GSTV

Tag : Garba

ઘરના ધાબાને રંગબેરંગી રોશનીથી શણગારી અમેરીકાના ન્યુજર્સીમાં ગુજરાતીઓએ બોલાવી ગરબાની રમઝટ

GSTV Web News Desk
અમેરીકાના ન્યુજર્સીમાં ભારતીય મુળના લોકોએ ગરબાની રમઝટ બોલાવી. કોરોના કાળમાં ઘરના ધાબાને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યુ હતુ અને રાસ-ગરબાની રમઝટ બોલાવવામાં આવી. ગુજરાતીઓએ આગવા અંદાજમાં...

ગરબા રમવા હોય તો ખેલૈયાઓ થઈ જાવ તૈયાર, આ પ્રશાસને ગરબા રમવાની આપી મંજૂરી

Mansi Patel
કોરોનાનો રોગચાળાનું સંક્રમણ સતત ફેલાઈ રહ્યુ છે. આ રોગચાળાની ઝપેટમાં દુનિયા આખી આવી છે. ત્યારે રાજ્ય સરકારે આ વર્ષે આ મહામારીને ધ્યાનમાં રાખીને નવરાત્રીનાં ગરબાનું...

લોકડાઉનના કારણે નાના કલાકારોની આર્થિક સ્થિતિ બગડી, નાના પાયે ગરબાનું આયોજન કરવાની કરી માગ

GSTV Web News Desk
એક તરફ ગુજરાતમાં નવરાત્રી યોજવી કે નહીં એ મુદ્દે હજુ સરકારે કોઇ નિર્ણય નથી લીધો એવામાં અમદાવાદ મેડિકલ એસોસિયેશને કોરોના સંક્રમણ ફેલાવાનો ભય વ્યક્ત કર્યો...

સરકારના નિર્ણય પહેલા જ આ શહેરમાં નવરાત્રી નિમિતે ગરબાનું આયોજન કરાયું રદ

GSTV Web News Desk
મોરબીમાં કોરોના કાળ વચ્ચે નવરાત્રીના મોટા આયોજન રદ કરાયા છે. મોરબીમાં છેલ્લા 10 વર્ષથી ઉજવાતો ઉમિયા નવરાત્રી મહોત્સવ યોજાશે નહી. કોરોનાના મહામારીને કારણે ગરબા રમોત્સવ...

રાજ્યમાં વકરતા કોરોનાની સ્થિતિને જોતા ખોડલધામે ગરબાના આયોજનને લઈને લીધો આ નિર્ણય

GSTV Web News Desk
વકરતા કોરોના કેસને લઈને રાજકોટના ખોડલધામમાં પણ નવરાત્રિએ ગરબા આયોજન નહી થાય. તેવો ખોડલધામ ગરબા આયોજન સમિતિએ નિર્ણય લીધો છે. રાજકોટના અલગ અલગ ચાર ઝોનમાં...

અમદાવાદની આ બે મોટી ક્લબોમાં આ વર્ષે નહીં થાય ગરબાનું આયોજન

GSTV Web News Desk
અમદાવાદમાં નવરાત્રિના આયોજનને લઇને શહેરની બંને મુખ્ય ક્લબ કર્ણાવતી અને રાજપથમાં ચાલુ વર્ષે રાસોત્સવનું આયોજન નહીં થાય. કર્ણાવતી ક્લબ તેમજ રાજપથ ક્લબના સંચાલકોએ શહેરમાં વકરતા...

સરકાર ભલે નવરાત્રીની છૂટ આપે પણ અમે નહીં કરીએ ગરબાનું મોટુ આયોજન, આ શહેરના આયોજકોએ લીધો નિર્ણય

GSTV Web News Desk
રાજ્ય સરકાર દ્વારા કોરોનાની મહામારી વચ્ચે આ વખતે નવરાત્રી અંગેની પરવાનગીમાં કેટલીક છૂટછાટ અને નિયંત્રણ સાથે આપવામાં આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. જો કે...

નવરાત્રિને લઈને ગરબા આયોજક અને ઈવેન્ટ કંપનીઓની યોજાઈ મહત્વની બેઠક

GSTV Web News Desk
ઉત્સવ પ્રિય ગુજરાતીઓનો સૌથી મોટો પર્વ એટલે નવરાત્રિ. નવરાત્રિમાં નાના ભૂલકાઓ અને યુવાનોથી લઈ વૃદ્ધો ગરબા રમે છે. ત્યારે અમદાવાદાના નિકોલ વિસ્તારના દયાવાન પાર્ટી પ્લોટમાં...

કોરોના મહામારી વચ્ચે રાજકોટના એક ગરબા આયોજકે પાસ બુકીંગની જાહેરાત કરી

Mansi Patel
કોરોનાની મહામારી વચ્ચે નવરાત્રિ ઉજવાશે કે નહીં તે અંગે હજુ અસમંજસતા જોવા મળી રહી છે. ત્યારે આજે કેટલાંક ગરબા આયોજકો કમલમ પહોંચ્યા હતા અને ગરબા...

લોકડાઉન વચ્ચે બોપલમાં ડી જેના તાલે ગરબા રમનાર પીઆઈ અનિલા બ્રહ્મભટ્ટ સસ્પેન્ડ

pratik shah
અમદાવાદમાં જાહેરનામાનો ભંગ કરનારા (lockdown) બોપલના પીઆઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બોપલના સફલ પરિસરમાં પીઆઇ અનિલા બ્રહ્મભટ્ટ તેમજ અન્ય પોલીસ કર્મચારીઓએ લોકડાઉનના જાહેરનામાનો ભંગ કરી...

વડોદરાના રાજવી પરિવાર દ્વારા આયોજિત પેલેસ હેરિટેજ ગરબામાં થયો વિવાદ

Mansi Patel
વડોદરા શહેરના નવલખી ગરબા ગ્રાઉન્ડમાં રાજવી પરિવાર દ્વારા આયોજિત પેલેસ હેરિટેજ ગરબાને વિવાદનું ગ્રહણ લાગ્યું છે. 9 દિવસથી ગરબે ઘૂમતા 60 જેટલા બ્રાન્ડ એમ્બેડેર્સે ઇનામ...

માઉન્ટ આબુની હોટલમાં ગરબા રમતાં રમતાં યુવક સાથે એવું થયુ કે…

GSTV Web News Desk
માઉન્ટ આબુની હોટલમાં ગરબા રમતા રમતા ગુજરાતના એક યુવકનું મોત થઇ ગયુ હતુ. ગરબા રમતા રમતા યુવક નીચે ઢળી પડ્યો હતો.પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ...

ગુજરાતમાં એક એવું ગામ આવેલું છે જ્યાં માત્ર પુરૂષો જ ગરબા ગાય અને રમે પણ છે

Mayur
બનાસકાંઠાના થરાદ તાલુકાના મલુપુર ગામમાં હડકવાઈ માતાજીના મંદિરે જૂની પરંપરા મુજબ માત્ર પુરૂષો જ ગરબે રમે છે.એક પૂરૂષ ગરબા ગાય છે જ્યારે અન્ય લોકો તાળિયોના...

રાજકોટની આ ગરબી આઝાદી પેહલાથી છે જીવંત, મસાલ રાસ જોવા આવે છે દુર દુરથી લોકો

GSTV Web News Desk
રાજકોટના રામનાથપરામાં દરબારગઢ પાસે આઝાદી પહેલાં સ્થપાયેલી ગરુડની ગરબી આજે પણ જીવંત છે. લાખાજીરાજ બાપુના હસ્તે આ ગરબી શરૂ કરવામાં આવી હતી. તે સમયે દરબારગઢની...

આ ગરબીમાં યુવતીઓ પર છે ગરબા ગાવાનો પ્રતિબંધ, જોવા મળે છે માત્ર યુવકો

Mayur
સમગ્ર રાજયમાં હિન્દુ ધર્મનાં સૌથી લાંબા એવા નવરાત્રિના પર્વનો પ્રારંભ થઈ ચુક્યો છે શરૂઆતના બે-ત્રણ દિવસોમાં વરસાદ વિધ્ન બન્યો હતો પરંતુ વરસાદે વિરામ લીધા બાદ...

2 વર્ષથી ભાગતો ફરતો આરોપી ગરબા રમવા ગયો અને પકડાઈ ગયો

Mayur
પત્ની અને કાકા સસરાની પુત્રીના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરી બિભત્સ કોમેન્ટ કરનાર રાજપીપળાનો યુવાન વર્ષ-૨૦૧૭થી પોલીસથી નાસતો ફરતો હતો જેને  પોલીસે વડોદરાના નવલખી ગરબા...

વડોદરાવાસીઓએ ચાલુ વરસાદે હેલ્મેટ પહેરી ગરબાની રમઝટ બોલાવી

GSTV Web News Desk
વિશ્વ વિખ્યાત વડોદરા શહેરના ગરબા એક આગવી ઓળખ ધરાવે છે. જોકે હાલ વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં વરસાદ વિઘ્ન બન્યો છે. નવરાત્રીના બીજા દિવસે પણ સમગ્ર...

ગરબા ગ્રાઉન્ડમાં કિચડનું સામ્રાજ્ય, આયોજકો અને ખેલૈયાઓએ મેઘરાજાને ખમૈયા કરવા પ્રાર્થના કરી

GSTV Web News Desk
વડોદરામાં ત્રીજા દિવસે પણ ગરબાના ગ્રાઉન્ડ પર કાદવ કિચડનું સામ્રાજ્ય છે. ગમે ત્યારે મેઘરાજાની તોફાની બેટિંગ થતા ગરબાના આયોજકો પણ મુંઝવણમાં મુકાયા છે. વડોદરાના કારેલીબાગના...

ગરબા આયોજનમાં લગાવેલા મોટા સ્પીકર પવનના કારણે ધરાશાયી, પડદા હવામાં ઉડ્યા

Arohi
વરસાદને કારણે અનેક જગ્યાએ ગરબાના આયોજન ખોરવાઈ ગયા છે. પોરબંદરમાં ચોપાટી પર ગરબા આયોજનમાં લગાવેલા મોટા મોટા સ્પીકર ભારે પરવનને કારણે ધરાશાયી થઈ ગયા. ચોપાટી...

વરસાદના કારણે નવરાત્રિ ન બગડે તે માટે આ પ્રસિધ્ધ લોક સાહિત્યકાર નિકળ્યા પદયાત્રાએ

GSTV Web News Desk
નવરાત્રિ ટાણે જ હવામાન ખાતાએ વરસાદની આગાહી કરી છે તેના કારણે ગરબા ખેલૈયાઓ અને કલાકારોને ચિંતા થઈ રહી છે. આ સંજોગોમાં જેણે હંમેશા ગુજરાતના કલાકારોનું...

હવામાન વિભાગની આગાહી બાદ ખેલૈયાઓ ચિંતામાં મુકાયા, આ ક્લબોમાં બે દિવસ ગરબા રહેશે બંધ

GSTV Web News Desk
અમદાવાદમાં હવામાન વિભાગ દ્વારા જે વરસાદની આગાહી કરવામાં આવી હતી તે આગાહીને લઈને તમામ શહેરીજનો તેમજ આયોજકો ચિંતામાં મૂકાઈ ગયા છે. તમામ સ્થળોએ કરેલી ગરબાની...

અમદાવાદની આ સોસાયટીના ગરબા છે યુનિક, જોવાનું ભુલતા નહિ

GSTV Web News Desk
નવલી નવરાત્રીના ગણતરીના દિવસો બાકી છે. ત્યારે નારણપુરામાં કેટલાક ખેલૈયાઓએ હેલ્મેટ પહેરીને ગરબા રમી અવેરનેસ સંદેશ આપ્યો હતો. માથા પર ગરબો લઈને પારંપરિક ગરબા રમ્યા...

ગરબે ઘુમવા થનગનતા ખેલૈયાઓ માટે ખરાબ સમાચાર : આ વખતે કદાચ અમદાવાદના પાર્ટી પ્લોટમાં નહીં યોજાય ગરબા

Mayur
નવરાત્રીને માંડ અઠવાડીયું બાકી છેે અને પોલીસ પાસે ગરબા માટે ૨૮ આયોજકોએ અરજી કરી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પોલીસે પાર્કિંગ વ્યવસ્થા અને...

હવામાન વિભાગની મોટી આગાહી : આ વખતે ગરબા રમવા છત્રી લઈને જ જજો, મેઘરાજા બનશે વિલન

Mayur
નવલી નવરાત્રિને હવે એક સપ્તાહ કરતાં પણ ઓછો સમય હવે બાકી છે અને ખેલૈયાઓ ગરબે ઘૂમવા માટે થનગની રહ્યા છે. જોકે, આ વખતે નવરાત્રિ દરમિયાન...

ટ્રાફિક નિયમોના ડરથી આ વખતે લોકો હેલમેટ પહેરીને જ ગરબા રમશે !

Mayur
રાજ્યમાં આગમી 15મી ઓક્ટોબરથી ટ્રાફિકના નવા નિયમોનો કડકપણે અમલીકરણ થવા જઈ રહ્યો છે. જોકે તે પહેલા લોકો ટ્રાફિક ના નિયમો અંગે જાગૃત થાય તેને લઈ...

અમદાવાદનાં ખાડીયા પોલીસે સાથીદારોને અનોખી રીતે આપી વિદાય, રસ્તા પર ગરબા રમી કરી ઉજવણી

Arohi
અમદાવાદનાં ખાડીયા વિસ્તાર પોલીસે તેમના બે સાથીદારોનો વિદાય સમારંભની એકદમ અલગ રીતે ઉજવણી કરી. બે ASIના વિદાય સમારંભની ગરબા રમીને ઉજવણી કરી હતી. પોલિસ કર્મીઓએ...

કેન્દ્રીય પ્રધાન પુરષોત્તમ રૂપાલાનો ગરબે ઘૂમતો વીડિયો થયો વાયરલ

Arohi
કેન્દ્રીય પ્રધાન પુરષોત્તમ રૂપાલાનો ગરબે ઘૂમતો વીડિયો વાયરલ થયો છે. રૂપાલા પોતાના વતન ઈશ્વરિયાની મુલાકાતે આવ્યા હતા. જ્યા તેમણે માતાજીની ગરબીને ફરતે ગરબે ઘૂમીને નોરતાની...

એ હાલો… મહિલાઓએ ચાલતી ટ્રેનમાં ગરબાની એવી મચાવી રમઝટ કે Viral થઈ ગયો Video

Arohi
નવરાત્રીની ધૂમ આખા દેશમાં છે. દરેક જગ્યાએ આ તહેવારની ઉજવણી થઈ રહી છે. બોલીવુડ સોન્ગથી લઈને ગારબા સોન્ગ્સ પર લોકો ડાન્સ કરી રહ્યા છે અને...

અમદાવાદ : મોટેરામાં ૧૧૦૦ દીવડાઓની મહાઆરતી જોઇને તમે દંગ થઇ જશો

Yugal Shrivastava
નવરાત્રીનો ઉમંગ ચરમસીમાએ છે ત્યારે સાતમા નોરતે અમદાવાદના મોટેરા વિસ્તારમાં મહાઆરતીનું આયોજન કરાયુ. મોટેરામાં સરલ – 90 એપાર્ટમેન્ટમા દર વર્ષે મહાઆરતીનું આયોજન થાય છે. આ...

બનાસકાંઠામા સાતમાં નોરતે લોકોએ અવનવી વેશભૂષા સાથે ગરબામાં આકર્ષણ જમાવ્યું

Yugal Shrivastava
બનાસકાંઠામાં નવરાત્રિ પર ગરબાની રમઝટ જામી છે. અને સાતમા નોરતે કેટલીક સોસાયટીઓમાં વેશભૂષા સાથે ગરબાઉત્સવની ઉજવણી કરી હતી. પાલનપુરની રાજવી સોસાયટીના લોકોએ અવનવા ટ્રેડિશનલ ડ્રેસ...
Do NOT follow this link or you will be banned from the site!