ગાંધી જયંતી : જાણો ભારતની ચલણી નોટો પર ગાંધી બાપુ ક્યારથી આવવા લાગ્યા, ઇંદિરા ગાંધીએ બાપુને જ શા માટે નોટો પર રજૂ કર્યા
મહાત્મા ગાંધીની તસવીર 1969 માં ભારતની રૂ.100ની ચલણી નોટો પર પહેલી વખત છાપવામાં આવી હતી. ગાંધીજીની તસવીર પાછળ સેવાગ્રામ આશ્રમ પણ હતો. ત્યારે ઈન્દિરા ગાંધી...