ગાંધી જયંતી નિમિત્તે સાબરમતી આશ્રમ ખાતે યોજાઈ સર્વધર્મ પ્રાર્થનાસભા, વૈષ્ણવજન ગાઇ બાપુને યાદ કરાયા
આજ રોજ 2જી ઓક્ટોબર એટલે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ. આજના દિવસે દેશભરમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ જ્યાં આપણાં ગુજરાતીઓ વસતા હોય છે ત્યાં બાપુની જન્મજયંતિ...