GSTV

Tag : ganesh visarjan

ચલણી નોટોના શણગારથી ગુજરાતના આ ગણપતિ બન્યા લખપતિ, ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી

Dhruv Brahmbhatt
વીરપુર જલારામધામમાં ભગવાન ગણેશજીને 3 લાખ 20 હજાર રૂપિયાની ચલણી નોટોથી શણગાર કરાયો. ભારતીય ચલણીની રૂપિયા 2૦થી લઈને 5૦૦ અને 2 હજાર રૂપિયાની નોટોથી શ્રીજીની...

આજે ગણેશ વિસર્જન / રાજ્યનાં કેટલાંક શહેરોમાં અર્ધ લશ્કરી દળો સહિત પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, ખડેપગે જવાનો તૈનાત

Dhruv Brahmbhatt
આજે ગણેશ વિસર્જન નિમિત્તે વડોદરામાં અર્ધ લશ્કરી દળો સહિત ૭ હજાર જેટલા જવાનો બંદોબસ્ત માટે તૈનાત રાખવામાં આવ્યા છે.ગણેશ ભક્તોને ફક્ત ચાર કૃત્રિમ તળાવોમાં જ...

કોરોના કાળમાં ગણેશ પંડાલો માટે BMCનો મહત્વનો નિર્ણય, ગણેશ વિસર્જન માટે ઓનલાઇન બુકીંગ ફરજીયાત

pratikshah
કોરોના સંકટ વચ્ચે મહારાષ્ટ્રમાં ગણપતિ ઉત્સવની ધુમ શરૂ થઈ ચુકી છે. આ વચ્ચે કોરોના સંકટને ટાળવા માટે બૃહદમુંબઈ મહાનગરપાલિકાએ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. વિસર્જન પહેલા...

વડોદરાનાં રેસકોર્સ સર્કલ ખાતે ગણપતિ વિસર્જન માટે ખાસ કુંડ તૈયાર કરાયા

Mansi Patel
વડોદરામાં ભાવવિભોર ભકતોએ દૂંદાળા દેવને શ્રદ્ધાભેર વિદાય આપી રહ્યા છે ત્યારે વડોદરા ઈન્દ્રપ્રસ્થ યુવક મંડળ રેસ કોર્સ સર્કલ દ્રારા ખાસ કુંડ તૌયાર કરવાંમાં આવ્યો છે....

RK સ્ટુડિયોમાં અંતિમ વાર થઇ બાપ્પાની વિદાય, વિસર્જનમાં પહોંચ્યા ઋષિ-રણબીર

Bansari Gohel
કપૂર ખાનદાન પાછલાં 70 વર્ષોથી આરકે સ્ટુડિયોમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. પરંતુ આ વર્ષ કપૂર પરિવાર અને આરકે સ્ટુડિયો માટે ઐતિહાસિક સાબિત થયું. રવિવારે...

જુઓ VIDEO: ગણેશ વિસર્જન માટે બનાવેલા કુંડને બનાવી દીધો સ્વિમિંગ-પુલ

Karan
અમદાવાદમાં વિસર્જન માટે બનાવેલા કુંડમાં સ્થાનિકોએ સ્વિમિંગપુલની મજા માણી હતી. જમાલપુર ફૂલ બજાર પાસે બનાવેલા કુંડમાં યુવકો ન્હાવા પડ્યા હતા. તો કેટલાક યુવકોએ તરવાની મજા...

સુરતમાં પાટીદાર સમાજ દ્વારા ગણેશ વિસર્જન સાથે અલ્પેશ કથિરીયા મુદ્દે શક્તિ પ્રદર્શન

Karan
સુરતમાં પાટીદારોએ સ્થાપન કરેલી ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કર્યું. જેમાં મોટી સંખ્યામાં પાટીદારો જોડાયા હતા. પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાની જેલમુક્તિની માગ સાથે વિસર્જનમાં શક્તિ પ્રદર્શન કર્યું....

ગણપતિ બપ્પા મોરીયાની ગુંજ સાથે આ તમામ શહેરોમાં પ્રતિમા વિસર્જન

Karan
આજે અનંત ચતુર્દશીના પાવન પર્વે ઠેરઠેર વિઘ્નહર્તા ગણેશજીની પ્રતિમાનું જળાશયોમાં વિસર્જન કરાઇ રહ્યું છે. જેમાં આણંદ ખાતે ગોયા તળાવમાં ત્રણ ફુટ સુધીની અને બાકરોલ તળાવમાં...

સુરત : દરિયામાં ઓટના કારણે પ્રતિમાઓ કિનારે જ રહી, હવે આ સમયે કરાશે વિસર્જન

Mayur
સુરતમાં ગણેશજીની મોટી મૂર્તિઓ ડુમસના દરિયામાં વિસર્જન કરવા લોકો આવી રહ્યાં છે. પણ દરિયામાં ભરતી ન હોવાથી પ્રતિમાઓ ઓવારા પર એકત્રિત કરવામાં આવી. 400થી વધુ...

અમદાવાદ સહિત રાજ્યભરમાં ગણેશ વિસર્જન નિમિત્તે વિશિષ્ટ કરાઈ વ્યવસ્થા

Yugal Shrivastava
આજે છે  ભાદરવા સુદ ચૌદસ અને આજે ભક્તો વિઘ્નર્તા ભગવાન ગણેશનું વિસર્જન કરશે. 1૦ દિવસના સ્થાપન બાદ ભગવાન ગણેશની મૂર્તિનું વિસર્જન કરતી વખતે ભક્તોની આંખમાં...

ભરૂચમાં સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે આ રીતે થશે ગણેશ વિસર્જન

Karan
ગણેશ વિસર્જનના પેચીદા બનેલ પ્રશ્નના નિવારણ માટે વહીવટી તંત્ર દ્વારા ત્રણ કૃત્રિમ તળાવ બનાવવા સાથે મોટી પ્રતિમાઓનું ભાડભૂત ખાતે વિસર્જન કરવાનું આયોજન કરાયું. સુપ્રીમ કોર્ટની...

ગણેશ વિસર્જન સમયે નાની એવી બેદરકારીના કારણે ચારના મોત

Yugal Shrivastava
ગણેશ મહોત્સવનો પાવન પર્વ ચાલી રહ્યો છે. આ પર્વમાં ગણેશ વિસર્જન સમયે નાની એવી બેદરકારીના કારણે ઘણી વખત માનવ મૂલ્ય જિંદગીનું વિસર્જન થઇ જતું હોય...

તાપીમાં ગણેશ વિસર્જન કરનારા આયોજકો સામે નોંધાશે પોલીસ ફરિયાદ

Arohi
તાપી નદીમાં શ્રીજીની પ્રતિમા વિસર્જન કરવાના મામલે જીએસટીવી દ્વારા પ્રસારિત કરાયેલા અહેવાલનો પડઘો પડ્યો છે. પોલીસ કમિશનરે જાહેરનામાના ભંગ હેઠળ ગુનો દાખલ કર્યો છે. તાપી...

તાપી નદીમાં શ્રીજીની પ્રતિમાના વિસર્જન પર તંત્ર દ્વારા મુકાયેલ પ્રતિબંધના ધજાગરા ઉડ્યા

Yugal Shrivastava
સુરતની તાપી નદીમાં શ્રીજીની પ્રતિમાના વિસર્જન પર તંત્ર દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. છતાં આજ રોજ તાપી નદીના લંકા વિજય હનુમાન ઓવારા પર શ્રીજીની પ્રતિમાનું...

શહેરામાં ગણપતિ વિસર્જનને લઈને ચાંપતો પોલીસ બંદોબસ્ત

Yugal Shrivastava
શહેરામાં ગણપતિ વિસર્જનને લઈને ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જેમાં 277 જેટલા પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ પોતાની ફરજ બજાવશે. 2 પી.આઈ, 6 પી.એસ.આઈ, 24...

ગણેશ વિસર્જન : અમદાવાદની સાબરમતી નદીમાં પાંચ યુવાનો ડૂબ્યાં

Karan
ગણેશ વિસર્જનનો હાલમાં અમદાવાદમાં માહોલ છે. અમદાવાદમાં સાબરમતીમાં ગણેશ ભગવાનની પ્રતિમાઅોનું વિસર્જન થાય છે. અાજે સાંજે વસ્ત્રાલ વિસ્તારમાંથી સાબરમતીમાં ગણપતિ વિસર્જન માટે ગયેલા 5 યુવાનો...

ગણેશ મહોત્સવ ઉજવતી વખતે આટલું ખાસ ધ્યાન રાખજો, પો.કમિશ્રરનો આદેશ

Karan
દર વર્ષની જેમ આ વર્ષે ગણેશ મહોત્સવ નજીક આવતા ગણેશજીની પ્રતિમાના વિસર્જનને લઇને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને...

ગણેશ વિસર્જન પહેલા પોલીસ સ્ટેશન જવું પડશે, અને લેવી પડશે આ મંજૂરી

Karan
ગણેશ મહોત્સવ નજીકમાં છે ત્યારે ગણેશ વિસર્જનને લઈને પોલીસે નોટિફિકેશન જાહેર કર્યું છે. જેમાં ગણેશ વિસર્જનને લઈને હવે સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી પરમિશન લેવાની રહેશે. આ...

સુરત : આસ્થાનું અપમાન! તાપી નદીમાં ગણેશ વિસર્જન બાદ શ્રીજીની પ્રતિમાઓ મળી ખંડિત

Yugal Shrivastava
સુરતમાં મંગળવારે તાપી નદી પરના વિવિધ ઓવારા પર ગણેશ વિસર્જન બાદ આજે ત્યાં ધાર્મિક લાગણી દુભાય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. સુરતમાં જ શ્રીજીની નાની-...

રાજ્યભરમાં ગણેશ વિસર્જન દરમિયાન 6 યુવાનોએ ગુમાવી જિંદગી

Yugal Shrivastava
રાજ્યભરમાં ગણેશ વિસર્જનનો અવસર ધામધૂમથી ઉજવાયો. પરંતુ રાજ્યના અનેક જિલ્લાઓમાં વિસર્જન દરમિયાન કુલ 6 યુવાનોએ જિંદગી ગુમાવી છે. જેમાં ખેડાના ઠાસરા તાલુકાના ગળતેશ્વર પાસેથી પસાર...

અમદાવાદ : સાબરમતી નદીમાં ગણેશ વિસર્જન બાદ ગંદકીના ઢગ ખડકાયા

Yugal Shrivastava
અમદાવાદમાં સાબરમતી નદીમાં થયેલા ગણેશ વિસર્જન બાદ હવે ત્યાં ગંદકીના ઢગ ખડકાયા છે અને આસ્થાનું અપમાન થતુ હોય તેવા દ્રશ્યો સાબરમતી નદીના પટમાં જોવા મળી...

મહારાષ્ટ્ર : કડક સુરક્ષા વચ્ચે ધૂમધામથી થયું ગણેશ વિસર્જન

Yugal Shrivastava
મહારાષ્ટ્રમાં ગણેશ વિસર્જનની ધૂમ છે. ત્યારે મુંબઈના પ્રખ્યાત લાલબાગ ચા રાજાની પણ વાગતે ગાજતે સવારી નીકળી. લાલબાગ ચા રાજાને લાલબાગથી ગિરગાવ ચોપાટી લઈ જવાયા. તેમની...

રાજ્યભરમાં ‘ગણપતિ બાપ્પા મોરયા’ના નાદ સાથે વિધ્નહર્તાને વાજતે-ગાજતે અપાઇ વિદાય

Yugal Shrivastava
રાજ્યભરમાં ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. રાજ્યના વિવિધ સ્થળોએ ભક્તોમાં ગણેશ વિસર્જનને લઇને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યભરમાં ગણેશ ભક્તો ગણપતિ બાપ્પા...
GSTV