સાવધાન : નદી સાથે આ કંપનીઓએ કર્યા આવા ચેડાં તો ફટકારાયો કરોડો રૂપિયાનો દંડ
જમ્મુ-કાશ્મીરમાં ઉધમપુર-બનીહાલ નેશનલ હાઇવેના બાંધકામ માટે ચેનાબ અને તાવી નદીઓમાં માટી નાાંખી પર્યાવરણને નુકસાન પહોંચાડવા બદલ ગેમોન ઇન્ડિયા લિ. અને હિન્દુસ્તાન કન્સટ્રકશન કંપની લિ. પર...