હત્યાનો આરોપી ગુજરાતી ગેંગસ્ટર રાણપરિયા દુબઇથી લંડન ભાગી ગયો, પકડવા માટે ભારતની યુકેને વિનંતી
એપ્રિલ 2018માં જામનગરના વકીલ કિર્તિ જોશીની હત્યાની સોપારી આપ્યા પછી દુબઇ ભાગીને ત્યાંથી લંડન પહોંચેલા જયસુખ રાણપરિયાની ધરપકડ કરવા ભારતે બ્રિટનનને વિનંતી કરી હતી.જયેશ પટેલ...