugal Shrivastava
વલસાડના ઉમરગામ તાલુકાની સરીગામ જીઆઈડીસીમાં અમોનિયા ગેસ લીક થયો છે. જેથી થોડીવાર માટે તે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો. એમોનિયા ગેસ લીકે જ થતા આંખોમાં બળતરા...

મુંબઈમાં CNG પંપ લીક થતાં દોડધામ મચી, હાઈ-વે કરાયો બંધ

Yugal Shrivastava
મુંબઇના ચેમ્બૂર વિસ્તારમાં આવેલા એક CNG પમ્પ ગેસ લીક થવાને કારણે ત્યાં ભાગાદોડી થઇ ગઇ હતી. જોકે રાહતની વાત એ છે કે ગેસ લીક થયા...

અમદાવાદ: નારોલમાં ફેક્ટરીમાં ગેસ ગળતરથી 1નું મોત

Yugal Shrivastava
અમદાવાદનાં નારોલ વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાં ગેસ ગળતરની ઘટનાને પગલે દોડધામ મચી હતી. ગેસ ગળતરની ઘટનામાં 1 યુવકનું મોત થતાં ફેક્ટરીના કામદારોમાં તંત્ર પ્રત્યે આક્રોશ જોવા...
Do NOT follow this link or you will be banned from the site!