GSTV

Tag : gambling

સુરતમાં સ્ટેટ વિઝીલન્સ ટીમનો સપાટો, જુગારધામ પર દરોડો પાડતા 40 જુગારી ઝડપાયા

Nilesh Jethva
સુરતના મહિધરપુરા વિસ્તારમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા હતા. સ્ટેટ વિઝીલન્સે દરોડા પાડીને 40 લોકોને જુગાર રમતા ઝડપી પાડયા હતા. દરોડાની કાર્યવાહી દરમિયાન એક...

લોકડાઉનમાં કામ ના મળતાં પડી ગયાં ખાવાના ફાંફા, રત્નકલાકારે શરૂ કરી દીધું જુગારધામ

Bansari
ચાર મહિનાથી કામ નહીં મળતા ખાવાના ફાંફા પડી જતા કાપોદ્રામાં રત્નકલાકારે જુગારધામ શરૂ કરી દીધું હતું. પોલીસે છાપો મારી 11 જુગારીઓને ઝડપી લીધા હતા.કાપોદ્રા પોલીસે...

હોટેલમાં ચાલતા જુગારધામ પર પોલીસની રેડ, માજી સરપંચ સહિત 15 લોકોની ધરપકડ

Nilesh Jethva
વલસાડના નેશનલ હાઇવે પર હોટેલ શિવ ગેલેક્ષીમાં ડુંગરી પોલીસે રેડ કરી હોટેલમાં ચાલતું જુગારધામ ઝડપી પાડ્યું હતું. 2.32 લાખની રોકડ રકમ સાથે કુલ 10.13 લાખનો...

જુગારધામમાં સુરત શહેર હોમગાર્ડ પ્લાટૂંન કમાન્ડન્ટ ઝડપાયો, કાર્યવાહી કરવામાં તંત્રના આંખ આડા કાન

Nilesh Jethva
સુરતમાં જુગારધામમાં સુરત શહેર હોમગાર્ડ પ્લાટૂંન કમાન્ડન્ટ ઝડપાયો હતો. લાલગેટ પોલીસે સોમવારના રોજ જુગારધામ પર છાપો માર્યો હતો. લાલગેટના સૈયદપુરા ઉભી શેરી ખાતે આવેલા નવચેતન...

અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી 6 નામચીન બિલ્ડર જુગાર રમતા ઝડપાયા

Nilesh Jethva
નિકોલ વિસ્તારમાંથી ૬ બિલ્ડર જુગાર રમતા ઝડપાયા ડીમાર્ટ પાસેના જીનલ બંગ્લોઝમાંથી જુગારધામ ઝડપાયું પોલીસે રોકડ, કાર અને મોબાઈલ સહિત ૩ લાખનો મુદ્દામાલ કબજે કયા અમદાવાદના...

રાજ્યના આ શહેરમાં જાહેરમાં ક્લબ ખોલી રમાય છે જુગાર, વીડિયો થયો વાયરલ

Nilesh Jethva
સુરેન્દ્રનગરના થાનગઢમાં જાહેરમાં (gambling club)ક્લબ ખોલી જુગાર રમતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. મોટી સંખ્યામાં જુગારીઓ દાવ લગાવતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે....

અહીં જુગાર રમતી હતી મહિલાઓ, પોલીસે 5 ને ઝડપી 10 હજાર રોકડા કબજે કર્યા

Mayur
વડોદરા, તા.11 શહેરના ન્યુ વીઆઈપી રોડ પર આવેલી સાંઈ શ્રધ્ધા સોસાયટીમાં જુગાર રમતી પાંચ મહિલાઓને હરણી પોલીસની ટીમે રંગેહાથ ઝડપી પાડી હતી. પકડાયેલી મહિલાઓ પાસેથી...

વડોદરા પોલીસે સીમમા ચાલતા જુગારઘામ પર કરી રેડ, 13 જુગારીઓની ધરપકડ

Nilesh Jethva
વડોદરા પોલીસને બાતમી મળી હતી કે ગોલ્ડન ચોકડી નજીક દેણા ગામની સીમમાં જુગારધામ શરૂ કરવામાં આવ્યું છે. બાતમીને આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા. જ્યાથી...

જુગારનાં દરોડામાં 8.50 લાખનો તોડ, પાંચ પોલીસમેનની ધરપકડ

Mayur
રાજકોટ જીલ્લા પોલીસમાં ચાલતો ભ્રષ્ટાચાર વધુ એક વખત છીંડે ચડયો છે. વિંછીયાનાં કંધેવાડીયા ગામે જુગારનાં દરોડા વખતે પટ્ટમાંથી મળેલા ૮.૪૮ લાખ ચાઉં કરી જનાર વિંછીયાનાં...

VIDEO : જુગારના દરોડામાંથી 8.48 લાખ રૂપિયાની કરી કટકી, 5 પોલીસ કર્મચારીઓ સામે નોંધાઈ ફરિયાદ

Mayur
રાજકોટના વિંછિયાના પાંચ પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. જુગારના દરોડામાં આઠ લાખ 48 હજાર રૂપિયાની કટકી કરી હતી. જે લઈને પાંચ પોલીસકર્મીઓ સામે ફરિયાદ...

ગુજરાતના આ ગામમાં જન્માષ્ટમી પર જુગાર નહી આ રમત રમાય છે

Nilesh Jethva
આઠમનો તહેવાર હોય તો અમુક લોકો જુગાર રમતા હોય છે અને ખરાબ દુષણો અને ખરાબ સોબતમાં આવી જતા હોય છે ત્યારે સાબરકાંઠાનુ એક ગામ એવુ...

હિંમતનગરમાં શ્રાવણીયો જુગાર રમતા 10 જેટલા શકુનીઓને પોલીસે ઝડપી લીધા

Nilesh Jethva
શ્રાવણ મહિનો આવતા જ રાજ્યમાં ઠેર ઠેર જુગારીઓ અડ્ડો જમાવીને બેસી જતા હોય છે. શ્રાવણીયા જુગારને ડામવા પોલીસે પણ કમર કસી છે. આવી એક ઘટના...

સુરતઃ જુગાર સાથે સંકળાયેલી સલમાની તેના જ ભૂતપૂર્વ પતિએ કરી હત્યા અને…

Arohi
સુરતનાં સચિન જીઆઇડીસી વિસ્તારમાં ઘાતકી હત્યાનો બનાવ બન્યો છે. જુગાર જેવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી સલમા નામની યુવતિની તેના ભૂતપૂર્વ પતિએ જ હત્યા કરી દીધી હતી....

શ્રાવણીયો જુગાર રમતા અમદાવાદના અલગ અલગ વિસ્તારમાંથી 54 જુગારીઓની ધરપકડ

Mansi Patel
શ્રાવણ માસ ચાલુ થાય એટલે ભક્તો સાથે જુગારીઓને પણ મોસમ આવી હોય એમ જુગાર રમવા બેસી જતા હોય છે. પરંતુ પોલીસ પણ સતર્ક થઇ જતી...

ચાલતી ટ્રકમાં જુગાર રમતા 26 શકુનીઓની અટકાયત

Mayur
બનાસકાંઠામાં ચાલતી ટ્રકમાં જુગાર રમતા શખ્સો ઝડપાયા છે. પોલીસે 26 જુગરિયાઓને જુગાર રમતા ઝડપી લીધા છે. મહેસાણા તરફથી આવી રહેલા ટ્રકને દાંતિવાડા પોલીસે રોકી ચેકિંગ...

વડોદરામાં શ્રાવણીયા જુગારની શરૂઆત, પોલીસે 8 જુગારીઓની કરી ધરપકડ

Mansi Patel
વડોદરા શહેરમાં શ્રાવણીયા જુગારની શરૂઆત થઇ ગઇ છે. બુધવારે મોડી રાત્રે શહેરના છાણી કેનાલ રોડ પર આવેલા ઘનશ્યામ એપાર્ટમેન્ટમાં જુગાર રમી રહેલા બે પોલીસ જવાનો...

સુરત : ભાજપના આ કાર્યકર્તા સહિત 11 શકુનીઓ જુગાર રમતા ઝડપાયા

Mayur
સુરતના લિંબાયતમાં ચાલતા જુગારધામમાં ભાજપના કાર્યકર્તાની ધરપકડ કરવામાં આવતા ચકચાર મચી છે. લિંબાયત પોલીસે ભાજપના કાર્યકર્તા સહિત 11 લોકોની ધરપકડ કરી છે. લીંબાયતના નુરાની નગરમાં...

જામનગરમાં ડીજી વીજીલન્સની ટીમે દરોડો પાડી 28 જુગારીઓને 4.29 લાખની રોકડ સાથે ઝડપ્યા

Yugal Shrivastava
જામનગર શહેરના પટેલવાડીમાં ડીજી વીજીલન્સની ટીમે દરોડો પાડી 28 જુગારીઓને 4.29 લાખની રોકડ સાથે ઝડપી પાડ્યા છે. નથુ બેલા નામના સંચાલક દ્વારા ચલાવાતા જુગારના અખાડા...

પોલીસે સાણંદ સર્કલ પાસેના  જુગારધામ પર દરોડો પાડીને 32 આરોપીઓને ઝડપ્યા

Yugal Shrivastava
અમદાવાદ નજીક આવેલા સાણંદ સર્કલ પાસે સરખેજ પોલીસે જુગારધામ પર દરોડો પાડ્યો. સાકાર એસ્ટેટમાં સાદિક ઘાંચી નામનો આરોપી ટ્રાન્સપોર્ટની બે ઓફીસ ભાડે રાખી જુગારધામ ચલાવતો...

અમદાવાદ: નવાબ બિલ્ડર પપ્પુખાન પઠાણનો પુત્ર જુગાર રમતો ઝડપાયો

Yugal Shrivastava
અમદાવાદના કુખ્યાત નવાબ ગેંગ અને નવાબ બિલ્ડર પપ્પુખાન પઠાણનો પુત્ર અલીખાન કેટલાક શખ્સો સાથે જુગાર રમતો ઝડપાયો છે. ગઈકાલે રાત્રે ૭ સ્ટાર નામની તેની ઓફિસમાં...

કાયદા પંચના અહેવાલને સમજવામાં ભૂલ, સટ્ટાબાજી અને જુગારને છૂટ આપી શકાય નહીં

Arohi
કાયદા પંચના ચેરમેન જસ્ટિસ બી. એસ. ચૌહાને જણાવ્યુ છે કે સટ્ટાબાજી અને જુગારને લઈને સમિતિના રિપોર્ટને ખોટી રીતે સમજવામાં આવ્યો છે. જસ્ટિસ ચૌહાને ક્હ્યુ છે...

ક્રિકેટ અને અન્ય ગેમ્સમાં સટ્ટાબાજી કાયદેસર કરવા કાયદા પંચની ભલામણ

Yugal Shrivastava
ક્રિકેટ અને અન્ય ગેમ્સની સટ્ટાબાજીની તપાસમાં ખાસ સફળતા મળતી નથી અને આવો ગેરકાયદેસર કારોબાર સતત ચાલી રહ્યો છે. ત્યારે કેન્દ્રીય કાયદા પંચ દ્વારા ભારતમાં ક્રિકેટ...

કાયદા આયોગે રમતમાં સટ્ટાબાજીને કાયદેસર કરવાની ભલામણ કરી

Yugal Shrivastava
જો કાયદા આયોગની ભલામણને માની લેવામાં આવે તો દેશમાં ટૂંક સમયમાં રમતમાં થતી સટ્ટાબાજી કાયદાકીય માળખામાં આવી શકે છે. લૉ કમિશને ગુરૂવારે ભલામણ કરી છે...

વલસાડમાં whatsapp પર જુગાર રમતી ગેંગ પકડાઈ

Yugal Shrivastava
વલસાડમાં અનોખી જ રીતે જુગાર રમવાના મામલો બહાર આવ્યો છે. વરલી-મટકાનો જુગાર whatsapp દ્વારા રમતો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. વલસાડ સીટી પોલીસે આ મામલે...

પોલીસના નાક નીચે ચાલતુ જુગારધામ સ્ટેટવિજીલન્સની ટીમે ઝડપ્યું, લાખોની રોકડ સાથે 52 જુગારીઓ પકડાયા

Yugal Shrivastava
સુરતમાં અઠવા પોલીસ, ડીસીબી અને પીસીબી પોલીસની નાક નીચે ચાલતુ જુગારધામ સ્ટેટવિજીલન્સની ટીમે ઝડપી પાડ્યુ છે.વીજીલન્સની ટીમે લાખોની રોકડ સાથે 52 જુગારીઓને ઝડપી પાડ્યા છે....

સુરત: જુગારધામ પરથી 60 જેટલા જુગારીઓની અટકાયત, લાખોની મત્તા હાથ લાગી

Arohi
સુરતના અઠવા વિસ્તારમાંથી મોટું જુગારધામ ઝડપાયું છે. સ્ટેટ વિજીલન્સના DYSP સહિત પોલીસ અધિકારીઓ અને 20 કોન્સ્ટેબલના કાફલાએ દરોડા પાડતા અઠવા પોલીસ ઉંઘતી ઝડપાઈ છે. જુગારધામ...

મોડાસામાં જન્માષ્ટમી પર 12 જેટલા નબીરાઓ જુગાર રમતા પોલીસે ઝડપ્યાં

Yugal Shrivastava
જન્માષ્ટમીના પર્વ પર મોડાસામાં 12 જેટલા નબીરાઓને પોલીસે જુગાર રમતા ઝડપી પાડ્યા હતાં. અરવલ્લી જિલ્લાના મોડાસામાં જન્માષ્ટમીના દિવસે પોલીસે દરોડા પાડીને 12 જેટલા નબીરાઓને જુગાર...
Do NOT follow this link or you will be banned from the site!