‘ગેમ ઓફ થ્રોન્સ’ની ખલીસી સાથે થઈ રહી છે લેડી ગાગાની સરખામણી, ગોલ્ડન બ્રોચમાં છુપાયો હતો આ ખાસ મેસેજ
અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડનના શપથ ગ્રહણ સમારોહમાં લેડી ગાગા આકર્ષણનું કેન્દ્ર બની હતી. તેના અવાજે રાષ્ટ્રગાન સાંભળી લોકો ખુશ થયા તેની સાથે તેના આઉટફિટે પણ...